ગુજરાતી ન્યૂઝ જાણવા જેવું

અંબાલાલ પટેલ ની આગાહી: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ તારીખથી થશે

અંબાલાલ પટેલ ની આગાહી
Written by Gujarat Info Hub

અંબાલાલ પટેલ ની આગાહી: મે મહિનાની ગરમી જોઈ દરેક મિત્રો હવે ચોમાસાની રાહ જોઈને બેઠા હશે, પરંતુ ખેડૂતો પોતાનો ઉનાળુ બજારો લેવાની ઝપટમાં હશે કેમ કે હવે જૂન માહિનામાં ચોમાસાની શરૂઆત સાથે તેઓ પોતાના ખેતરમાં ચોમાસુ વાવેતર માટે તૈયારી કરી શકે. તો આજે આપણે વરસાદ વિશે મોટા સમાચાર લઈને આવ્યા છીએ કે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત કઈ તારીખથી થશે અને આબાલાલ પટેલ ની આગાહી વિષે પણ જાણીશું. Ambalal Patel ni Agahi અને ગુજરાતના ચોમાસા સિઝન ને લગતી તમામ અપડેટ માટે અમારી વેબસાઈટ સાથે બન્યા રહો.

અંબાલાલ પટેલ ની આગાહી:  

અંબાલાલ પટેલ હવામાનના નિષ્ણાંત માનવામાં આવે છે તેઓ દ્વારા જાહેર કરવામાં આગાહીઓ મોટાભાગે સાચી પડતી હોય છે અને ખેડૂતો પણ અંબાલાલ પટેલ ની વરસાદી આગાહી ની રાહ જોઈને બેઠા હોય છે.

  • ગુજરાતમાં આ વર્ષે સોમાસુ સિઝન થીક થાક રહેશે તેવિ સંભાવના છે, આ વર્ષ કુલ પર્યાપ્ત વરસાદ ૯૨ ટ્કાથી ઓછો રહી શકે છે.
  • ગુજરાતના અરબ સાગરના અંદમાન નિક્બરમાં આવતી કાલથી સોમાસુ આગળ વધી શકે છે.
  • ૮ થી ૧૦ જુન સુધીમાં દરિયામા તોફાન આવી શકવાની સંભાવના છે.

અંબાલાલ પટેલ ની વરસાદી આગાહિ માં જાણાવેલ છે કે અંદમાન નિકોબારથી આવતી કાલથી ચોમાસુ આગળ વધી શકે છે અને જુન મહિનાની શરુઆતમાં આ વર્ષના ચોમાસાની સીઝન કેરાળથી થશે.

ગુજરાત માટે વરસાદી આગાહી

અંબાલાલ પટેલ દ્વારા પોતાની આગામી જુન મહિનાની આગાહીમાં જણાવેલ છે કે તારીખ ૮ થી ૧૦ જુનની આસપાસ દરિયા તોફાનના લીધે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે અને અંબાલાલની વરસાદ આગાહી પ્રમાણે રાજ્ય ભરમાં તારીખ ૨૨,૨૩,૨૪ જુનની આસપાસ સારો વરસાદ પડી શકે છે. અને આવતી કાલથી એટલે કે ૨૯ મે થી જુનના પ્રથમ અઠવાડિયા માં ગુજરાતના કેટલાક ભાગોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. અંબાલાલે પોતાની વરસાદી આગાહિમાં જણાવ્યુ કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વર્ષ ચોમાસુ 22 મી જૂન આસપાસ ગુજરાતમાં સંપૂર્ણ પણે ચોમાસુ ચાલુ થશે. અત્યારની તાજી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં તારીખ ૨૮ મે થી લઈને ૩૦ મે  સુધી રાજ્યના વિવિધ ભાગોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે, ત્યારબાદ ૮ જુન અને ૯ જુન આસપાસ દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસુ સમયસર થઈ જશે અને આપણે જોયુ કે આ વરસે ગરમીના સમયમાં પણ વચ્ચે કોઈક દિવસ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતુ તો ચોમાસી રૂતૂમાં પણ મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે.

જે પણ ખેડુત મિત્રો આ વર્ષે પોતાની વાવણી ની રાહ જોઈને બેઠા છે તેમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૩ નુ ચોમાસુ ૨૨ જુન ની આસપાસ વિધિવત પારંભિક થઈ શકે છે જેથી તમે પણ તમારી વાવણીની તૈયારીઓ જુન મહિનાથી ચાલુ કરી દો.

Conclusion

આ આર્ટીકલમાં અમે અંબાલાલની વરસાદ ની આગાહી અને સોમાસા ની માહિતી તમારી સામે પ્રદાન કરી છે. ગુજરાતમાં આ વર્ષે વરસાદની ઘટના લીધે ખેડુતોને ચિંતા જતાઈ શકે છે, કેમ કે ચોમાસું નબળુ રહે તો નોધપાત્ર નુકસાન થઈ શકે છે.

આ વાંચો :- આજના કેસર કેરીના તાજા બજાર ભાવ 2023

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જો કે તેની ચોક્ક્સ માત્રા અને વિતરણ અનિશ્વિત્છે. જો તમને વરસાદી આગાહી વિશે કોઈપણ પ્રશ્નો કે સમસ્યા હોય તો તમે અમારા નિચે આપેલ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી જણાવી શકો છો અને વરસાદી આગાહી ના તમામા લેટેસ્ટ ન્યુઝ માટે અમારા વોટસઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો, આભાર.  

 

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment