Gsssb જાહેરાત ક્રમાંક FOREST/202223/1 Forest Guard Answer Key 2024 : વન રક્ષક ભરતીની આન્સર કી જાહેર,અહીથી ડાઉનલોડ કરો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલી વન રક્ષક ભરતી 2024 ( Forest Guard Bharti 2024 ) જાહેરાત ક્રમાંક FOREST/202223/1 ની આન્સર કી જાહેર કરવામાં આવી છે. CBRT માં હાજર રહેલ ઉમેદવારો નીચે દર્શાવેલ લિન્ક ઉપર ક્લીક કરીને આન્સર કી જોઈ શકશે.
ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ હેઠળની ખાતા ના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ગાંધીનગર હસ્તકની વન રક્ષક વર્ગ : 3 (Forest Guard) જાહેરાત ક્રમાંક FOREST/202223/1 અંતર્ગત ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટેની લેખિત પરીક્ષા તારીખ : 08/02/2024 થી 27 /02/2024 દરમ્યાન યોજવામાં આવેલ હતી.
Forest Guard Answer Key 2024 :
વન રક્ષક વર્ગ :3 ની લેખિત પરીક્ષા CBRT (Computer Based Recruitment Test ) પધ્ધતિથી લેવામાં આવેલ હતી. આ પરીક્ષાની Provisional Answer Key Cum Response Sheet નીચીની લીંક દ્વારા ઉમેદવારા તેમને ફાળવવામાં આવેલું પ્રશ્નપત્ર અને ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા જવાબો અંતર્ગતની Answer Key જોઈ શકશે.
ઉમેદવારોને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં 100 ગુણનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. આ Answer Key સામે ઉમેદવારોને કોઈ વાંધો અથવા સૂચન હોયતો ઉમેદવારોએ તે અંગેના આધારા પુરાવાઓ સાથે ઓનલાઇન રજૂ કરવાના રહેશે.
Provisional Answer Key Cum Response Sheet માટે ની લિન્ક : | અહી ક્લીક કરો. |
ઉમેદવારોએ વાંધા/ સૂચનો મોકલવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી :
- પ્રસિધ્ધ કરેલ આન્સર કી સામે ઉમેદવારોને વાંધો હોયતો તારીખ : 07/03/2024 ના સમય 20.00 કલાકથી તારીખ 17/03/2024 સમય 23.59 સુધીમાં ઓન લાઇન આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે.
- ઉમેદવારોએ વાંધા/ સૂચન ઓન લાઈન મોકલવાના રહેશે અન્ય માધ્યમઓ દ્વારા મોકલેલ વાંધા/સૂચનો સ્વીકારવામાં આવશે નહી.
- CBRT માં હાજર રહેલ ઉમેદવારોજ વાંધા/સૂચન મોકલી શકશે.
- ઉમેદવારો એક કરતાં વધુ પ્રશ્નો નાં જવાબ માટે વાંધા /સૂચન મોકલી શકશે.
- ઉમેદવારોએ પોતાની Provisional Answer Key Cum Response Sheet મુજબ Question Id મુજબજ વાંધા સૂચન ઓન લાઇન રજૂ કરી શકશે.
વાંધા/ સૂચન માટે મોકલવા માટે અનુસરવાનાં સ્ટેપ :
- સૌ પ્રથમ વાંધા સૂચન મોકલવા માટેની લીંક પર ક્લીક કરી કન્ફર્મેશન નંબર,જન્મ તારીખ અને ઇમેજ ટેક્સ ટાઈપ કરી લોગીન થવાનું રહેશે.
- હવે એક નવી સ્ક્રીન ખુલશે જેમાં Application Details, Provisional Answer Key અને objection Form દેખાશે જેમાં Provisional Answer Key પર ક્લીક કરવાથી પ્રોવિઝનલ આન્સર કી તથા રીસ્પોન્સ સીટ ઓપન કરી શકાશે.
- હવે ડાઉનલોડ કરવા માટે Click Here પર ક્લીક કરવાથી આન્સર કી ઉમેદવારની ડિવાઈસમાં સેવ થઈ જશે,તેની પ્રિન્ટ પણ મેળવી શકશે.
અગત્યની લિંક્સ :
સત્તાવાર નોટિફિફેશન જોવા માટે | અહી ક્લીક કરો |
આન્સર કી,રીસ્પોન્સ સીટ ડાઉનલોડ કરવા માટે માટે | અહી ક્લીક કરો |
મંડળની વેબ સાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |