નોકરી & રોજગાર કોલ લેટર ડાઉનલોડ

તલાટી કમ મંત્રી સિલેબસ ફટાફટ જાણો – Talati New syllabus in Gujarati

તલાટી કમ મંત્રી નો સિલેબસ
Written by Gujarat Info Hub

Talati New syllabus in Gujarati: ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા રાજ્યની પંચાયત વિભાગ હેઠળની જુદી જુદી પંચાયતો માટેના તલાટી કમ મંત્રી ની ભરતી માટે જાહેરાત નંબર :  10 /2021-22  ની પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારો પરીક્ષાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે .સમગ્ર રાજ્યમાં 3437 જેટલી વધુ સંખ્યામાં ભરતી કરવાની છે ત્યારે નોકરી મેળવવા માગતા મહેનતુ ઉમેદવારોને ચોક્કસ આશા ફળી શકે છે .આ સંખ્યામાં વધારો પણ થઈ શકે છે . જુનિયર ક્લાર્કના પગલે તલાટીની પરીક્ષા પણ  ગુજરાત પસંદગી મંડળ દ્વારા નજીકના સમયમાં જ જાહેર કરવાની આશા છે.ત્યારે પરીક્ષા માટે વધુ સારી તૈયારી કરી લેવી ખૂબ જરૂરી છે .જે જે સાહિત્યનું અગાઉ વાંચન કર્યું છે .તે બાબતોને સારી રીતે પુન: યાદ કરી લેવી જરૂરી છે .અભ્યાસમાં પુનરાવર્તન અને શીખેલી બાબતોનું મનન કરવું પણ ખૂબ જરૂરી છે . આજે હું અહી પરીક્ષાના નવા સીલેબસ અને પ્રશ્નપત્રની ચર્ચા કરવાનો છું . પરીક્ષાની તૈયારી કરનાર સૌ પ્રથમ એના સીલેબસને ધ્યાનમાં લેવું જોઈએ .જેથી કોઈ પણ વિષય કે ટોપીક અભ્યાસ કરવાથી બાકાત રહી ના જાય. ગુજરાત પંચાયત સેવા દ્વારા જુનિયર ક્લાર્કની  પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે . Panchayat Talati Exam Date 2023  ની જાહેરાત થતાં તેની જાણ અહીથી તમને મળશે . તે રીતે હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન પણ વહેલું થશે એવી સંભાવના છે.જેથી તલાટીની પરીક્ષામાં ઉપસ્થિત રહેવા પાત્ર ઉમેદવારો એ પરીક્ષાની તૈયારી પર પુરતું ધ્યાન આપવું જોઈએ .  

Talati New syllabus in Gujarati

ગુજરાત સરકારશ્રીના પંચાયત ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તારીખ 22/07/2021 ના જાહેરનામા ક્રમાંક કીપી /20/2021 /પી આર આર /10 /2014/106/ખ થી બહાર પાડેલ ગુજરાત પંચાયત સેવા (વર્ગ 3) ભરતી (પરીક્ષા) નિયમો 2021 ની જોગવાઈ મુજબ ફક્ત 1 (એક) લેખિત પ્રશ્નપત્ર (હેતુલક્ષી ) નીચે મુજબ રહેશે .

Cadre NameVillage Panchayat Secretary (class 3) - ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી (વર્ગ :3)
SyllabusMarksExam MediumDuration
General Awareness and General Knowledge *50GujaratiOne Hour (60 minutes)
Gujarati Language and  Grammar20Gujarati
English Language and Grammar20English
General mathematics10Gujarati
Total100

Talati New syllabus topic wise

* General Awareness and General Knowledge include Questions related to  ( સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ના પ્રશ્નો નીચે દર્શાવેલ વિષયો પ્રમાણેના રહેશે .)

  1. General Mental Ability and General intelligence.
  2. History of India and history of Gujarat
  3. Cultural heritage of India and Gujarat
  4. Geography of India and Geography of Gujarat
  5. Sports
  6. Indian Polity And the Constitution of India
  7. Panchayati raj
  8. Welfare Schemes of  Gujarat state and union Government
  9. Indian Economy and Planning.
  10. General science ,Environment and information & communication Technology. 
  11. Current affairs of Regional ,national and International Importance.

તલાટી કમ મંત્રી નો સિલેબસ ગુજરાતીમાં

  • માનસિક સ્વાસ્થ્ય અને બુધ્ધિ ચાતુર્ય (રીઝનીગ)
  • ભારત અને ગુજરાતનો ઇતિહાસ
  • સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાત
  • ભારત અને ગુજરાતની ભૂગોળ
  • રમત જગત
  • ભારતની રાજનીતી અને બંધારણ
  • પંચાયતીરાજ
  • કલ્યાણકારી યોજનાઓ ભારત અને ગુજરાત
  • ભારત અર્થતંત્ર અને આયોજન
  • સામાન્ય વિજ્ઞાન
  • પર્યાવરણ
  • માહિતી સંચાર અને ટેક્નોલૉજી
  • કરંટ અફેર્સ ગુજરાત ભારત અને વિશ્વ

Talati Cum Mantri Exam Pattern – તલાટી પરીક્ષા પેપર સ્ટાઈલ

  • પ્રશ્નપત્ર હેતુલક્ષી પ્રકારનું (MCQs ) પ્રશ્નો વાળું રહેશે .
  • 100 પ્રશ્નો અને દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે .
  • પ્રશ્નપત્રનો સમય 1 કલાક (60 મિનિટ )નો રહેશે .
  • દરેક ખોટા જવાબ માટે માઇનસ (0.33) ગુણ કપાત થશે .
  • દરેક ખાલી છોડેલ પ્રશ્ન (જવાબ લખ્યા વગરના ) માટે માઇનસ (0.33) ગુણ કપાત થશે .
  • દરેક છેક છાક કરેલ અને એક કરતાં વધુ  જવાબ લખવા  માટે માઇનસ (0.33) ગુણ કપાત થશે .
  • દરેક પ્રશ્ન ના વિક્લ્પ માં એક E વિકલ્પ હશે ઉમેદવાર જવાબ આપવા માગતા ના હોયતો E વિકલ્પ પસંદ કરશે તો કોઈ ગુણ કપાત થશે નહી.

Important Links

તલાટી કમ મંત્રી ની પરીક્ષા તારીખ જાણવાઅહીં ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Talati New syllabus in Gujarati: મિત્રો, તલાટી કમ મંત્રી ની પરીક્ષાની તારીખ હજુ જાહેર થઈ નથી, તો જે મિત્રો ને તલાટી ના સિલેબસ ના જેટલા પોઈન્ટ બાકી છે તે કવર કરી લો અને વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોઈન થાઓ ત્યા અમે નવી ભરતીની તૈયારી બાબતે પ્રશ્નોતરી અને નોટીફિકેશન .

તલાટી પરીક્ષા 2023 પ્રશ્નોત્તરી

(૧) તલાટી ની પરીક્ષામાં ખોટા જવાબ નું નેગેટીવ માર્કીગ કેટલું હોય છે?

તલાટી પરીક્ષામાં એક ખોટા જવાબ નું ૦.૩૩ માર્ક કુલ માર્કીંગ માંથી કપાત થાય છે.

તલાટી નવી પરીક્ષા તારીખ કઈ છે?

તલાટી ની નવી પરીક્ષા તારીખ 7 મે ૨૦૨૩ છે પરંતુ તે પહેલા દરેક ઉમેદવારે કન્ફર્મેશન ફોર્મ ભરવું જરુરી

તલાટી ભરતી નું માળખુ શું છે?

તલાટી કમ મંત્રી ની ભરતીમાં ખાલી એક જ પેપર હોય છે જે ૧૦૦ માર્ક નું રહે છે જેના આધાર પર ઉમેદવારોની પસંદગી થાય છે.

તલાટી નો સીલેબસ ૨૦૨૩ માટે કયો છે?

Talati New syllabus in Gujarati 2023 :-
General awareness and general knowledge 50 Marks
Gujarati language and Grammar 20 Marks
English language and Grammar 20 Marks
General Mathematics 10 Marks

About the author

Gujarat Info Hub

Leave a Comment