નોકરી & રોજગાર ગુજરાતી ન્યૂઝ

Gujarat High Court Bharti 2023: ગુજરાત હાઈકોર્ટમાં આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 19/05/2023

Gujarat High Court Bharti 2023
Written by Gujarat Info Hub

Gujarat High Court Bharti 2023 :- ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ હાઈકોર્ટ ભરતીમાં કુલ 1778 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી ફોર્મ સ્વીકારવાની પ્રક્રીયા ચાલુ થઈ ગઈ છે. જે ઉમેદવાર આસિસ્ટન્ટ ક્લાર્ક ની પોસ્ટ માટે લાયકાત ધરાવે છે તેઓ તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૩ થી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. તો આજે આપણે આ આર્ટીકલથી ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની ભરતી માટે શું લાયકાત રહેશે, કેટલુ પગાર ધોરણ છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરેની માહિતી અહિથી મેળવીશું.

Gujarat High Court Bharti 2023

વિભાગ ગુજરાત હાઈ કોર્ટ
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ1778
કેટેગરી નોકરી અને રોજગાર
નોકરીનું સ્થળગુજરાત
જાહેરાત તારીખ૨૭ એપ્રિલ ૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ૧૯ મે ૨૦૨૩
સત્તાવાર સાઈટ https://gujarathighcourt.nic.in

Gujarat High Court Recruitment Notification PDF

જે ઉમદવારો ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 ની આસિસ્ટન્ટ ભરતી માટે અરજી કરવા માંગે છે, તેઓ પહેલા Gujarat High Court Recruitment Notification વાંચી લેવી જરુરી છે. ઉમેદવારો આ ભરતીની જાહેરાત ની પીડીએફ નીચે આપેલ લીંકથી ડાઉનલોડ કરી શકશે.

Gujarat High Court Bharti 2023 Official Notification :- Download Here

Gujarat High Court Bharti 2023 : Eligibility Criteria

જે ઉમેદવારો આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તેઓ પોતાની લાયકાત ચેક કરવી જરૂરી છે, જે નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

 • જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેઓ માન્ય યુનિવર્સીટી દ્વારા સ્નાતક ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તેના સમકક્ષ ની ડિગ્રી કરેલ હોવી જરુરી છે.
 • ઈગ્લેશ અને ગુજરાતી ટાઈપીંગ સ્પિડ ૫૦૦૦ કી ડ્રીપેશન સુધીની હોવી જરુરી છે.
 • કમ્પ્યુટરનું બેઝીક નોલેજ હોવું જરુરી છે.
 • હિન્દી, ગુજરાતી અને ઈગ્લેશ ભાષા જાણતા હોવા જોઈએ.

વયમર્યાદા

જે ઉમેદવાર હાઈકોર્ટ આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેમની ઓછામાં ઓછી ઉમર ૨૧ વર્ષ અને વધુમાં વધુ  ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ.

વધુ ઉમરમાં કેટેગરી પ્રમાને નીચે મુજબની છુટછાટ મળશે.

 • મહિલા ઉમેદવાર ને   –  ૦૫ વર્ષ
 • SC/ST/SEBC/EWS કેટેગરી ના ઉમેદવારને   – ૦૫ વર્ષ
 • Ex-Servicemen   –  03 વર્ષ
 • ગુજરાત સરકારનો કર્મચારીને    ૦૫ વર્ષ
 • Abled Persons ને  ૧૦ વર્ષ 

ઉપરોકત વયમર્યાદાની સંપુણ માહિતી માટે તમે ઓફિસીયલ નોટીફિકેશન જોઈ શકો છો.

અરજી ફી

જનરલ કેટેગરી ના ઉમેદવારો માટે અરજી ફી  ૧૦૦૦/- રુપીયા અને અન્ય કેટેગરી તથા ડિસેબલ ઉમેદવારો માટે ૫૦૦/- રુપિયા અરજી ફી રહેશે.

પગારધોરણ  

હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની પોસ્ટ નું પગાર ધોરણ 19,900/-  થી  63,200/- સુધીનું રહેશે,

કુલ પોસ્ટ

General786
SC112
ST323
SEBC402
કુલ જગ્યાઓ1778

આ પણ વાંચો :- સ્ટાફ સિલેક્શન કમિશનમાં 7500 થી વધુ જગ્યાઓ માટે ભરતી

ગુજરાત હાઈકોર્ટ ભરતી મહત્વની તારીખ

અરજી કરવાની શરુઆતની તારીખ28 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ૧૯ મે ૨૦૨૩
પ્રિલિમ પરીક્ષા (Elimination Test)૨૫ જુન ૨૦૨૩
મુખ્ય પરીક્ષા ( Main Exam)ઓગસ્ટ  ૨૦૨૩
કમ્પ્યુટર પરીક્ષાઓકટોમ્બર ૨૦૨૩

હાઈકોર્ટ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રીત 

Gujarat High Court Recruitment 2023 : ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવા માટે તમે નીચેના સ્ટેપ ફોલોવ કરી ફોર્મ ભરી શકો છો.

 • સૌ પ્રથમ ગુજરાત હાઈકોર્ટ ની સત્તવાર સાઈટ gujarathighcourt.nic.in પર જાઓ. 
 • ત્યારબાદ હોમપેજ પર “Recruitment” માં ” HC-OJAS Site” ઓપ્શન પસંદ કરો.
 • હવે તમારી સામે હાઈકોર્ટની ઓજસ સાઈટ ઓપન થશે. તેમાં નોટીસ બોર્ડ પર જાઓ.
 • ત્યાથી તમે “High Court Assistant/Cashier” ની પોસ્ટ ની જાહેરાત ડાઉનલોડ કરી વાંચી શકો છો.
 • ડાબી સાઇડ “Current Jobs” માં ” ASSISTANT [CRP] (2023-24) ( અંતિમ તારીખ 19-May-2023 )” દેખાશે તેના પર ક્લિક કરો.
 • હવે નવું પેજ ખુલશે તેમાં “Apply” બટન પર ક્લિક કરો.
 • હવે તમારી પર્સનલ માહિતી, શૈક્ષણીક માહિતી અને જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • છેલ્લે તમારી કેટેગરી પ્રમાણે ઓનલાઈન ફી ભરી તમારા ફોર્મ ને સબમીટ કરો.
 • આવી રીતે તમે હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ફોર્મ ભરી શકો છો, અને ડાયરેક્ટ ઓનલાઈન અરજી ફોર્મ ના પેજ પર જવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

Gujarat High Court Bharti 2023 Online Apply :- Click Here

મિત્રો, Gujarat High Court Bharti 2023 માટે જે ઉમેદવાર લાયકાત ધરાવે છે, તેઓ ઉપર આપેલ લીંક પર ક્લિક કરી ઓનલાઈન અરજી કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘણી બધી નવી ભરતીઓ બહાર પાડવામાં આવે છે, તે દરેક ભરતીની માહિતી મેળવવાં માટે તમે અમારા વોટસઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો. નવી નોકરી અને રોજગારની માહિતી માટે અમારી વેબસાઈટ ને સેવ કરી રાખો, આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment