Gujarat TET 1 Result 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET 1 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી મિત્રો ટેટ ૧ ની પરીક્ષા આપી હતી તેઓ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર સાઇટ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. તારીખ 16 એપ્રિલ 2023 ના રોજ યોજાયેલી TET 1 ની પરીક્ષામાં અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. આ શિક્ષક યોગ્યતા કસોટી પરીક્ષા ધોરણ 1 થી 5 ના શિક્ષક બનવા માટે લેવાય છે અને પરિણામે ની જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવેલ છે.
Gujarat TET 1 Result 2023
બોર્ડ | રાજય પરીક્ષા બોર્ડ |
પોસ્ટનું નામ | TET 1 (Teacher Eligibility Test) Result |
TET-I પરીક્ષા તારીખ | 16/04/2023 |
આર્ટિકલ નો પ્રકાર | રીઝલ્ટ |
સત્તાવાર વેબસાઇટ | https://www.sebexam.org |
TET-I પરિણામ ની માધ્યમ વાઇઝ માહિતી
ટેટ 1 ના પરિણામ ની માધ્યમ પ્રમાણે રીઝલ્ટ ની વાત કરવામાં આવે તો બધા માધ્યમનું કુલ રિઝલ્ટ 3.78% છે. જેમાં ગુજરાતી માધ્યમમાં કુલ 2697 ઉમેદવારો પાસ થયા છે, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 37 ઉમેદવારો અને હિન્દી માધ્યમાં 35 વિધાર્થી ઉત્તીર્ણ થયા છે. TET-1 Medium Wise Report તમે ઉપરના ટેબલમાં જોઈ શકો છો.
ટેટ ૧ નું રીઝલ્ટ કેવી રીતે તપાસવું ?
Gujarat TET 1 Result 2023 તારીખ 12 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે, જે તમે રાજ્ય પરીક્ષા બોર્ડ ની સત્તાવાર સાઈટ પર જઈ નીચેના સ્ટેપ ફોલોવ કરી તમારું TET 1 નું પરિમાણ જોઈ શકો છો.
- સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડ ની સાઈટ sebexam.org પર જાઓ
- ત્યારબાદ હોમ પેજ પર “Print Result” ઓપ્શન પર ક્લિક કરો.
- નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “Techer Eligibility Test I (TET-1)” પસંદ કરો.
- હવે તમારૂ પરિણામ જોવા માટે “Confirmation Number” અને “Seat Number” નાખો.
- ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરતાં તમે તમારું Gujarat TET 1 Result 2023 જોઈ શકશો.
મિત્રો, Gujarat TET 1 Result 2023 આજ રોજ જાહેર થયેલ છે, જે ઉમેદવારો ટેટ 1 ની પરીક્ષા આપી છે. તેઓ જલ્દીથી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સત્તાવાર સાઇટ પર જઈ ઉપરના સ્ટેપ ફોલોવ કરી પોતાનું રીઝલ્ટ લાઈવ જોઈ શકે છે. આ ન્યૂઝ તમારા મિત્રો સાથે પણ સેર કરો જેથી તે પણ જલ્દીથી પોતાનું પરિણામ મેળવી શકે.
આ પણ જુઓ :- TET 2 પરીક્ષા આન્સર કી અને OMR શીટ ડાઉનલોડ કરો
TET Result FAQ’s
TET 1 Result ક્યારે જાહેર કરાશે ?
ગુજરાત ટેટ 1 નું રિઝલ્ટ આજ રોજ 12 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે
ટેટ 1 નું પરિણામ કેવી રીતે જોવું ?
ટેટ 1 નું રિઝલ્ટ જોવા માટે તમે રાજ્ય પરીક્ષા બોર્ડ ની સત્તાવારા સાઇટ પર જઈ તમારા બેઠક નંબર ની મદદથી જોઈ શકો છો.
Gujarat TET Result માટે સત્તાવાર સાઈટ કઈ છે ?
ટેટ ની પરીક્ષા અને રીઝલ્ટ જોવા માટેની સાઈટ www.sebexam.org છે.
51030425