ગુજરાતી કક્કો: ગુજરાતી ભાષા લખવા અને બોલવા માટે સૌ પ્રથમ ગુજરાતી કક્કા અને બારખડી નુ જ્ઞાન ધરાવતા હોવુ જરુરી છે. કોઈપણ વિધાર્થી જ્યારે પ્રથમ ધોરણમાં એડમીશન મેળવે છે ત્યારે તેને સૌ પ્રથમ ગુજરાતી કક્કો શીખવાડવામાં આવે છે. તો આજે આપણે આવા વિધાર્થીઓને ઓનલાઈન માધ્યમથી ગુજરાતી કક્કો અને ગુજરાતી બારાખડી શિખવાડાવનો પ્રયાસ કરીશુ. વિધાર્થી મિત્રો તમે અહિ ગુજરાતી કક્કા નો ચાર્ટ અને ગુજરાતી કક્કાની પીડીએફ પણ શેર કરીશુ જેથી તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને તેનુ વાંચન તમારા સમય મુજબ તમારા બાળકને કરાવી શકો છો.
ગુજરાતી કક્કો – Gujarati Kakko
ગુજરાતી કક્કો બે ભાગમાં વહેચાયેલ છે, જેમાં પ્રથમ ભાગમાં ગુજરાતી સ્વર અને બિજા ભગમાં ગુજરાતી વ્યંજન આવે છે. મોટા ભાગના લોકો ગુજરાતી વ્યંજન ને ગુજરાતી કક્કો માને છે, પરંતુ તમારા બાળકને ગુજરાતી વ્યંજન સાથે સાથે સ્વર નુ પણ જ્ઞાન હોવુ જરુરી છે, તો આવો મેળવીએ ગુજરાતી કક્કા ની સંપુર્ણ માહિતી અમારા બ્લોગની મદદથી.
કક્કા ના અક્ષર (વ્યંજન)
ક | ખ | ગ | ઘ | ચ | છ | જ |
ઝ | ટ | ઠ | ડ | ઢ | ણ | ત |
થ | દ | ધ | ન | પ | ફ | બ |
ભ | મ | ય | ર | લ | વ | શ |
ષ | સ | હ | ળ | ક્ષ | જ્ઞ |
Gujarati Kakko (સ્વર)
અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | ઋ |
એ | ઐ | ઑ | ઔ | અં | અઃ |
અંગ્રેજી કક્કો – English Kakko
હવે આપણે ગુજરાતી કક્કા સાથે અંગ્રેજી કક્કો પણ સમજીશુ જેમાં અગ્રેજી કક્કા નો ફોટો અમે નીચે મુકેલ છે જે તમે તમારા મોબાઈલ માં ડાઉનલોડ કરી તમે વાંચી શકો છો.
તો મિત્રો, તમને અમારો આ ગુજરાતી કક્કો, ગુજરાતી સ્વરો, ગુજરાતી વ્યંજનો અને અંગ્રેજી કક્કા ની માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે સેર કરી શકો છો, જો તમે ગુજરાતી બારાક્ષરી પણ જોવા માગતા હોવ તો નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી જણાવજો જેથી અમે તમારી માટે ગુજરાતી બારાક્ષરી ને ફોટા સાથે PDF ના રૂપ માં લઈને આવશું.
આ જુઓ :- ધો. 9 થી 12 ના વિધાર્થીઓને મળશે 25000 સ્કોલરશીપ, અરજી કરવા અહી જુઓ
આવા શૈક્ષણિક માહિતી ને લગતા તમામ વિષયો પર નવા આર્ટીકલ જોવા માટે અમારી વેબસાઇટ ગુજરાત ઇન્ફૉ હબ ને જોતાં રહો. જો તમે જનરલ નોલેજ, સરકારી યોજનાઓ વગેરેની માહિતી મેળવવા માગતા હોવ તો અમારી આ કેટેગરીઓને ચેક કરી શકો છો, આભાર.