કોલ લેટર ડાઉનલોડ

High Court Peon Call Letter 2023 : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023, તમારું પરીક્ષા સ્થળ જુઓ

High Court Peon Call Letter 2023
Written by Gujarat Info Hub

High Court Peon Call Letter 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાઇકોર્ટના પટાવાળાની પરીક્ષા તારીખ ૯ જુલાઈ ના રોજ યોજવાની છે, જે ઉમેદવારોએ આ હાઈકોર્ટ પટાવાળા ભરતીના કોલ લેટર ની રાહ જોઈને બેઠા છે તેઓ અહીં આપેલ અગત્યની લિંક ના માધ્યમથી પોતાની હોલ ટિકીટ મેળવી શકશે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા અવારનવાર નવી ભરતી પ્રક્રીયા કરવામાં આવે છે જેમાં મે મહીનાના આવેલ Highcourt Peon Recruitment ની પરીક્ષા તારીખ જાહેર થતા હવે વિધાર્થીઓ હાઈકોર્ટ પટાવાળાનું પ્રશ્નપત્ર, પોતાનો કોલ લેટર વગેરેની રાહ જોઈને બેઠા હશે. આ હાઈકોર્ટ પટાવાળાની ભરતીમાં કુલ ૧૪૯૯ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરાયેલ છે જેમાં પટાવાળા, ચોકિદાર, જેલ વોર્ડર સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ્મેન વગેરે જેવી પોસ્ટનો સમાવેશ થાય છે, તો આવો જાણીએ હાઇકોર્ટ પટાવાળાની ભરતી પ્રક્રીયા શું છે અને તમારો હાઈકોર્ટ પટાવાળાનો કોલલેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે.

High Court Peon Call Letter 2023

સંસ્થાનું નામHigh Court of Gujarat
પોસ્ટનું નામહાઈકોર્ટ પટાવાળા
કેટગરીકોલ લેટર
કૉલ લેટર સ્ટેટસલાઈવ
પરીક્ષાની તારીખ૯ જુલાઈ, ૨૦૨૩
સત્તાવાર સાઈટhttps://hc-ojas.gujarat.gov.in/

હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરશો?

જે વિધાર્થી મિત્રો, High Court Peon Call Letter 2023 ડાઉનલોડ કરવા માંગે છે, તેઓ અમારા નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરીસ શકે છે.

  • સૌ પ્રથમ ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર સાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો.
  • હવે અહીં આપેલ લિંક પર ક્લિક કરતા નિચે મુજબનુ પેજ ખુલશે.
  • હવે “Login ID” માં તમારો ૮ અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો
  • ત્યારબાદ “Password” માં તમારી જન્મ તારીખ દાખલ કરો.
  • હવે નિચે આપેલ કેપ્ચા કોડ સામેના બોકસ માં નાખી “login” બટન પર ક્લિક કરો.
  • તમારી સ્ક્રીન પર તમારો હાઈકોર્ટ પટાવાળા કોલ લેટર દેખાશે જેને ડાઉનલોડ કરી પ્રિંટ નિકાળી રાખો.

આવી રીતે તમે હાઈકોર્ટ પટાવાલા ના કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, વધુ માહિતી માટે નીચે આપેલ હેલ્પ લાઈન નંબર ની મદદ મેળવી શકો છો.

હેલ્પ લાઇન નંબર

મોબાઈલ નંબર:- 6268030939 / 6268062129
Email: hc.helpdesk2023@gmail

જો તમને હાઈકોર્ટ પટાવાળા કોલ લેટર ડાઉનલોડ ના કરી શકતા હોવ અથવા કોલ લેટર માં કોઈપણ પ્રકારની ભુલ હોય તો તમે ઉપરોક્ત ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર ની મદદથી હાઈકોર્ટ ઓફીશીયલ ની કોન્ટેક્ટ કરી શકો છો.

આ પણ વાંચો:- ગુજરાત સરકારની નવી પરીક્ષા પદ્ધતી વિષે સંપૂર્ણ માહિતી

અગત્યની લિંક

કોલ લેટર ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Google News પર ફોલો કરવા માટેઅહીં ક્લિક કરો

હાઈકોર્ટ ભરતી માટે ઓફીશીયલ સાઈટ કઈ છે?

https://hc-ojas.gujarat.gov.in/

હાઈકોર્ટ પટાવાળાની કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવેલ છે?

1499

હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા ક્યારે લેવાશે?

હાઈકોર્ટ પ્યુન ની પરિક્ષા ૯ જલાઈ ૨૦૨૩ ના રોજ લેવામાં આવશે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment