Result ગુજરાતી ન્યૂઝ

JNV Result Class 6: નવોદય વિદ્યાલય રીઝલ્ટ 2023 જાહેર, તમારું ધોરણ 6 પ્રવેશ પરીક્ષાનું પરિણામ અહીથી ચકાશો

JNV Result Class 6
Written by Gujarat Info Hub

JNV Result Class 6: જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 6 ના પ્રવેશ પરીક્ષા તારીખ 29/04/2023 ના રોજ લેવામાં આવેલી હતી. જેનું પરિણામની સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા હશે તો આજ રોજ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૬ પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. જેને ઓનલાઇન જોવા માટે તમે અમારી અહીં આપેલી લીંક ની મદદથી મેળવી શકશો.

ગુજરાતમાં દરેક જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જિલ્લા વાઇઝ મેરીટ લીસ્ટ મુકવામાં આવે છે . જેમાં પરીક્ષા ઉત્તીર્ણ  કરેલ વિદ્યાર્થીઓને ધોરણ 6 માં પ્રવેશ મળશે

JNV Result Class 6

બોર્ડનું નામજવાહર નવોદય વિદ્યાલય
આર્ટિકલનું નામJNV Result Class VI
પ્રવેશ પરીક્ષાધોરણ 6
કેટેગરીરિઝલ્ટ
પરીક્ષા તારીખ29/04/2023
સત્તાવાર સાઇટ navodaya.gov.in

નવોદય વિદ્યાલય રીઝલ્ટ 2023

ગુજરાતના દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય આવેલી છે. હાલમાં ધોરણ 6 ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. જેમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી હતી તેઓ ધોરણ 6 નું રિઝલ્ટ અહીંથી મેળવી શકશે, અને તેઓની પસંદગી મેરીટ લિસ્ટ આધારિત થશે અને ત્યારબાદ તેઓ ધોરણ 12 સુધી નવોદય વિદ્યાલયમાં રહેવા, જમવા અને અભ્યાસ કરવાની તમામ સગવડો સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવશે. દર વર્ષે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું પરિણામ જૂન મહિનાની શરૂઆતમાં જાહેર થતું પરંતુ આ વર્ષે થોડો દિવસ મોડુ આવેલ છે તો આવો જાણીએ JNV Result Class 6 વિશેની સંપૂર્ણ માહિતી

નવોદય નુ પરિણામ ઓનલાઈન કેવી રીતે તપાસવું

 જે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ નું પોતાનું નવોદય પ્રવેશ પરીક્ષાનું પરિણામ જોવા માંગે છે તેઓએ નીચે મુજબના સ્ટેપ અનુસાર રહેશે

  •  સૌપ્રથમ નવોદય વિદ્યાલયની ઓફિસિયલ વેબસાઈટ https://navodaya.gov.in પર જાઓ
  • હવે હોમપેજ પર “Click here to view the result for class VI JNVST 2023” લિન્ક પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં “Continue” બટન પર ક્લિક કરતાં નીચે મુજબનું પેજ ખુલશે.
JNV Result Class 6
  • ત્યારબાદ તમારો રોલ નંબર અને જન્મ તારીખ નાખો 
  • હવે “Check Result” બટન પર ક્લિક કરતા ની સાથે તમારો નવોદય ધોરણ 6 નું પરિણામ તમારી સ્ક્રીન સામે જોવા મળશે
  •  નવોદય નું રીઝલ્ટ તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકશો 

આ પણ વાંચો :- ગુજરાત સરકારની નવી પરીક્ષા પદ્ધતી વિષે સંપૂર્ણ માહિતી

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 6 નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે જે તમે ઉપરોક્ત આપેલ સ્ટેપ ફોલો કરી અને તમારું પરિણામ મેળવી શકો છો પરંતુ જો તમે જિલ્લા વાઇસ સિલેક્શન ની લિસ્ટ જોવા માગતા હો તો તમે અમારી નીચે આપેલી લીંક પર ક્લિક કરી અને તમારા જિલ્લાનું પસંદગી પામનાર વિધાર્થીઓના નામ જોઈ શકો છો.

અગત્યની લિન્ક

નવોદય નું રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
JNV ની સત્તાવાર સાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Google News પર ફોલો કરોઅહીં ક્લિક કરો

FAQ’s

નવોદય વિદ્યાલય રીઝલ્ટ 2023 જોવા માટે સતાવાર સાઇટ કઈ છે?

https://navodaya.gov.in/

નવોદય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા કેટલા માર્કની હોય છે?

100

About the author

Gujarat Info Hub

Leave a Comment