નોકરી & રોજગાર

Junior Clerk Answer Key 2023 in Gujarati | જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન

Junior-clerk-paper-solution
Written by Gujarat Info Hub

Junior Clerk Answer Key 2023 | Junior Clerk Paper Solution in Gujarati | જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર સોલ્યુશન | Junior clerk exam paper pdf today । જુ.કલાર્ક પ્રશ્નપત્ર ડાઉનલોડ

Junior Clerk Paper Solution 2023: જે ઉમેદવાર જુનિયર ક્લાર્ક પેપર ની pdf ડાઉનલોડ કરવા માગે છે, તેઓ અહીંથી પરીક્ષા પૂર્ણ થતાં ની સાથે પેપર ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલ છે. જેમાં OMR બેઝ પરીક્ષા લેવામાં આવશે. જુનિયર ક્લાર્ક પરીક્ષાની સિલેક્શન પ્રોસેસ ની વાત કરવામાં આવે તો 100 માર્ક નું એક જ પેપર રહેશે, ત્યારબાદ મેરીટ આધારિત સિલેકેટેડ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ છેલ્લે સિલેક્ટેડ ઉમદાવારનું લિસ્ટ બહાર પાડવામા આવશે.

Junior Clerk Answer Key: મિત્રો, જુનિયર ક્લાર્ક પરીક્ષા આજ રોજ યોજવામાં આવેલ છે જેમાં 10 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. જુનિયર ક્લાર્ક પરિક્ષા અગાઉ રદ થતાં સરકાર દ્વારા આ વખત સ્ટ્રીક મૂડ માં છે, જેથી પેપર લેન્ધી પુછાઈ શકે છે. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જેવી પુરી થશે એટલે તમે અહીં પેપર ડાઉનલોડ કરી શકશો.

Junior Clerk Answer Key 2023 in Gujarati

જે ઉમેદવારો જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન ની શોધમાં છે, તેઓને જણાવી દઈએ કે પરીક્ષા 1:30 pm પૂર્ણ થશે, તેવા અહીં Junior Clerk Paper PDF ડાઉનલોડ લિંક અપડેટ કરવામાં આવશે. આ પરીક્ષાના સિલેબસ ની વાત કરવામાં આવે તો જનરલ નોલેજ 35 માર્ક, ગુજરાતી વ્યાકરણ 25 માર્ક, ગણીત 15 માર્ક, ગુજરાતી સાહિત્ય 10 માર્ક અને એગ્રજી વ્યાકરણ 15 માર્ક, આમ કુલ 100 માર્ક નું પેપર રહેશે પરંતુ માર્ક ના વેટેજ માં ફેરફાર જોવા મળી શકે. તો જે મિત્રો જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર ને ડાઉનલોડ કરવા માંગે છે તે અમારી વેબસાઈટ ને જોતા રહો.

Junior Clerk Paper Solution Set Wise

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આજ રોજ તારીખ 9 એપ્રિલ ના 12:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેની પ્રોવિઝનલ આન્સવેર કી GPSSB દ્વારા ઓફિસિયલ સાઈટ પર 7 દિવસ માં મુકાશે. પરંતુ અહીં અમે જુનિયર ક્લાર્ક પેપર આન્સવેર કી આજે સાંજ સુધી અમારી ટીમ દ્વારા સોલ્વ કરી અહીં મુકવામાં આવશે.

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર સોલ્યુશન ડાઉનલોડ કરો

જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન અને OMR શીટ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો.

  • Junior Clerk Exam Paper PDF Download : Click here
  • Junior Clerk Answer Key PDF Download :- Click Here

મિત્રો, જે લોકો જુ. ક્લાર્ક પરીક્ષાનું પેપર અને Junior Clerk Answer Key 2023 મેળવવા માગે છે, તે અમારી ઉપરની લીક થી ડાઉનલોડ કરી શકશે. જો જુ.ક્લાર્ક પેપર સોલ્યુશન માં કોઈ ભૂલ હોય તો તમે નીચે કૉમનટ કરી જણાવી શકો છો.

આ પણ વાંચો:- તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2023

નોંધ :- આ આર્ટિકલ ફક્ત તમને માહિતી મેળવી તે હેતુસર લખવામાં આવેલ છે, વધું માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

About the author

Gujarat Info Hub

Leave a Comment