આધારકાર્ડ પાન કાર્ડ લિંક । Link Aadhar with PAN Card । પાન કાર્ડ નિષ્ક્રિય
શું તમારું PAN Card સાથે આધાર લીક છે ? , જો પાન કાર્ડ લિંક નહીં હોય તો શું અસર પડી શકે? આવો જાણીએ બધી માહિતી આ આર્ટિકલ માં અને જાણો How to Link your Aadhar with Pan card.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ (સિબિડીટી) એ જાહેર કર્યું છે કે, તા. 31 મી માર્ચ 2023 સુધીમાં જો તમે તમારું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહી કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. તથા 31 માર્ચ 2023 બાદ આધાર સાથે લિંક ન કરાયેલા પાન કાર્ડનો દસ્તાવેજોમાં ઉપયોગ કરનારને રૂ. 10,000 સુધીનો દંડ થઈ શકશે.
જો તમે તમારું પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ નિષ્ક્રિય થયાં પછી પણ દસ્તાવેજ ઉપયોગ કરશો તો ઉપયોગ કરનાર ઉપર ઇન્કમટેક્સ એક્ટ 1961ની કલમ 272 મુજબ રૂ. 10 હજારનો દંડ થઈ શકશે.
How to Link Aadhar with Pan Card – આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું ?
SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત
- સૌ પ્રથમ ઇનકમ ટેક્સ ની ઓફિસિયલ વેબસાઈટ ખોલો –
- ત્યારબાદ વેબસાઈટ ના હોમ પેજ પર “Quick Links” ના મેનુ જોવા મળશે..
- ત્યાં તમને ‘Link Aadhar’ નામનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરતા નવું પેજ ખુલશે.
- નવા પેજ માં પાન કાર્ડ અને આધાર કાર્ડ ની માહિતી નાખવાની રહેશે.
- ત્યાં નીચે આપેલ બોક્સ પર ક્લિક કરી એગ્રી કરો અને સબમિટ પર ક્લિક કરો.
- હવે તમારા રેજિસ્ટર મોબાઈલ નંબર પર ‘OTP’ આવશે જે નાખ્યા બાદ ‘Validate’ પર ક્લિક કરો.
- હવે તમને જોવા મળશે કે ‘તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઈ ગયું છે’
- તમે ‘Aadhar card-Pan card link status’ ઓનલાઇન પણ જોઈ શકો છો તેના માટે નીચે વાંચતા રહો.
How to check Aadhar with Pan card Link Status – આધાર પાન લીકિંગ સ્ટેટ્સ ચકાશો
તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લીકિંગ થયેલ છે કે નહીં તેનું સ્ટેટ્સ ચેક કરવા નીચેના સ્ટેપ ફોલવ કરો.
- સૌ પહેલા ઇનકમ ટેક્સ ની અધકારીકતા વેબસાઈટ ખુલો અથવા અહીં ક્લિક કરો –
- ત્યારબાદ ‘Quick Link’ મેનુ માં માં ‘Link Aadhar Status’ પર ક્લિક કરો.
- ત્યારબાદ નવા પેજ માં તમારું આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને ‘View Link Aadhar Status‘ બટન પર ક્લિક કરો.
- હવે તમને જોવા મળશે કે ‘તમારું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે કે નહી’ જો લિંક ના હોય તો ઉપર આપેલ સ્ટેપ ફોલોવ કરી જલ્દીથી લિંક કરાવી દો.
પાન કાર્ડ નિષ્ક્રિય થતાં શું અસર પડી શકે?
- જો ઓણ કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું તો વ્યક્તિ મહત્વના નાણાકીય વ્યવહારો કરી નહીં શકે.
- ૫૦ હજારથી ઉપરનો વ્યવહાર નહી થઈ શકે.
- જેમ કે નવું બેંક એકાઉન્ટ ખોલવું.
- મુ્ચ્યુઅલ ફંડ અને સ્ટોક એકાઉન્ટ ખોલી નહીં શકે.
- પાન કાર્ડ ધારકે ભરેલા ઇન્કમટેક્સ રિટર્નમાં જો રિફંડ મળવા પાત્ર હો તો તે મળી નહીં શકે.
હવે મિત્રો તમને પાન સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું એની બધી માહિતી આ બ્લોગ માંથી મળી ગઈ હશે. જો ઓનલાઈને પ્રક્રિયામાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં સેર કરી શકો છો.
Also Check : આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરો
તો શેની રાહ જોઈ રહ્યા છો જો તમારું આધાર પણ લિંકિંગ બાકી હોય તો તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ પેહલા કરાવી દો અને તમારા મિત્રો ને પણ આ બાબતે જાણ કરો. વધુ માં તમે અમારી બ્લોગ Gujarat Info Hub ને ફોલો કરો નવી ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે.
Link Aadhar with PAN Card – FAQ’s
આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ કઈ છે ?
આધાર અને પાનકાર્ડ લિંકિંગ કરાવવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ છે.
Link Aadhar PAN Card Link નહીં હોય તો શું થશે?
જો પાન કાર્ડ આધાર સાથે લિંક નહી હોય તો તમારા અગત્યના નાણાકીય વ્યવહારો ઠપ થઈ જશે અને ૩૧ માર્ચ પછી લિંક કરાવતી વખતે ૧૦ હજાર સુધીનો દંડ પડી શકે છે.
આધારકાર્ડ પાનકાર્ડ લિંક સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચકાશવું ?
તમે Aadhar Pan Card Link Status ઈન્કમટેક્ષ ની ઓફીસીયલ વેબસાઈટ પર જઈ ચકાશી શકો છો.
આધારકાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની વેબસાઈટ કઈ છે ?
તમે આધાર પાન લિંક કરવા માટે ઈન્કમટેક્ષ ની વેબસાઈટ – https://www.incometax.gov.in/ પર જઈ કરી શકો