Trending

New Rule For OTP: પેલી ડિસેમ્બર થી ઓટીપી નહીં આવે, જલ્દી જાણો આ નવો નિયમ નહિતર…

New Rule For OTP
Written by Gujarat Info Hub

New Rule For OTP : જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઈએ કે તમારા મોબાઇલમાં આવતો ઓટીપી કોઈ ખોટા માણસના હાથમાં આવી જાય તો અમુક સેકન્ડમાં જ તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે અથવા તો તમને મોટી નાણાકીય કે અન્ય રીતે નુકસાન થઈ શકે છે.

હાલ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન નો ઉપયોગ દિવસેને દિવસે વધતો જાય છે પરંતુ જેમ સિક્કાને બે બાજુ હોય છે તેવી જ રીતે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના જેટલા ફાયદા છે તેટલા તેના નુકસાન પણ છે, અમુક ફ્રોડ લોકો ટેકનોલોજી નો ખોટો ઉપયોગ કરીને આડકતરી રીતે સામાન્ય વ્યક્તિનું ઓટીપી મેળવી લેશે અને ઓટીપી નો દૂર ઉપયોગ કરે છે, આ સમસ્યાના નિવારણ માટે ટેલીકોમ રેગ્યુલારીટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓટીપી મેળવવા માટે નવો નિયમ બનાવ્યું છે.

આ તારીખથી લાગુ થશે નવો નિયમ | New Rule For OTP

ટેલીકોમ રેગ્યુલારીટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓટીપી સાથે જોડાયેલ ટ્રેસિબિલીટીનો નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે, ટેલીકોમ રેગ્યુલારીટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટેલિકોમ કંપની જેવી કે જીઓ, એરટેલ, વીઆઈ અને બીએસએનએલ વગેરેને પહેલી ડિસેમ્બરથી ટ્રેસિબિલીટીનો લાગુ કરવા કહ્યું છે.

તારીખ માં વધારો કરવામાં આવ્યો

સામાન્ય રીતે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારતની ટેલિકોન કંપનીઓને ઓટીપી માટેનું આ નવો નિયમ 31 ઓક્ટોબર સુધીમાં લાગુ કરવા કહ્યું હતું પરંતુ ભારતની ટેલિકોમ કંપનીઓ જેવી કે જીઓ, એરટેલ, વીઆઇ વગેરે દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આ નિયમ લાગુ કરવા માટે તેઓને થોડો વધારે સમય જોઈએ છે તેથી TRAI દ્વારા 31 ઓક્ટોબર ની તારીખ લંબાવીને 31 નવેમ્બર કરવામાં આવી છે, તેથી આવતી પેલી ડિસેમ્બર થી નવો નિયમ લાગુ થઈ જશે.

ઓટીપી મેસેજ આવવામાં સમય લાગશે

ઓટીપી માટેનો આ ટ્રેસિબિલીટીનો નિયમ લાગુ થવાથી હવે તુરંત ઓટીપી મેળવી શકાશે નહી, જો તમે કોઈ નાણાકીય કે અન્ય કામ માટે ઓટીપી માટે રેકવેસ્ટ કરશો તો અગાઉ ની જેમ તુરંત ઓટીપી નહિ આવે તે માટે તમારે થોડી રાહ જોવી પડશે.

તો જો પેલી ડિસેમ્બરથી ઓટીપી આવવામાં વિલંબ થાય તો ગભરાશો નહીં અને થોડી રાહ જો જો. જો તમને આ માહિતી પસંદ કે ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો જેથી ઓટીપી મેળવવામાં મોડું થાય તો તેઓ સમજી શકે કે શા માટે મોડું થાય છે અને આવી રીતે કામના સમચારની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

About the author

Gujarat Info Hub

Leave a Comment