નોકરી & રોજગાર

SBI Manager Recruitment 2022 | SBI બેંકમાં મેનેજરની ૬૪ જ્ગ્યાઓ માટે ભરતી

SBI-Bank-Manager-Recruitment
Written by Gujarat Info Hub

SBI Manager Recruitment 2022 : SBI Bank દ્વારા મેનેજર ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે . એસબીઆઈ બેન્કના ઓફિસિયલ નોટિફિકેશન મુજબ કુલ 64 જુદી જુદી મેનેજર ની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે. જે ઉમદેવાર બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક બેસ્ટ જોબ છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર ની વિવિધ કેટેગરી છે જેવી કે SBI Manager (Projects-Digital Payment), SBI Manager (Projects-Digital Payment/Cards), SBI Manager (Projects-Digital Platforms), SBI Manager (Credit Analyst) વગેરે.

જે લોકો SBI Manager Recruitment 2022 માટે લાયકાત ધરાવે છે તેઓને તારીખ 12/12/2022 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે . આવો જોઇએ SBI Bank Manager ભરતી માટે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, પરીક્ષાની રીત, અને કેવી રીતે ઓનલાઇન અરજી કરવી ? તેની બધી માહિતી આપણા આ આર્ટિકલ માંથી મેળવશું .

SBI Manager Recruitment Notification

જે ઉમેદવારો SBI Bank Manager ની આ 64 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેઓ સૌ પ્રથમ SBI બેન્ક ની ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવી કેમ કે ઉપરોક્ત SBI બેન્ક મેનેજર ભરતી માટે કેટલો એક્સપરીઅન્સ જોઈએ અને કેટલું એડયુકેશન ક્યુલિફિકેશન જોઈએ તે જાણવું મહત્વનું છે. તો નીચે દર્શાવેલ લીક મારફતે તમે ઓફિસિયલ નોટિફિકેશ ડાયરેક્ટ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં પીડીએફ ના રૂપ માં મેળવી શકશો .

Download SBI Manager Vacancy Notification - Click Here


Download SBI Bank Manger Notification PDF - Click Here

SBI Bank Manager Bharti 2022 – Highlight

Post NameSBI Bank Manager Recruitment
કુલ જગ્યાઓ64
અરજી કરવાની પ્રક્રિયાOnline
નોકરીનું સ્થળસમગ્ર ભારતમાં
અરજી કરવાની છેલ્લી તારીખ12/12/2022
પરીક્ષાની પ્રક્રિયાOnline
Official Websitehttps://www.sbi.co.in/
State Bank of India Bharti

Education Qualification SBI Bank Manager Bharti 2022

 • ઓફિસિયલ નોટિફિકેશન મુજબ એસબીઆઈ બેન્ક મેનેજર ની પોસ્ટ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત Graduation (any Discipline) & MBA/ MMS (Finance)/ PGDBA/ PGDBM/ CA/ CFA/ ICWA અથવા તેની સમકક્ષ લાયકાત માન્ય યુનિવર્સીટીમાંથી ધરાવતા હોવા જોઈએ.
 • ઉપરોક્ત જ્ગ્યાઓમાં અરજી કરવા માટે ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ હોવો જરુરી છે.

SBI Manger Vacancy Age Limit

 • Manager (Credit Analyst) ની ૫૫ જગ્યાઓ માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉમર 25 વર્ષ હોવી જોઈએ
 • Manager (Projects-Digital Payment/Cards & Platforms) ની કુલ ૯ જગ્યાઓ માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉમર 28 વર્ષ હોવી જોઈએ
 • ઉપરોક્ત 64 જગ્યાઓ માટે ઉમર 35 વર્ષ થી વધુ ન હોવી જોઈએ .
 • SC/ST અને બીજા વર્ગ ના ઉમેદવારોના ઉંમરમાં ગર્વર્નમેન્ટ ના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જોવી.

State Bank Manager Vacancy Details

Post NameVacancy
Manager (Credit Analyst)55
Manager (Projects-Digital Payments)5
Manager (Products-Digital Payments/Cards)2
Manager (Products-Digital Platforms)2
Total Vacancy 64

How to Apply Online in SBI Bank Manager Recruitment 2022

 • સૌ પ્રથમ SBI બેંક ની ઓફિશ્યિલ વેબસાઈટ ખોલો અથવા નીચે આપેલ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો .
 • ત્યારબાદ SBI મેનેજર ની 3 જુદી પોસ્ટમાંથી તમારી લાયકાત મુજબ પોસ્ટ સિલેક્ટ કરો
 • એપ્લાય ઓનલાઇન ક્લીક કરો
 • SBI ના અકાઉન્ટમાં લોગ ઈન કરો .
 • ત્યારબાદ તમારી પર્સનલ માહિતી નાખો અને એક્સપરિએન્સ એડ કરો
 • પછી ફોર્મમાં માંગેલા ડોક્યુમેન્ટ ઉપલોડ કરવાના રહેશે .
 • બધી વિગત ફરીથી ચેક કરી તમારું SBI મેનેજર નું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો

Important Link

SBI Manager Apply Online Link :-    Click Here
Official Website :-          Click Here
Home Page :-              Click Here

SBI Manager Notification 2022 – FAQs

પ્રશ્ર્ન ૧ :- SBI Manager Bharti ની ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ કઈ છે ?
જવાબ :- SBI Manager Vacancy ની ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ છે.

પ્રશ્ર્ન ૨ :- SBI બેંક ની ભરતી અરજી કેવી રીતે કરવી ?
જવાબ :- અમારા દ્વારા ઉપર SBI બેંક ની Notification લિંક આપવામાં આવેલ છે તેના પર ક્લિક કરી ડાયરેક્ટ અરજી કરી શકો.

પ્રશ્ર્ન ૩:- SBI ની હાલની ભરતીમાં કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રકિયા ચાલુ છે??
જવાબ :- ટોટલ ૬૪ બેંક મેનેજર (SBI Manager Recruitment) ની જગ્યાઓ માટે ભરતી પ્રકિયા ચાલુ છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment