આજના માર્કેટયાર્ડ ભાવ

ગોંડલ માર્કેટ યાર્ડના આજનાં બજાર ભાવ – Gondal Market Yard Bhav

Gondal Market Yard Bhav
Written by Gujarat Info Hub

Gondal Market Yard Bhav: મિત્રો અહી અમે ગોંડલ માર્કેટ યાર્ડ ના દૈનિક બજાર ભાવ જેમાં અનાજ ભાવ તથા શાકભાજીના ભાવ મુકશું જેના દ્વારા તમે તમારા પાકનો ૨૦ કિલો પ્રમાણે તાજા બજાર ભાવ જાણી શકો.

ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે, કારણ કે ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે. જેથી આજે મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં હતાં

ગોંડલ માર્કેટ યાર્ડમાં માં લોકો કપાસ, મરચા, અડદ, તુવેર, મગફળી, શીંગ, ઘઉં, તલ, વરીયાળિ, લસણ, ડુંગળી વગેરેનો વેપાર કરવા આવે છે. તો અમારા દ્વારા અહી Gondal Market Yard Bhav દરરોજ અપડેટ કરવામાં આવશે. જેનાથી તમે તમારા પાકનો ભાવ તાલ જાણી શકો અને પાક્નો સારો ભાવ મેળવી શકો.

ગોડલ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ તાજા જાણવા તમે આમરા નિચે આપેલ લીંંકથી વોટ્સઅપ ગ્રુપ માં પણ જોડાઈ શકો છો. જેથી તમને આજના બજાર ભાવ અને ગુજરાતના તમામ APMC માર્કેટના બજાર ભાવ જોઈ શકો. નિચે અમે Gondal Market Yard Bhav Today સેર કરેલ છે તે ચેક કરી તે પ્રમાણે તમે તમારા પાકનો ભાવ તાલ કરાવી શકો છો.

Gondal Market Yard Bhav Today – આજના બજાર ભાવ

ગોંડલ માર્કેટયાર્ડ અનાજ ના તાજા બજાર ભાવ તમે નીચે આપેલ કોષ્ટક માંથી જોઈ શકશો. બધી વસ્તુનો ભાવ પ્રતિ 20 KG (૨૦ કિલો) પ્રમાણે ગણવાનો થશે. જેમ કે ગોંડલ માર્કેટ યાર્ડ મગફળીનાં ભાવ ઓછામાં ઓછો અને વધુંમાં વધુ ભાવ તમે અહી લાઈવ જોઈ શકશો.

ગોંડલ માર્કેટ યાર્ડના આજનાં બજાર ભાવ – તા 23/10/2023

પાકનું નામ નિચો ભાવઉંંચો ભાવ
સફેદ ચણા 15002941
તલ 27503481
કપાસ બી.ટી9001456
એરંડા/એરંડી 9001136
ઘઉં ટુકડા 500720
સીંગ ફાડીયા 9111651
મગફળી જાડી8501436
મગફળી ઝીણી 9501446
જીરું805110300
મકાઇ 411411
અડદ6011931
સુરજ મુખી 731731
ધાણા 8511501
રાયડો 13411341
મેથી 10511341
ધાણી 9511481
જુવાર 12011201
મગ 5912100
વાલ 8514701
ચોળા /ચોળી 10912201
સોયાબીન 721956
તુવેર3612351
ગોગળી 9501201
વટાણા9011291

સોર્સ :- APMC Gondal

Gondal APMC Aaj na Bajar Bhav – શાકભાજીના તાજા ભાવ

મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડ એ ગુજરાતના મોટા ૧૦ APMC માં નુંં એક છે, જેમા ખેડુતો ઘણી માત્રા માં પાકોનું વેચાણ કરવામાં આવે છે. જોવા માં આવે તો લોકો ગોંડલ માર્કેટ યાર્ડ મગફળી ના ભાવ ,
ગોંડલ માર્કેટ યાર્ડ અડદ ના ભાવ, અને ગોંડલ માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ ની શોધખોળ માં હોય છે. તો અમે કપાસના ભાવ તો ઉપર મુકેલ છે. ગોંડલ માર્કેટ યાર્ડ સુકાં મરચાં ,લાલ ડુંગળી ,સફેદ ડુંગળી અને સૂકું લસણ બજારનું મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલ છે . ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત પેદાસોની માલ આવક પણ મોટા પ્રમાણમાં રહે છે .તેથી સૌરાષ્ટ્ર બજાર ભાવોની વાત કરવામાં આવે ત્યારે સૌથી મોખરે Apmc Gondal ના ભાવ જોવા ખૂબ જરૂરી છે . વિવિધ અ પરંતુ Gondal Market Yard magafali Na Bhav ,Apmc Gondal Na Bhav ,adad Bhav Gondal Lasan na bhav જોવા તમે નિચે દર્શાવેલ ભાવનું લિસ્ટ જોઇ શકો છો.

ગોંડલ માર્કેટ યાર્ડના આજનાં બજાર ભાવ – તા 23/10/2023

શાકભાજી નું નામઓછો ભાવ વધું ભાવ
ડુંગળી લાલ 121646
લસણ સુકું9912131
વાલ8514701
મગફળી લીલી600700

સોર્સ – APMC Gondal

Gondal market yard bhav today: મિત્રો તમે ગોંડલ એ.પી.એમ.સી ના તાજા આજના ભાવ ઉપર જોયા અને આવા દૈનિક ભાવ જોવા માટે અમારી વેબસાઈટ ને બુક માર્ક કરી શકો છો. જો તમે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના ભાવ અથવા ગુજરાતના માર્કેટયાર્ડ ના બજાર ભાવ જોવા માગતા હોવ તો અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો. અને દૈનિક અનાજ બજાર જોવા માટે અમારી આ વબસાઈટ જોતા રહો, આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment