નોકરી & રોજગાર

VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, જુઓ પગાર ધોરણ, લાયકાત અને અરજી કરવાની વિગત

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી
Written by Gujarat Info Hub

VMC Recruitment 2023 વડોદરા મહાનગરપાલિકામાં ભરતી: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ 30 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં સ્ટાફ નર્સ અને મીડવાઈફરી માટે ભરતી કરવામાં આવી રહી છે. જે ઉમેદવારો આ પોસ્ટ માટે લાયકાત ધરાવે છે તેઓ તારીખ 06 ઓક્ટોમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

VMC Recruitment 2023

સંસ્થાવડોદરા મહાનગર પાલિકા (VMC)
પોસ્ટ સ્ટાફ નર્સ/બ્રધર્સ, મિડવાઇફરી (NPM) વગેરે
લાયકાત ધોરણ 12, ડિપ્લોમા, B.Sc, MBBS, PG ડિગ્રી, BAMS, GNM, ગ્રેજ્યુએટ
નોકરીનું સ્થળવડોદરા
કુલ જગ્યાઓ30
અરજીની છેલ્લી તારીખ 6-10-2023
અરજી કરવાની રીત ઓનલાઈન
સત્તાવાર સાઇટ https://vmc.gov.in/

કુલ પોસ્ટ અને જગ્યાઓ

વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 માટે કુલ 30 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે જેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામકુલ જગ્યા
સ્ટાફ નર્સ/બ્રધર્સ21
મિડવાઇફરી (NPM)6
વરિષ્ઠ ડીઆર ટીબી ટીબી-એચઆઈવી સુપરવાઈઝર1
પબ્લિક હેલ્થ મેનેજર1
ટીબીએચવી 1

શૈક્ષણિક લાયકાત

વડોદરા મહાનગર પાલિકાની ખાલી જગ્યાઓ માટે ધોરણ 12 પાસ, ડિપ્લોમા, B.Sc, MBBS, PG ડિગ્રી, BAMS, GNM અને સ્નાતક ઉમેદવારોને VMC Bharti 2023 માટે અરજી કરવાની જરૂર છે.

પગાર ધોરણ

 • સ્ટાફ નર્સ/બ્રધર્સ નો પગાર ₹ 13,000
 • મિડવાઇફરી (NPM) નો પગાર ₹ 30,000
 • પબ્લિક હેલ્થ મેનેજર નો પગાર ₹ 25,000
 • વરિષ્ઠ ડીઆર ટીબી ટીબી-એચઆઈવી સુપરવાઈઝર નો પગાર ₹20,000
 • TBHV નો પગાર ₹13,000

ઉપરોકત પગાર ધોરણ ની વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

 • લેખિત પરીક્ષા
 • ઇન્ટરવ્યુ

અરજી કરવાની રીત

VMC Recruitment 2023 માટે જે ઉમેદવાર લાયકાત ધરાવે છે તેઓ નીચે આપેલ પગલાં અનુસરી ઓનલાઈન અરજી કરી શકે છે.

 • લાયકાત ધારવતા ઉમેદવારો એ સૌ પ્રથમ સત્તાવાર સાઇટ https://vmc.gov.in પર જવું.
 • ત્યારબાદ અરજી ફોર્મ ભરવા માટે “Recruitment” મેનૂ પર ક્લિક કરો.
 • હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે.
 • અહી તમે અરજી કરવા માંગતા પોસ્ટ ની સામે “Apply Online” બટન પર ક્લિક કરો.
 • હવે તમારી સામે અરજી ફોર્મ ખુલશે, જેમાં બધી જરૂરી માહિતી ભરવી
 • ત્યારબાદ તમામ સંબંધિત દસ્તાવેજો જોડવા.
 • જો જરૂરી હોય તો, યોગ્ય ફી ચૂકવણી કરો
 • એપ્લિકેશન સમાપ્ત કરવા માટે ‘Submit’ બટન પર ક્લિક કરો.

આ જુઓ:- ગુજરાત હાઈકોર્ટમાં કુલ 3200 અલગ અલગ જગ્યાઓ માટે આવી ભરતી

VMC Recruitment 2023 Notification

VMC ભરતી 2023 માટેની ખાલી જગ્યાઓ, પગાર ધોરણ, વયમર્યાદા અને અરજી ફી વગેરેની સંપૂર્ણ માહિતી ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી મેળવી શકો છો. જે તમે નીચે આપેલ લિન્ક ની મદદથી ડાઉનલોડ કરી શકશો.

ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment