TAT PAPER SOLUTION: મિત્રો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા TAT-S ની પરીક્ષા 2023 આજે રોજ એટલે કે તારીખ 04/06/2023 ના રોજ લેવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવધ 600 થી વધું કેન્દ્રો પર TAT ની પ્રિલીમનરી પરીક્ષા યોજઈ ગઈ. જેમાં કુલ 1.65 લાખ વિધાર્થીઓ TAT ની પરીક્ષા આપવાના હતા. જેનો સમય બપોરનો 12 થી 3 કલાકનો હતો.
તો આજ રોજ યોજાનાર TAT ની પરીક્ષા માં હાજર રહેલ ઉમેદવાર હવે TAT PAPER SOLUTION માટે શોધખોળ કરી રહયા હશે. અમે અહી વિવિધ એકેડેમી દ્વારા Gujarat TAT Secondary (Teachers Aptitude Test) નું પેપર સોલ્યુશન મુકેલ છે. જેની મદદથી તમે તમારા માર્ક ની પ્રોવિઝનલ ગણતરી કરી શકો છો.
Gujarat TAT-S Exam 2023
પરીક્ષા | TAT-S પ્ર્લીમનરી પરીક્ષા 2023 |
વિભાગ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
પોસ્ટ | ટીચર (ધોરણ 9 થી 10) |
પરીક્ષા તારીખ | 04/06/2023 |
કેટેગરી | પેપર સોલ્યુશન |
સત્તાવાર સાઇટ | www.sebexam.org |
TAT પરીક્ષા 2023
- પરીક્ષાનું નામ TAT-S
- પરિક્ષાની તારીખ 4/06/2023
- સમય 12:00 થી 3:00 કલાક
- વિષય: ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણીત- વિજ્ઞાન અને અન્ય
ટાટ ની પ્રિલીમનરી પરીક્ષા આજ રોજ યોજાઈ ગઈ અને તેમાં ઉતીર્ણ થનાર વિધાર્થીઓ TAT ની મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ મેરીટ આધારીત તેઓની પસંદગી ધોરણ 9 ના 10 ના શિક્ષક માટે કરવામાં આવે છે.
TAT પ્રશ્નપત્ર PDF 2023
અહી અમે TAT-S ની પ્રિલીમનરી પરિક્ષાનું પ્રશ્ન પત્ર ની પીડીએફ લિંક તમારી સાથે શેર કરીશું જેની મદદથી જે લોકો સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે તે પણ આ પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરી પેપર ના માળખાની માહિતી મેળવી શકે છે.
- TAT-S પેપર સોલ્યુશન ભાગ 1
- TAT પેપર સોલ્યુશન ભાષા
- TAT-S પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન
- TAT પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન
TAT પ્રશ્ન પત્ર પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
TAT PAPER SOLUTION
જે ઉમેદવારો TAT ની પ્રિલિમનરી પરીક્ષા આપી અને હવે TAT PAPER SOLUTION ની શોધખોળ માં છે, તો અમે અહી TAT પેપર સોલ્યુશન વિષય પ્રમાણે તમારી સામે સેર કરીશું. જો તમે TAT Official Answer Key Download કરવા માંગતા હોવ તો નિચે આપેલ લિંક ની મદદથી ટેટ ના તમામ વિષય પ્રમાણે પેપેર સોલ્યુશન મેળવી શકશો.
TAT-S Official Answer Key 2023
TAT (S) Art Subject Official Answer Key | અહીં ક્લિક કરો |
TAT (S) Computer Subject Official Answer Key | અહીં ક્લિક કરો |
TAT (S) English Subject Official Answer Key | અહીં ક્લિક કરો |
TAT (S) Health and Physical Education Subject Answer Key | અહીં ક્લિક કરો |
TAT-S Gujarati Subject Official Answer Key | અહીં ક્લિક કરો |
TAT (S) Hindi Subject Official Answer Key | અહીં ક્લિક કરો |
TAT-S Mathematics / Science Subject Official Answer Key | અહીં ક્લિક કરો |
TAT (S) Music Subject Official Answer Key | અહીં ક્લિક કરો |
TAT (S) Sanskrit Subject Official Answer Key | અહીં ક્લિક કરો |
TAT (S) Social Science Subject Official Answer Key | અહીં ક્લિક કરો |
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT પેપર સોલ્યુશન તેમની ઓફિશીયલ સાઈટ પર મુકવામાં આવેલ છે. TAT પરીક્ષા આન્સર કી તમે ઉપર આપેલ લિંક ની મદદથી વિષય પ્રમાણે ડાઉનલોડ કરી શકશો. જો તમે TAT OMR શીટ ડાઉનલોડ કરવા માંગો છો અમારી નિચે આપેલ લિંક ની મદદથી ડાઉનલોડ કરી શકશો.
TAT પેપર સોલ્યુશન અને OMR શીટ લિંક
TAT OMR શીટ ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
વોટસએપ ગ્રૂપ માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
TAT ની આન્સર કી માટે સત્તાવાર સાઇટ કઈ છે.
www.sebexam.org
TAT-S ની પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે ?
TAT-S નું પરિણામ તારીખ હજુ સુધી જાહેર થઈ નથી