About Us

Gujarat Info Hub  એ એક ગુજરાતી વેબસાઈટ છે. તેને વી. આર. પટેલ દ્વારા ચલાવવામાં આવે છે. આ બ્લોગમાંથી તમને જુદી જુદી માહિતી ગુજરાતી ભાષામાં મળશે. આ વેબસાઈટમાં નોકરી અને રોજગાર, સરકારી યોજનાઓ, હેલ્થ ટિપ્સ અને બીજી બધી માહિતી ગુજરાતીમાં મળશે. જો મિત્રો તમને કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોવ તો તમે અમને કોમેન્ટ કરી જણાવી શકો છો.