Result ગુજરાતી ન્યૂઝ

TET 2 Result 2023: TET-II નું રિઝલ્ટ તારીખ જાહેર, અહીંથી ચેક કરો તમારું પરિણામ

TET 2 Result 2023
Written by Gujarat Info Hub

TET 2 Result 2023: જે ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 23 એપ્રિલ 2023 ના રોજ લેવાયેલી TET-II ની પરીક્ષા આપી TET 2 ના પરિણામ ની રાહ જોઈને બેઠા છે, તેઓને અમે જણાવી દઈએ કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેમની સત્તાવાર વેબસાઈટ પર જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ગુજરાત TET 2 નું રીઝલ્ટ 2023 જાહેર થઈ શકે છે. તો આજે આપણે ટેટ ૨ નું પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી આર્ટીકલ ની મદદથી મેળવીશું.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET ટુ ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના 2.50 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં હાજર રહ્યા હતા આ એક શિક્ષક યોગ્યતા કસોટી છે જેમાં ધોરણ ૬ થી ૮ ના શિક્ષક બનવા માટે પરીક્ષા યોજવામાં આવે છે. તો જે ઉમેદવાર હજુ સુધી પોતાની TET 2 OMR શીટ ડાઉનલોડ નથી કરી તેઓ અમારી અહીં આપેલ લિંકની મદદથી પોતાની TET-II OMR Sheet ડાઉનલોડ કરી અને આન્સર કી સાથે મેળવી પોતાના માર્કની ગણતરી કરી  શકે છે. 

TET 2 Result 2023

આર્ટીકલTET 2 Result 2023
વિભાગરાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત
પોસ્ટધોરણ 6 થી 8 શિક્ષક
પરીક્ષા તારીખ23/04/2023
પરિણામની તારીખજૂન ના બીજા અઠવાડિયામાં (સંભવિત)
સત્તાવાર સાઇટ https://www.sebexam.org/

TET-II આન્સર કી

23 એપ્રિલ 2023 ના રોજ યોજાયેલ TET-II ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પોતાની સત્તાવાર સાઈટ પર જાહેર કરવામાં આવેલ છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી ડાઉનલોડ કરી શકો છો અને જો તમને TET 2 ની પ્રોવિઝનલ આન્સર કી માં કોઈ વાંધો હોય તો પુરાવા સાથે તારીખ 3 જૂન પહેલા સત્તાવાર સાઇટ પર રજૂ કરવાનો રહેશે.

TET 2 Exam OMR શીટ

TET 2 નું પરિણામ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થાય તે પહેલા જે ઉમેદવારોએ હજુ સુધી TET-II OMR શીટ ડાઉનલોડ નથી કરી તેઓ પોતાની ટેટ ૨ ઓએમઆર સીટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક ની મદદથી કરી શકશે.

TET 2 રિઝલ્ટ કેવી રીતે તપાસવું ?

હાલમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ની સત્તાવાર સાઇટ પર ટેટ 1 નું પરિણામ જાહેર થયેલ છે, જેથી TET 2 નું પરિણામ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે તો જે વિદ્યાર્થી મિત્રો પોતાનું TET-II પરિણામ ની રાહ જોઈ બેઠા છે તેઓ પરિણામ જાહેર થતાં નીચે મુજબના સ્ટેપ ફોલો કરી TET 2 Result 2023 તપાસી શકે છે.

  •  સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર સાઇટ “ https://www.sebexam.org/ ” પર જાઓ.
  •  ત્યારબાદ હોમપેજ પર તમને શિક્ષક યોગ્યતા કસોટી – II નું પરિણામ લિન્ક અથવા પ્રિન્ટ રીઝલ્ટ મેનુ દેખાશે જેના પર ક્લિક કરો 
  • ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં તમારો કન્ફોર્મેશન નંબર અને સીટ નંબર દાખલ કરો
  • હવે ઉપરોક્ત વિગત કર્યા બાદ “Submit” બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારી સ્ક્રીન ઉપર તમારૂ TET 2 નું રિઝલ્ટ 2023 જોવા મળશે જેને તમે ડાઉનલોડ કર્યો પ્રેમ નીકાળી શકો છો.

TET-2 પરીણામ ડાઉનલોડ લિંક

TET 2 Result 2023 Downloadઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
વોટસએપ ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

મિત્રો ગુજરાત TET-II રીઝલ્ટ 2023 જૂન મહિનાના બીજા અઠવાડિયા સુધી જાહેર થઈ શકે છે જેથી જે ઉમેદવારો ટેટ 2 પરીક્ષાના પરિણામ ની રાહ જોઈ બેઠા છે તેઓ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેતા રહે અને પોતાનું પરિણામ તપાસતા સમયે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અમને જણાવી શકે છે જેથી અમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવામાં મદદ કરી શકીએ.

TAT-S રિઝલ્ટ તારીખ જાહેર, પરિણામ જોવા અહી ક્લિક કરો

FAQ’s

TET 2 Result 2023 ક્યારે જાહેર થશે?

TET-2 નું પરિણામ જૂન મહિનાના બીજા અઠવાડીયા જાહેર થઈ શકે છે.

TET-II નું પરિણામ કેવી રીતે તપાસવું?

TET-II રિઝલ્ટ જોવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈ તમારા કન્ફોર્મેશન નંબર અને સીટ નંબર ની મદદથી મેળવી શકો છો.

TET-2 નું રિઝલ્ટ જોવા માટેની સત્તાવાર સાઇટ કઈ છે?

રાજી પરીક્ષા બોર્ડ ની સત્તાવાર સાઇટ www.sebexam.org પર જઈ તમે ટેટ 2 નું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.

About the author

Gujarat Info Hub

Leave a Comment