અમે કોણ છીએ
હેલ્લો દોસ્તો, ગુજરાત ઈન્ફો હબ વેબસાઈટમાં આપનું સ્વાગત છે. અહીં તમે મહત્વપૂર્ણ સમાચાર જેવા કે ગુજરાતના માર્કેટ યાર્ડના બજાર ભાવ, ખેતીની નવી પધ્ધતીઓ, તમામ નવી ગુજરાતી ભરતી અને સરકારી યોજનાઓની અપડેટ સૌથી પહેલા મેળવી શકશો.
અહી તમે અમારા વોટસએપ ગ્રુપમાં જોડાઈને મહત્વની યોજનાઓ અને ભરતીની માહિતી સૌથી પહેલા મેળવી શકો છો. અમારી આ સાઈટ પર તમામ માહિતી વિવિધ સોર્સ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. આ સરકારી સાઈટ નથી માત્ર અમારા યુઝરોને જરુરી માહિતી મળી રહે તે માટે આ સાઈટ પર તમામ યોજનાઓ અને સરકારી ભરતીની પ્રક્રીયા જાણી શકો છો જેથી કરીને તમને યોજનાનો લાભ મળી રહે