Tech News India-News

BGMI Unban News: પ્લે સ્ટોર પર BGMI ની વાપસી, આવી રીતે ડાઉનલોડ કરી શકશો.

BGMI Unban News
Written by Gujarat Info Hub

BGMI Unban News 2023: ભારતમાં Battle Ground Mobile India Game ઓગસ્ટ 2022 ના રોજ બેન થઈ હતી. જે 10 મહિનાના પ્રતિબંધ પછી ફરીથી લોન્ચ કરવામાં આવી રહી છે, જેનું BGMI VERSION 2.6 પ્લે સ્ટોર પરથી કેવી રીતે ડાઉનલોડ કરવું અને App Store માટે ક્યારે આ ગેમ લોન્ચ થઈ શકે તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલના મદદથી જોઈશું.

BGMI Unban News

BGMI Unban News: જો તમે ગેમર છો અને BGMI ગેમ ની ફરીથી લોન્ચ થવાની રાહ જોઈને બેઠા છો, તો તમારા માટે અમે એક સારા ન્યુઝ લઈને આવ્યા છીએ. ભારતની સૌથી પોપ્યુલર મોબાઈલ ગેમ BGMI હવે પ્લે સ્ટોર પર જોવા મળશે. કેમ કે BGMI Unban થઈ ગઈ છે જેથી કોઈપણ એન્ડ્રોઇડ યુઝર આ ગેમને ડાઉનલોડ કરી શકશે, પરંતુ તમે ડાયરેક્ટ Google Play Store પર જઈ આ ગેમને ડાઉનલોડ નહીં કરી શકો, તો આવો જાણીએ BGMI Latest version 2.6 ને કેવી રીતે ડાઉનલોડ કરાવી.

આવી રીતે BGMI Latest Version 2.6 Download કરી શકશો

BGMI પરનું Ban ભારત સરકાર દ્વારા હટાવી દેવામાં આવેલ છે. અને તમે તમારા ફેવરિટ સ્ટ્રીમર ને કદાચ Youtube પર BGMI Latest Version 2.6 રમતા જોઈ તમે પણ ગુગલ પ્લે સ્ટોરમાં BGMI સેર્ચ કરી હશે પણ તમને BGMI Game મળી નહીં હોય, પરંતુ તમને જણાવી દઈએ કે BGMI OFFICIAL દ્વારા હજુ સર્વર ડેટા પર કામ કરી રહ્યા છે, જેથી BGMI તમે Battle Ground Mobile India ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ત્યાં ગુગલ પ્લે સ્ટોર બટન પર ક્લિક કરતા તમેં ગુગલ પ્લે સ્ટોર પર BGMI Latest Version ડાઉનલોડ પેજ પર ડાયરેક્ટ રિડાયરેક્ટ થશો. ત્યારબાદ પ્લે સ્ટોર પરથી BGMI GAME ને ડાઉનલોડ કરી શકશો.

iPhone યુઝરને એપ સ્ટોર ક્યારે ગેમ જોવા મળશે

અત્યારના સમયે BGMI ગેમ ને ખાલી એન્ડ્રોઇડ યુઝર માટે ઓફીશિયલ સાઈટ થી પ્લે સ્ટોર ની લિન્ક ઉપલબ્ધ કરાવી છે, પરંતુ iOS યુઝર માટે એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી. તો હવે જ્યારે પણ BGMI ગેમ ને ગુગલ પ્લે સ્ટોર પર સંપૂર્ણપણે લોન્ચ કરવામાં આવશે ત્યારે એપ સ્ટોર પણ સાથે જ લોન્ચ થઈ શકે તેવી સંભાવના છે.

BGMI સર્વર ને લગતા પ્રોબ્લેમ

ઘણા બધા BGMI ફેન દ્વારા BGMI Unban News મળતા તેની ઓફિશીયલ સાઈટ પર જઈ ગુગલ પ્લે સ્ટોર પરથી આ ગેમને ડાઉનલોડ કરી ચુક્યા છે, પરંતુ સર્વર પ્રોબ્લેમ ના કારણે ગેમ રમી શકતા નથી. તો આ પ્રોબ્લેમ પણ જલ્દીથી સોલ્વ થઈ જશે એવું ઓફિશીયલ દ્વારા જણાવવામાં આવેલ છે.

આ જુઓ :- ઓનલાઈન પેમેન્ટ કરતા હોય તો સાવધાન રહેજો

BGMI Unban News: ભારતમાં Battle Ground Mobile India પરનું ban હટતા ઘણા બધા ગેમર ખુશીથી નાચી ઉઠયા છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ ગેમ શરૂઆતના 3 મહિના ટ્રાયલ બેઝ માટે લોન્ચ કરાશે, ત્યારબાદ સરકારના IT વિભાગ દ્વારા ગેમ પર ચાપતિ નજર રાખી જો સર્વર અને બીજા જે કઈ પ્રોબ્લેમ હતા તે સંપૂર્ણપણે બદલી દીધેલ હશે તો સરકાર દ્વારા BGMI ને સંપૂર્ણ પણે BAN હટાવી દેવામાં આવશે. અને જો સરકારની નિયમો મુજબ ગેમ માં ફેરફાર નહીં દેખાય તો ફરીથી પરમીનેન્ટ બેન લાગી શકે છે. તો નવા નિયમો મુજબ તમે દિવસમાં અમુક કલાકો જ ગેમ રમી શકશો, એક દિવસમાં 80 UC સુધીની શોપિંગ કરી શકશો વગેરેના નિયમો લાગી શકે છે. તો તમને સરકારના આ ડિસિઝન કેવું લાગ્યુ તે અમને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવી BGMI Latest News માટે અમારી વેબ સાઇટને જોતાં રહો, આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment