Dream11 Team Prediction: અત્યારે IPL ની Season 16 મી રમાઈ રહી છે, તો દરેક મિત્રો dream 11 માં ટીમ બનાવી કરોડપતિ બનવા માગે છો, તો આજે અમે અહીં તમારા માટે ડ્રિમ 11 માં વિજેતા ટીમ કેવી રીતે બનાવવાની તેના માટેની ટ્રીક શેર આ પોસ્ટ દ્વારા કરીશું. જેમાં તમેં 49 રૂપીયા માં ટીમ બનાવી 1 કરોડ જીતી શકો છો, ઘણા બધા લોકોને Dream Team કેવી રીતે બનાવી તે નથી ખબર તો ચાલો જાણીએ વિજેતા ટીમ કેવી રીતે બનાવી અને કયા ક્યાં પોઇન્ટ નું ખાસ ધ્યાન રાખવું.
Dream11 Team Trick
જે લોકો પહેલીવાર ડ્રિમ 11 માં ટીમ બનાવવા માગે છે, તે લોકો અલગ અલગ રીતે ટીમ પોતાના મોબાઈલ થી બનાવી શકે છે. પરંતુ ટીમ બનાવતા પહેલા ક્યાં ક્યાં ખેલાડી આ મેચ માં રમવાના છે, જો તેની માહિતી સૌપ્રથમ હશે તો તમે સારી ટીમ બનાવી શકશો. કેટલાક લોકો જે દરરોજ Dream11 માં ટીમ બનાવે છે. તેમને આ બધી માહિતીથી પરિચિત હોય છે, પણ કેટલીક ભુલોના લીધે જીતી શક્તા નથી. તો ચાલો જાણી dream 11 winner team trick શું છે.
Dream 11 ટીમ બનાવતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો
પીચની માહિતી હોવી જરૂરી
Dream11 Team બનાવતા પહેલા સૌ પ્રથમ આ મેચ કઈ જગ્યાએ રમાઈ રહી છે અને તેની પીચ કેવી છે, તેની માહિતી મેળવવી જરૂરી છે. તમારે પીચ ના રિપોર્ટ સાથે તે પીચ પર ખેલાડીઓનું પર્ફોર્મન્સ કેવું રહે છે તે જાણવું જરૂરી છે. તમે જોયું હશે કે કેટલીક પચો પર કેટલીક ટીમ વિજેતા રહે છે તેની માહિતી પણ તમારી પાસે હોવી જરૂરી છે. પીચ બેટીંગ કે બોલરો માટે મદદ મળે છે તે માહિતી પર ડ્રિમ ટીમ બનાવવી જોઈએ.
પ્લેયર નું રેકોર્ડ ચેક કરવા
Dream11 Team બનાવતા પહેલા બીજી વાત કે ક્યાં ખેલાડીનું પર્ફોર્મન્સ ગઈ કેટલીક મેચોમાં કેવું હતું. જે મેદાન માં મેચ રમવાની છે તેમાં કયા ખેલાડીનું પર્ફોર્મન્સ સારું છે. તમે ગુગલની મદદથી અથવા યુ ટુયબ ની મદદથી આ માહિતી મેળવી શકો છો.
કપ્તાન અને વાઈઝ કપ્તાનની પસંદગી
Dream 11 માં સૌથી વધું પોઇન્ટ મેળવવા માટે કપ્તાન અને વાઇસ કપ્તાન ની ભૂમિકા મહત્વની રહે છે. કેમ કે કપ્તાન ના ડબલ પોઇન્ટ અને વાઇઝ કપ્તાનના દોઠ ઘણા પોઇન્ટ મળે છે.
કપ્તાન અને વાઇસ કપ્તાન ની પસંદગી તમે ઉપર આપેલ તમામ ફેક્ટર ને ધ્યાન રાખી સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ આપતાં બેસ્ટ 2 ખેલાડીઓની પસંદગી કરી શકો છો.
નાની સ્પર્ધામા ભાગ લો
કેટલાક લોકો મોટી વિનિંગ અમાઉન્ટ જોઈ તેમાં પૈસા નાખી દે છે, પરંતુ જો તમે 3 અથવા 150 લોકો વાળા કોન્ટેસ્ટ જોઈન કરો તો તમારા જીતવાના ચાન્સ વધું રહે છે. અને તે જીતેલા પૈસાથી 49 રૂપીયા વાળી સ્પર્ધામાં કોઈક વાર Dream11 Team બનાવી અજમાઆઈસ કરી શકો છો.
મૈચ ચાલુ થતાં પહેલા ઓનલાઈન રહેવું જરૂરી
ઘણીવાર કેટલાક લોકો અગાઉથી ટીમ બનાવી દે અને મેચ ચાલુ થાય ત્યારે પસંદ કરેલા કેટલાક ખેલાડી ટીમ માં નથી હોતા તેના લીધે તમને નુકસાન થઈ શકે છે. તો મેચ ચાલુ થવાના 10 મિનિટ પહેલા તમારી ટીમ જોઈ કોઈ ખેલાડી ના રમતો હોય તો બદલી શકો છો.
ડ્રિમ ટીમ બનાવવા માટે અગત્યની માહિતી
dream 11 માં પ્રથમ રેન્ક લાવવા માટે ખેલાડીઓની પસંદગી અગત્યની છે. જેમાં કપ્તાન અને વાઇસ કપ્તાન ની પસંદગી, ખેલાડીઓની પાછલી મેચનું પર્ફોર્મન્સ જોવું, ટીમ માં ઓછામાં ઓછા 3 ઓલરાઉન્ડર રાખવા જરૂરી અને મેચ કઈ જગ્યાએ રમાય છે અને પીચ કેવી છે અને તે પીચ પર ક્યાં ખેલાડીનું પર્ફોર્મન્સ સારું છે, તેની માહિતી હોવી જરૂરી છે.
આ :- IPL Schedule 2023: આઈપીએલ 2023 નો કાર્યક્રમ જુઓ
Important Notice: અમે આ પોસ્ટથી dream11 ટીમ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી શેર કરી, પરંતુ અમે અથવા અમારી ટીમ દ્વારા તમે ડ્રિમ 11 રમવા માટે પોસ્તાહિત નથી કરતા, તમે dream 11 રમો છો તો તમારી સૂઝબુજ અને સમજદારી સાથે રમો છો, અને તમારી પોતાની જીમેદારી ઉપર dream11 રમો છો. જો આ પોસ્ટમાં કોઈપણ ભૂલ રહી ગઈ હોય તો અમારી વેબસાઈટ કોઈપણ કારણોસર જવાબદાર રહેશે નહીં, અમે શેર કરેલ માહિતી સમજણ ખાતીર છે