Answer Key ગુજરાતી ન્યૂઝ

TAT PAPER SOLUTION: TAT પેપર સોલ્યુશન, TAT-S પ્રશ્ન પત્ર અને આન્સર કી

TAT PAPER SOLUTION
Written by Gujarat Info Hub

TAT PAPER SOLUTION: મિત્રો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા TAT-S ની પરીક્ષા 2023 આજે રોજ એટલે કે તારીખ 04/06/2023 ના રોજ લેવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવધ 600 થી વધું કેન્દ્રો પર TAT ની પ્રિલીમનરી પરીક્ષા યોજઈ ગઈ. જેમાં કુલ 1.65 લાખ વિધાર્થીઓ TAT ની પરીક્ષા આપવાના હતા. જેનો સમય બપોરનો 12 થી 3 કલાકનો હતો.

તો આજ રોજ યોજાનાર TAT ની પરીક્ષા માં હાજર રહેલ ઉમેદવાર હવે TAT PAPER SOLUTION માટે શોધખોળ કરી રહયા હશે. અમે અહી વિવિધ એકેડેમી દ્વારા Gujarat TAT Secondary (Teachers Aptitude Test) નું પેપર સોલ્યુશન મુકેલ છે. જેની મદદથી તમે તમારા માર્ક ની પ્રોવિઝનલ ગણતરી કરી શકો છો.

Gujarat TAT-S Exam 2023

પરીક્ષાTAT-S પ્ર્લીમનરી પરીક્ષા 2023
વિભાગરાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
પોસ્ટ ટીચર (ધોરણ 9 થી 10)
પરીક્ષા તારીખ04/06/2023
કેટેગરીપેપર સોલ્યુશન
સત્તાવાર સાઇટ www.sebexam.org

TAT પરીક્ષા 2023

  • પરીક્ષાનું નામ TAT-S
  • પરિક્ષાની તારીખ 4/06/2023
  • સમય 12:00 થી 3:00 કલાક
  • વિષય: ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણીત- વિજ્ઞાન અને અન્ય

ટાટ ની પ્રિલીમનરી પરીક્ષા આજ રોજ યોજાઈ ગઈ અને તેમાં ઉતીર્ણ થનાર વિધાર્થીઓ TAT ની મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ મેરીટ આધારીત તેઓની પસંદગી ધોરણ 9 ના 10 ના શિક્ષક માટે કરવામાં આવે છે.

TAT પ્રશ્નપત્ર PDF 2023

અહી અમે TAT-S ની પ્રિલીમનરી પરિક્ષાનું પ્રશ્ન પત્ર ની પીડીએફ લિંક તમારી સાથે શેર કરીશું જેની મદદથી જે લોકો સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે તે પણ આ પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરી પેપર ના માળખાની માહિતી મેળવી શકે છે.

  • TAT-S પેપર સોલ્યુશન ભાગ 1
  • TAT પેપર સોલ્યુશન ભાષા
  • TAT-S પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન
  • TAT પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન

TAT પ્રશ્ન પત્ર પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

TAT PAPER SOLUTION

જે ઉમેદવારો TAT ની પ્રિલિમનરી પરીક્ષા આપી અને હવે TAT PAPER SOLUTION ની શોધખોળ માં છે, તો અમે અહી TAT પેપર સોલ્યુશન વિષય પ્રમાણે તમારી સામે સેર કરીશું. જો તમે TAT Official Answer Key Download કરવા માંગતા હોવ તો નિચે આપેલ લિંક ની મદદથી ટેટ ના તમામ વિષય પ્રમાણે પેપેર સોલ્યુશન મેળવી શકશો.

TAT-S Official Answer Key 2023

TAT (S) Art Subject Official Answer Keyઅહીં ક્લિક કરો
TAT (S) Computer Subject Official Answer Keyઅહીં ક્લિક કરો
TAT (S) English Subject Official Answer Keyઅહીં ક્લિક કરો
TAT (S) Health and Physical Education Subject Answer Keyઅહીં ક્લિક કરો
TAT-S Gujarati Subject Official Answer Key અહીં ક્લિક કરો
TAT (S) Hindi Subject Official Answer Keyઅહીં ક્લિક કરો
TAT-S Mathematics / Science Subject Official Answer Key અહીં ક્લિક કરો
TAT (S) Music Subject Official Answer Keyઅહીં ક્લિક કરો
TAT (S) Sanskrit Subject Official Answer Keyઅહીં ક્લિક કરો
TAT (S) Social Science Subject Official Answer Keyઅહીં ક્લિક કરો

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT પેપર સોલ્યુશન તેમની ઓફિશીયલ સાઈટ પર મુકવામાં આવેલ છે. TAT પરીક્ષા આન્સર કી તમે ઉપર આપેલ લિંક ની મદદથી વિષય પ્રમાણે ડાઉનલોડ કરી શકશો. જો તમે TAT OMR શીટ ડાઉનલોડ કરવા માંગો છો અમારી નિચે આપેલ લિંક ની મદદથી ડાઉનલોડ કરી શકશો.

TAT પેપર સોલ્યુશન અને OMR શીટ લિંક

TAT OMR શીટ ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા માટેઅહી ક્લિક કરો

TAT ની આન્સર કી માટે સત્તાવાર સાઇટ કઈ છે.

www.sebexam.org

TAT-S ની પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે ?

TAT-S નું પરિણામ તારીખ હજુ સુધી જાહેર થઈ નથી

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment