Health હેલ્થ ટિપ્સ

લીંબુ ભોજન સાથે લેવાથી આ બીમારીઓ થશે દૂર, જાણો લીંબુ ના ફાયદા

લીંબુ ના ફાયદા
Written by Gujarat Info Hub

લીંબુ ના ફાયદા: મિત્રો આપણે જૂની પેઢી હંમેશા ભોજન સાથે લીબું અને મરચાં લેવાનો આગ્રહ રાખે છે. લીબું નો ઉપયોગ ભોજન ને સ્વાદિષ્ટ બનાવે છે સાથે સાથે તે વિટામિન સી ની ઉણપને દૂર કરે છે અને આપડા શરીરમાં રહેલ ખરાબ સ્ટાર્ચને બહાર નીકળવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત ઉનાળામાં લોકો લીબું નો જ્યુસ અથવા સોડા પણ પીવે છે જેનાથી ડીહાઈડ્રેશન થવા દેતી નથી અને પાણી ની ઉણપને શરીરમાંથી દૂર કરે છે. હાઈ કોલેસ્ટ્રોલ ને જડમુળથી દૂર કરવા લીબું રોજિંદા ખોરાકમાં લેવું ફાયદા કારક છે. ચાલો જાણીએ કે લીબું ના ઉપયોગથી શું શું ફાયદા થાય છે.

લીંબુ ના ફાયદા

પથરીની બીમારીને દૂર કરે છે

મિત્રો લીબું પથારીના ક્ષારને જમવા દેતી નથી અને તેને ઓગાળીને બહાર ઘાઠવામાં મદદ કરે છે. લીંબુ માં સાઈટ્રીક એસિડ રહેલ છે જે પથરીને મોટી થવા દેતી નહીં અને તેને તોડી પાડે છે જે તમને આ બીમારીમાં લાબા સમય સુધી રાહત આપે છે.

લોહીને સાફ રાખે છે

આપણા શરીરમાં કોઈપણ પ્રકારની ખરાબ ટેવો કે ખરાબ ફૂડ ખાવાથી આપણું બ્લડ જાડુ અને ખરાબ થાય છે. તો દરોરોજ સવારે અથવા ભોજન સાથે લીબુંના સેવનથી તે આવા ખરાબ લોહીને પરસેવાના રૂપ માં બહાર નીકળે છે. શરીરમાં રહેલા તમામ ખરાબ ટોકીસનને સાઈટ્રીક એસિડ બહાર નીકળવામાં ખુબ જ ઉપયોગી કારક છે.

કબજીયાત જેવી બીમારી દૂર કરે છે

લીબુંના સેવનથી આપણા શરીરનું પાચનતંત્ર મજબૂત બને છે. જેનાથી મેતાબોલિસમ સારું થાય છે અને એસીડીટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે.અને જો પેટમાં આફરા જેવી સમસ્યા હોય તો લીબું નો રસ તેને તરત જ ઓછો કરવામાં મદદ કરે છે

જો તમારી પાચન ક્રિયા સારી થશે તો મેતાબ્લીસમ સારું થશે અને જેનાથી તમને ડાયાબિટીસ જેવા રોગો માં ફાયદો થશે.

દાંત ની પીળાશ દૂર કરે છે

લીબું ની છાલ દરોરોજ દાત પર ઘસવાથી દાંતો પર રહેલી પીળાશ દૂર થઈ જશે. ઘરમાં લીબું ના છાલાનો ભૂકો કરી કીડીઓ થતી હોય ત્યાં નાખવાથી કીડીઓ ની સમસ્યા થી છુટકારો મળી શકે.

લીંબુ ના ફાયદા ની જાણકારી તમે અહીથી મેળવી, જો સવારના સમયમાં ગરમ પાણી સાથે લીંબુ લેવામાં આવે તો તેના થી ઉપરના તમામ ફાયદા થઈ શકે છે અને જો સવારમાં ના લો તો તમે ભોજન સાથે પણ લિંબુ લઈ શકો છો. આવી નવી હેલ્થ ટીપ્સ માટે અમારી આ વેબસાઈટ ને જોતા રહો.

About the author

Gujarat Info Hub

Leave a Comment