ક્રિકેટ

ડ્રીમ 11 ટીમ માં આજે ક્યા ક્યા પ્લેયર પર દાવ લગાવી શકાય। CSK VS GT Dream11 Prediction in Gujarati

CSK VS GT Dream11 Prediction
Written by Gujarat Info Hub

TATA IPL 2023, CSK VS GT Dream11 Prediction in Gujarati: આઈપીએલ ૨૦૨૩ ની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદ ખાતે રમાવાની છે. જો તમે CSK VS GT Dream11 Prediction ની માહિતી મેળવવા માંગતા હોવ તો અમે અહીં GT vs CSK Dream11 Fantasy Player ની સંપૂર્ણ માહિતી અહીં શેર કરીશું. 

TATA IPL 2023 ની શરૂઆત આજથી એટલે કે ૩૧ માર્ચ ના રોજ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022 ની વિજેતા ગુજરાત ટાઈટન અને ધોની ની ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. ટાટા આઇપીએલ થી બધા લોકો મેચ જોતા જોતા કમાણી પણ કરવા માંગે છે. તેના માટે સૌથી સારી Dream Team પસંદ કરવાની જરુર પડે છે. અત્યારે અલગ અલગ ફેન્ટસી એપ પણ આવી ગઈ છે જેમ કે Dream11, My11Circle, MyTeam11 થી લોકો કરોડો રુપિયા જીતી શકે છે. તો ચાલો જાણીએ CSK VS GT Dream11 Team Prediction in Gujarati:

Gujarat Titans vs Chennai Super Kings Match Details in Gujarati

Gujarat Titans vs Chennai Super Kings TATA IPL 2023 1st Match

  ગુજરાત ટાઈટન અને ચેન્નઈ સુપર કિગ્સ આઈપીએલ ૨૦૨૨ માં ૨ મેચ એક બીજા સામે રમી હતી જે બન્ને મેચ માં ગુજરાત ટાઈટન ને જીત મળી હતી, અને ગુજરાત ટાઇટન આઈપીએલ 2022 ની વીજેતા ટીમ હોવાથી IPL 2023 ની શરુઆત પણ જીત થી કરી શકે.

CSK VS GT Dream11 Prediction in Gujarati

ઈવેન્ટઈન્ડિયન પ્રીમિયર લીગ 2023
મૈચ 1ચેન્નઈ VS ગુજરાત
મેચ સમય  ૩૧ માર્ચ ૨૦૨૩, ૭:૩૦ PM
વેન્યુંનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ફ્રી લાઈવ સ્ટ્રીમીંગજીઓ સિનેમા
લાઈવ સ્કોરCrickbuzz

CSK VS GT Dream11 Team Prediction ( ડ્રિમ ૧૧ ટીમ પ્રીડીકશન )

  • વિકેટકીપર :- ડેવિડ કોન્વે
  • બેસ્ટમેન :- શુભમન ગિલ, કેન વિલિયમસન, રુતુરાજ ગાયકવાડ (કેપ્તાન)
  • ઓલ રાઉન્ડર :- રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, હાર્દિક પંડયા, બેન સ્ટોક
  • બોલરરશિદ ખાન (વાઇઝ કપ્તાન), .મોહમદ શામી, મુકેશ

ગુજરાત ટાઈટન પ્લઇંગ 11 (Predict): શુભમન ગીલ, વ્રુધીમન શાહ, કેન વિલિયમસન, હાર્દિક પાડયા (ક્પ્તાન), સુદ્ર્શન સાઈ, રાહુલ તેવતીયા, રશિદ ખાન, મેથ્યુ વેડ, શિવમ માવિ, મહોમદ શામી, જૌસુયા લીટલ

ચેન્નઈ સુપર કિગ્સ પ્લઈંગ 11 ( Pridict ): ડેવિડ કોન્વે, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડું, બેન સ્ટોક, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિહ ધોની, દિપક ચહર, મહેશ ચૌધરી, મેથીસા પથીરાના

CSK VS GT Pitch Report in Gujarati

CSK VS GT Pitch Report : જો નરેન્દ્ર મોદી સ્ટેડીયમની પીચ ની વાત કરવામાં આવે તો તે બોલીગ અને બેટીંગ બન્ને માટે અનુકુળ પિચ છે, પરંતુ હમેશાંં બેટીંગ ટીમ નો પલડો ભારી રહ્યો છે કેમ કે આ પિચ ની પહેલી ઈનિગનો એવરેજ સ્કોર ૧૭૦ ગણાય છે. પરંતુ આ પીચ પર ફાસ્ટ બોલરોને બહુ મદદ મળે છે, તો જો તમે Dream11 ટીમ માં સ્પીનર જગ્યાએ ફાસ્ટ બોલરોની પસંદગી કરો તો તમે વિજેતા પણ બની શકો છો.

આઈપીએલ ની દરેક મેચ નું પ્રિડીકશન રીપોર્ટ જોવા માટે તમે અમારી વેબસાઈટ ને સેવ કરી શકો છો, અહી અમે IPL 2023 ને લગતા તમામ ન્યુઝ ગુજરાતીમાં તમારી સાથે સેર કરીશું, અગાઉ અમે આઈપીએલ 2023 નો કાર્યક્રમ શેર કરેલ છે. જે પણ તમે જોઈ શકો છો.

Disclaimer: અમે અહી આઈપીએલ ની દરેક મેચ નું પ્રિડીકશન માહિતી સેર કરીએ છીએ જેમાં Gujaratinfohub ટીમ મેમ્બર ની કોઈપણ જવાબદારી નક્કી થતી નથી. આમા એક પ્રકારનું નાણાકિય જોખમ પણ સામેલ છે અને આની લત પણ લાગી શકે છે, તો તમે તમારી જવાબદારી અને તમારા જોખમ ના આધાર પર રમી શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment