eshrm Card Payment Check : તમારું નામ આ લીસ્ટમાં છે તો તમારા ખાતામાં આવશે ઈ–શ્રમ કાર્ડના રૂપિયા 1000 જાણો લીસ્ટ ચેક કરવાની સરળ રીત
મિત્રો,સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક લોકોના શશક્તિ કરણ માટે ઘણી કલ્યાણ કારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તે રીતે જ અસંગઠીત ક્ષેત્રના કામદારો અને નાના શ્રમિકો માટે વિવિધ લાભ આપવા માટે ઈ–શ્રમ કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવે છે. જો તમે ઈ–શ્રમ કાર્ડ ધારક છો અને તેનો રજીસ્ટર નંબર તમારી પાસે છે.તો તમે આ યાદીમાં તમારું નામ છે કે નહી તે ચકાસી શકશો મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યના તમામ ઈ શ્રમ કાર્ડ ધારકોના ખાતામાં સરકાર તરફથી રૂપિયા 1000 ના હપ્તાની રકમ જમા કરાવવામાં આવી રહી છે. તમારું નામ યાદીમાં હશે તો તમને પણ રૂપિયા 1000 મળી શકશે. અમે તમને અહીથી તમારૂ નામ કેવી રીતે જોવું તે બતાવી રહ્યા છીએ.
eshrm Card Payment Check
ઈ શ્રમિક કાર્ડ લાભાર્થી યાદી :
મિત્રો આપ સૌ જાણો છો તેમ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર ખાતા દ્વારા ઈ–શ્રમ કાર્ડ ધારકોના ખાતામાં સહાય પેટે રૂપિયા 1000 જમા કરાવવાની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. શ્રમિકો જો તે માટેનું ઈ–શ્રમ કાર્ડ ધરાવતા હોયતો તેમને આ લાભ આપવામાં આવી રહ્યો છે. અને માટે લાભાર્થી શ્ર્મિકોની યાદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. અમે અહીથી આપને આપનું નામ કેવી રીતે જોવું તે સરળ રીતે સમજાવના હોઈ આપ આ લેખને પૂરે પૂરો વાંચશો જેથી આપ પણ આપનું નામ યાદીમાં છે કે નહી તે ઘેર બેઠાં ચેક કરી શકશો. તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ઓન લાઇન આપના મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા તમારું નામ ચેક કરી શકશો. તમારે કેટલાંક સરળ સ્ટેપને અનુસરવાં પડશે. જે અમે નીચે દર્શાવેલ છે.
ઈ–શ્રમ કાર્ડના લાભાર્થી યાદીમાં નામ જોવાની રીત
- સૌ પ્રથમ આપને સરકારની eshram.gov.In સત્તાવાર વેબ સાઇટને સર્ચ કરીને ઓપન કરવાની કરવાની રહેશે.
- ત્યારબાદ હોમ પેજ ઉપર know Your Payment નું ટેબ દેખાશે.તેને ક્લિક કરવાની રહેશે.
- ક્લિક કરવાથી એક નવું વેબ પેજ દેખાશે તેમાં તમારી કેટલીક માગ્યા પ્રમાણેની વિગતો દાખલ કરતાં તમારા રજીસ્ટર મોબાઈલ પર એક OTP આવશે.
- OTP દાખલ કરતાં તમોને તમારા પેમેન્ટની વિગતો જોવા મળશે.
- વધુ માહિતી માટે સરકારની હેલ્પ લાઇનનો સંપર્ક કરી શકો છો.
અગત્યની લિન્ક :
ઈ-શ્રમ વેબ સાઇટ પર જવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
આ પણ વાંચો : LPG Subsidy : રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 300 નો ઘટાડો,કરોડો લોકોને થશે લાભ