GSEB 12th Science Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબાર યાદી આજ રોજ જાહેર કરવામાં આવી છે, જે મુજબ ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ નું પરીણામ તથા ગુજકેટ નુ રીઝલ્ટ તમે ૨ મે ના રોજ સવારે ૯ વાગ્યાથી www gseb org પર ઓનલાઈન જોઈ શકશો. જે વિધાર્થી મિત્રો GSEB HSC Result 2023 ની રાહ જોઈને બેઠા હતા તેમને જણાવી દઈએ કે આવતી કાલે વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ ડિકલેર થશે જ્યારે 12th સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ તારીખ પણ તમે અમારી વેબસાઈટથી મેળવી શકશો.
GSEB 12th Science Result 2023 Declare
પોસ્ટનું નામ | GSEB 12th Science Result 2023 |
બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીણામ | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ |
રીઝલ્ટ તારીખ | 02/05/2023 |
રીઝલ્ટ સમય | સવારે ૯:૦૦ કલાકથી |
સત્તાવાર સાઈટ | www.gseb.org |
ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ રીઝલ્ટ વિશે માહિતી
જે વિધાર્થી મિત્રો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીણામ ની રાહ જોઈ બેઠા હતા તેમના માટે ખુશ ખબરી છે, ધોરણ ૧૨ સાયન્સ નું રીઝલ્ટ ૨ મે ના રોજ સવારે ૯ કલાકે www gseb org result પર જઈ પોતાના બેઠક નંબર નાખી રીઝલ્ટ મેળવી શકે છે. જો તમે 12th science result 2023 gujarat board ની વેબસાઈટ વગર વોટ્સઅપથી પણ મેળવી શકશો. જેના માટે Whatsapp Number 6357300971 પર તમારો બેઠક નંબર વોટ્સઅપ મેસેજ કરશો એટલે તમને તમારુ રીઝલ્ટ મોકલવામાં આવશે.
વિધાર્થીઓ પોતાની માર્કશીટ અને પ્રમાણપત્ર પોતાની સ્કુલમાં મોકલી આપવામાં આવશે, જેથી તેઓ કોઇપણ પ્રકારની નામમાં ભુલ હોય તો જરુરી સુધારા માટે તમે તમારી સ્કુલ નો સંપર્ક કરી જરુરી સુધારા માટેનું ફોર્મ મેળવી શકો છો. જો તમારી માર્કશીટ કોઈ સંજોગો માં ખોવાઈ જાય તો તેની ડુપ્લીકેટ કોપી મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ અંગેની જાહેરાત
GSEB 12th Science Result Date and Link
ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તમે નીચેની લીંક પર ક્લિક કરી શકો અને તમે નીચે આપેલ વોટ્સઅપ નંબર દ્વારા તેના પર મેસેજ કરીને પણ તમારુ રીઝલ્ટ મેળવી શકો છો. આજ રોજ એટલે કે ૨ મે ૨૦૨૩ ના સવારે ૯ વાગ્યાથી ૧૨માં ધોરણનું રીઝલ્ટ જોવો નીચેની લીંકથી.
રીઝલ્ટ જોવા માટે | અહીં ક્લિક કરો |
રીઝલ્ટ વોટ્સઅપ પર મેળવવા માટે | 6357300971 |
રીઝલ્ટ અંગેની જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQ’s
ધોરણ ૧૨ સાયન્સ નું રીઝલ્ટ ક્યારે જાહેર થશે ?
૧૨ સાયન્સ નુ રીઝલ્ટ ૨ મે ૨૦૨૩ ના રોજ સવારે ૯ કલાકથી સત્તાવાર સાઈટ પર ઓનલાઈન જોઈ શકશો
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાણ પરીણામ જોવા માટે સાઈટ કઈ છે ?
gseb 12th science result તમે www.gseb.org પરથી જોઈ શકશો.
ધોરણ ૧૨ સાયન્સ નું રીઝલ્ટ વોટ્સઅપ પર કેવી રીતે મેળવવું ?
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ વોટસઅપ પર મેળવવા માટે તમે 6357300971 નંબર પર વોટ્સઅપ મેસેજ કરી મેળવી શકો છો.