Result ગુજરાતી ન્યૂઝ

GSEB HSC Result Link: ધોરણ 12 ના પરિણામ જોવા માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો

GSEB HSC Result Link
Written by Gujarat Info Hub

GSEB HSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ ૩૧ મે ૨૦૨૩ ના રોજ સવારે 8 વાગે ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું પરિણામ 2023 જાહેર કરવામાં આવશે. જે વિધાર્થી મિત્રોએ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ની પરીક્ષા આપી અને હવે તેના રિઝલ્ટ ની રાહ જોઈને બેઠા છે, તેઓ આજે અમારા આ આર્ટિકલની મદદથી GSEB HSC RESULT 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશે.

GSEB HSC બોર્ડ દ્વારા ધોરણ 12 ના સમાન્ય પ્રવાહના રિઝલ્ટ તારીખ જાહેર થઈ ગયેલ છે . અત્યારે GSEB બોર્ડ ની સત્તાવાર સાઈટ પર ધોરણ 10 નું પરિણામ જાહેર કરેલ છે જેથી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ તારીખ 31 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવશે.જે તમે બોર્ડ ની સત્તાવાર સાઈટ અને બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વોટ્સઅપ નંબર ની મદદથી મેળવી શકશો.

GSEB HSC Result Notification

ધોરણ 12 રિઝલ્ટ તારીખ જાહેર

ધો. 12 નું પરીક્ષા 4.50 લાખ વિધાર્થીઓએ આપી હતી

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ની પરીક્ષા 14 માર્ચ થી 29 માર્ચ 2023 સુધી યોજાઈ હતી. જેમાં રાજ્યના કુલ 4.50 લાખ વિધાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી. જે રાજ્યના અલગ અલગ પરિક્ષા કેન્દ્રો માં ધોરણ 12 ની પરીક્ષા સફળતા પૂર્વક લેવામાં આવી હતી હવે આ પરીક્ષાને 2 મહિના થતાં વિધાર્થી મિત્રો ધોરણ 12 ના રિઝલ્ટ ની રાહ જોઈને બેઠા હશે.

ધોરણ 12 સાયન્સ નું પરિણામ 2 મેં 2023 ના રોજ gseb ની સત્તાવાર સાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 25 મેં ના રોજ GSEB SSC નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેથી ગુજરાત GSEB HSC 12th Arts નું પરિણામ તારીખ ૩૧ મે ૨૦૨૩ ના રોજ બોર્ડ ની વેબસાઈટ પરથી અથવા વોટ્સઅપ ની મદદથી મેળવી શકશો.

GSEB HSC Result 2023 કેવી રીતે તપાસવું ?

તમારુ ધોરણ ૧૨ નુ રીઝલ્ટ ચકાશવા માટે તમે નિચે આપેલ પગલાં ને જોઈ, બોર્ડ ની વેબસાઈટ પર જઈ તમારુ GSEB HSC Result 2023 ને મેળવી શકો છો અને જેની ડાયરેક્ટ લીંક અમે નીચે શેર કરેલ છે.

  • સૌ પ્રથમ માધ્યમિક બોર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર જાઓ.
  • ત્યારબાદ હોમપેજ પર તમને ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝ્લ્ટ ની લિંક દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારો સિરીયલ નંંબર પસંદ કરો અને બેઠક નંબર દાખલ કરો.
  • ત્યારબાદ “GO” બટન પર ક્લિક કરો.
  • હવે તમને નિચે તમારુ GSEB HSC Result 2023 દેખાશે.
  • જે તમે ડાઉનલોડ કરી અને પ્રિંટ નિકાળી રાખો છો.

ધોરણ ૧૨ નુંં પરિણામ કેવું આવશે તે હવે જોવાનુ રહ્યુ કેમ કે ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૨ માં ધોરણ ૧૨ નુ રીઝ્લ્ટ ૮૬.૯૧ ટકા હતુ, તો ગયા વર્ષ ની સરખામણીએ આ વર્ષે રીઝ્લ્ટ સારૂ રહી શકે તેવુ બધાનું માનવુ છે, તો ૧૨ માં ધોરણના રીઝ્લ્ટ ની દરેક અપડેટ માટે અમારી સાથે બન્યા રહો.

આ જુઓ :- ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ તારીખ જાહેર, જાણો તમારુ પરિણામ

GSEB HSC 12 Arts Result Via WhatsApp

મિત્રો, ધોરણ 12 આર્ટ્સ નુ પરિણામ તમે વોટસઅપ ના માધ્યમથી પણ મેળવી શકો છો જેના માટે તમે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ નંબર પર મેસેજ કરી રીઝ્લ્ટ મેળવી શકશો. જેના પગલા નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ બોર્ડ નો મોબાઈલ નંબર તમારા મોબાઈલ માં સેવ કરો – ”  6357300971
  • ત્યારબાદ આ સેવ કરેલ નંબર પર તમારો સિરીયલ નંબર સાથે સીટ નંબર વોટ્સઅપ દ્વારા મેસેજ કરો.
  • હવે તમને રીપ્લાય માં તમારુ ધોરણ 12 આર્ટ્સનું પરીણામ જોવા મળશે.
  • તમારુ આ ધો. ૧૨ નુંં રિઝ્લ્ટ તમે ડાઉનલોડ કરી પ્રિંટ કરી શકો છો.

તો, હવે તમે તમારુ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ કાલે સવારે ૮ વાગે ઉપરોક્ત નંબર પર મેસેજ કરી અથવા બોર્ડ ની સત્તાવાર સાઇટ પર જઈ જોઈ શકશો.

GSEB HSC Result Link

અહીં અમે GSEB HSC Result 2023 જોવા માટે અગત્યની લિન્ક સેર કરી છે, જેના પર ક્લિક કરિ તમે તમારા વોટસઅપ ના માધ્યમથી અને સત્તાવાર સાઈટ પરથી આવતી કાલથી સવારે ૮ વાગે ધોરણ ૧૨ નુ પરિણામ મેળવી શકશો.

ધો. 12 નું પરિણામ WhatsApp થી જોવા માટે અહીં ક્લિક કરો
ધો. 12 નું પરિણામ બોર્ડની સાઈટ પરથી જોવા માટે અહીં ક્લિક કરો
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

મિત્રો, ઉપરોક્ત આપેલ ના માધ્યમથી તમે આવતી કાલે એટલે કે ૩૧/૦૫/૨૦૨૩ ના સવારે ૮ વાગ્યાથી તમારુ ધોરણ 12 નું રીઝ્લ્ટ જોવા મળશે, તો તમામ વિધાર્થી મિત્રો ને અમારા તરફથી ખુબ ખુબ અભિનંદન. તમે ધોરણ ૧૨ પછી શું કરવું તેની સંપુર્ણ માહિતી મેળવવા માગતા હોવ તો અમારી નીચે આપેલ લીંક દ્વારા માહિતી મેળવી શકશો આભાર.

આ જુઓ :- ધોરણ 12 પછી શું ? તો આ રહ્યા Best Course after 12 in Gujarati

FAQ’s

ધોરણ 12 નું રીઝલ્ટ ક્યારે આવશે?

ધોરણ ૧૨ નું પરિણામ આવતી કાલે એટલે કે ૩૧/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૮ વાગે જાહેર કરવામાં આવશે.

GSEB HSC Result જોવા માટે વોટસઅપ નંબર ક્યો છે.

ધોરણ ૧૨ બોર્ડ નુ પરીણામ તમે WhatsApp No: 6357300971 પર મેસેજ કરી મેળવી શકશો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ની સત્તાવાર સાઈટ કઈ છે.

www.gseb.org

About the author

Gujarat Info Hub

2 Comments

Leave a Comment