GSSSB Call Letter Download 2024 : Gsssb Recruitment 2024 : જાહેરાત ક્રમાંક 212 /202324 ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર, ઉમેદવારો 21/03/2024 થી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના (ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Grup B) (Combined Competitive Examination ) માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી Ojas ની વેબ સાઈટ ઉપર 04/01/2024 થી 31/01/2024 દરમ્યાન ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી.
GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નં 212/202324 ની વિવિધ વિભાગો ની 5554 જગ્યાઓ માટેની પરીક્ષા માટેનો વિગતવાર કાર્યક્રમ અને પરીક્ષા આપનાર ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.
આ પરીક્ષા તારીખ : 01/04/2024 થી 08/05/2024 સુધી દરરોજ 4 શીફ્ટમાં યોજવામાં આવનાર છે. તેમજ આ પરીક્ષા CBRT (Computer Based Response Test ) પધ્ધતિથી લેવામાં આવનાર છે.
GSSSB Call Letter Download :
સદરહુ જાહેરાતના અનુસંધાને ઉમેદવારો CBRT (Computer Based Response Test પધ્ધતિથી લેવાનાર આ પરીક્ષાનો કોલ લેટર તારીખ : 21/03/2024 બપોરના 2.00 કલાક થી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ :
પરીક્ષાનો સમયગાળો | 01/04/2024 થી 08/05/2024 |
પરીક્ષા પધ્ધતિ | CBRT (Computer Based Response Test ) |
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | 21/03/2024 ના રોજ બપોરે 2.00 કલાકથી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી |
71 સિફ્ટમાં યોજાનાર પરીક્ષાનો કાર્યક્રમ :
Date | Day | Remarks |
01/04/2024 | Monday | 4 shifts |
02/04/2024 | Tuesday | 4 shifts |
03/04/2024 | Wednesday | 4 shifts |
07/04/2024 | Sunday | 4 shifts |
13/04/2024 | Saturday | 1 shifts |
14/04/2024 | Sunday | 2 shifts |
16/04/2024 | Tuesday | 4 shifts |
17/04/2024 | Wednesday | 4 shifts |
18/04/2024 | Thursday | 4 shifts |
19/04/2024 | Friday | 4 shifts |
20/04/2024 | Saturday | 4 shifts |
21/04/2024 | Sunday | 4 shifts |
27/04/2024 | Saturday | 4 shifts |
28/04/2024 | Sunday | 4 shifts |
04/05/2024 | Saturday | 4 shifts |
05/05/2024 | Sunday | 4 shifts |
06/05/2024 | Monday | 4 shifts |
07/05/2024 | Thursday | 4 shifts |
08/05/2024 | Wednesday | 4 shifts |
Shift | Start Time | End Time |
Shift 1 | 9.00 AM | 10.00 AM |
Shift 2 | 11.30 AM | 12.30 PM |
Shift 3 | 2.00 PM | 3.00 PM |
Shift 4 | 4.30 PM | 5.30 PM |
- ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખપત્ર રજૂ કરવું પડશે આ માટે આધારકાર્ડ,પાનકાર્ડ,ડ્રાઇવિંગ લાઇસન્સ, ભારતીય પાસપોર્ટ અથવા ચૂંટણી કાર્ડ ફરજીયાત બતાવવું પડશે.
- કોલ લેટરમાં દર્શાવેલ સમયના 15 મિનિટ પહેલાં પરીક્ષા ઉમેદવારોનો પરીક્ષા પ્રવેશ બંધ કરી દેવામાં આવશે જેથી ઉમેદવારોએ ચુસ્તપણે સમય પાલન કરવા જણાવવામાં આવે છે.
- સલામતી અને પરીક્ષાની સંવેદનશીલતાને લીધે કોઈ પણ સંજોગો માં પરીક્ષા કેન્દ્ર બદલી આપવામાં આવશે નહી. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
અગત્યની લિંક્સ :
ગૌણ સેવા પસંદગી મંડળનું સત્તાવાર નોટિફિકેશન જોવા માટે | અહી ક્લીક કરો |
ગૌણસેવા પસંદગી મંડળની વેબ સાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |
પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે | અહી ક્લીક કરો |