દિન વિશેષ ગુજરાતી ન્યૂઝ

ગુજરાતી કેલેન્ડર 2023: આજની તિથિ, જાહેર રજાઓની સંપુર્ણ માહિતી

ગુજરાતી-કેલેન્ડર-2023
Written by Gujarat Info Hub

Gujarati Calendar 2023: આજે આપણે અહિં ગુજરાતી કેલેન્ડર 2023 ના દરેક મહિના સાથે આજની તિથિ, જાહેર રજાઓને કવર કરી લે તેવી માહિતી અને ગુજરાતી કેલેન્ડર 2022 pdf ડાઉનલોડ લીંક અમે અહીં મુકીશું.

મિત્રો, વિક્રમ સવંત ૨૦૭૯ ઓકટોમ્બર ૨૨, ૨૦૨૨ ના રોજ શરુ થઈ ગયું છે, જેથી ગુજરાતી કેલેન્ડર નો મહિનો ઓક્ટોમ્બર મહીનાથી બેઠો ગણાશે. ગુજરાતી પંચાગ મુજબ દર મહીનાના ૧૫ દિવસે પુનમ અને ૩૦ માં દિવસે અમાવસ આવે છે.  ગુજરાતી કેલેન્ડર 2023 માં તમે આજની તિથી, ચોઘડિયું, સુર્યોદય, સુર્યાસ્ત, વિછુડો, રાશી અને તહેવાર વગેરે જોઈ શક્શો.

ગુજરાતી કેલેન્ડર 2023

અહીં અમે Gujarati Calendar 2023 Download લિંક શેર કરેલ છે જેના દ્વારા તમે પ્લેસ્ટોર પર જઈને ગુજરાતી કેલેન્ડર ડાઉનલોડ કરી તમે તીથી, નક્ષત્ર, રાશી, ચોઘડીયા, વિછુંંડો, ગ્રુહ પ્રવેશ, ગુણ મિલન વગેરે ની માહિતી તમારા મોબાઈલથી જોઈ શકશો. વધુંમાં સુર્યોદય અને સુર્યાસ્ત નો સમય, ચોઘડિયા નો ચાલુ અને પુરો થવાનો સમય, અને વર્ષમાં આવતી જાહેર રાજાઓની માહિતી મેળવી શક્શો.

ગુજરાતી કેલેન્ડર 2023 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી કેલેન્ડર 2023 જાન્યુઆરી

અહીં તમે વિક્રમ સવંત ૨૦૭૯ ના જાન્યુઆરી ૨૦૨૩ એટલે કે પોષ અને મહા મહિનો જેમાં મકરસંક્રાતિ, ચંદ્ર દર્શન, દુર્ગાષ્ટમી વ્રત, વિજ્યા એકાદશમી, ખ્રિસ્તી નુતન વર્ષ વગેરે નો સમાવેશ થાય છે. જાન્યુઆરી ૨૦૨૩ ની શરુઆત પોષ સુદ દશમ થી થાય છે અને ૩૧ જાન્યુઆરી એ મહા સુદ દશમ સાથે પુરો થાય છે. જેની પીડીએફ ફોટો તમે નિચે જોઈ શક્શો.

ગુજરાતી કેલેન્ડર 2023 જાન્યુઆરી

આ પણ વાંચો :- દિન વિશેષ ફેબ્રુઆરી

ગુજરાતી કેલેન્ડર ફેબ્રુઆરી 2023

ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર તમે નિચે જોઈ શકો છો, જેમાં ગુજરાતી મહિના મહા અને ફાગણ નો સમાવેશ થાય છે. જ્યાં ૦૧ તારિખે જયા એકાદશી અને ૧૮ તારીખે શિવરાત્રી જેવા મહાપર્વ સામેલ છે. તમે નિચે આપેલ ઇમેજ તમારા મોબાઈલ માં ડાઉનલોડ કરી શકો છો.

gujarati-calendar-2023-febuary

આ પણ વાંચો :-   દિન વિશેષ માર્ચ

ગુજરાતી કેલેન્ડર 2023 March

માર્ચ મહિનાનુ કેલેન્ડર અમે નિચે મુક્યુ છે, જેમાં વિક્રમ સવંત ૨૦૭૯ ના ફાગણ અને ચૈત્ર મહિનાનો સમાવેશ થાય છે.જેમાં અગત્યના દિવસો ની વાત કરવામાં આવે તો ૮ તારીખે હોળી (ધુળેટી), ૧૪ તારીખે શિતળા સાતમ અને ૨૨ તારીખે ચેટીચાંદ જેવા દિવસો નો સમાવેશ થાય છે.

gujarati-calendar-march-2023

ગુજરાતી કેલેન્ડર ૨૦૨૩ એપ્રીલ 

ગુજરાતી કેલેંડર મુજબ એપ્રિલ મહિનામાં ચૈત્ર મહિનો પુરો થાય અને વૈશાખ મહીનો બેસે છે. જો અપ્રિલ મહિનામાં અગત્યાના દિવસો જોવામાં આવે તો તેમાં ૧ એપ્રિલે કામદા એકાદશી વ્રત ઉપવાસ, ૪ એપ્રિલ એ મહાવીર જંયતિ, ૨૭ ગંગા પુજન વગેરેનો સમાવેશ થાય છે. જે તમે નિચે જોઈ શકો છો.

gujarati-calendar-2023-april

ગુજરાતી ભાષા કેલેન્ડર 2022-23 મે

ગુજરાતી ભાષાનું કેલેન્ડર વર્ષ ૨૦૨૨-૨૩ માટે મે મહિનાનું નિચે મુજબ છે જેમાં વૈશાખ અને જેઠ મહિના દિવસો આવે છે. જેમાં અગત્યના દિવસો ની વાત કરી એ તો ૫ મે ના રોજ બુધ્ધ પુર્ણિમા, ૦૩ મે ના રમઝાન ઇદ, ૧૫ મે ના રોજ અપરા એકાદશી વ્રત ઉપવાસ અને ૩૧ મે ના રોજ નિર્જળા એકાદશી વ્રત ઉપવાસ છે. 

Gujarati-Calendar-2023-May

ગુજરાતી કેલેન્ડર જુન ૨૦૨૩

ગુજરાતી કેલેન્ડર મુજબ જુન મહિનામાં જેઠ મહિનાની પુર્ણાહુતી થાય છે અને અષાઠ મહિનાની શરુઆત થાય છે. જેમાં અષાઠી બીજ ના રોજ રથયાત્રા યોજાય છે.

gujarati-calendar-june-2023

જુલાઈ મહિનાનું કેલેન્ડર ૨૦૨૩

અહિં અમે ગુજરાત કેલેન્ડર 2023 જુલાઈ મહિનાનું PDF ઇમેજ નિચે મુકેલ છે. જેમાં વિક્રમ સવંત ૨૦૭૯ નો અષાઢ મહિનાની પુર્ણાહુતી થશે અને શ્રાવણ બેસશે. જેમાં ૩ જુલાઈ ના ગુરુ પુર્ણીમા, ૨૬ જુલાઈ ના રોજ દુર્ગાષ્ટમી પુજા મનાવવામાં આવશે.

gujarati-calendar-2023-july

Gujarati Calendar August 2023 – ઓગસ્ટ

ઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનો આવે છે. જેમાં નાગ પંચમી, ઓનમ, રક્ષાબંધન જેવા તહેવારો આવે છે. 

gujarati-calendar-august-2023

ગુજરાતી કેલેન્ડર 2023 સપ્ટેમ્બર 

સપ્ટેમ્બર મહિનામાં શ્રાવણ મહિનો પુર્ણાહુતી થાય છે, અને ભાદરવો મહિનાની શરુઆત થાય છે, જેમાં અગત્યના દિવસો ની વાત કરવામાં આવે તો ૭ સપ્ટેમ્બર શ્રાવણ વદ આઠમ ના રોજ જન્માષ્ટમી, ભાદરવા સુદ ચોથ ના રોજ ગણેશ ચતુર્થી અને ભાદરવા સુદ પાંચમ રુસી પંચમી મનાવવામાં આવશે. બીજા વધુ અગત્યના દિવસો જોવા માટે નિચે જોઈ શકો છો

gujarati-calendar-september

ગુજરાતી ઓકટોમ્બર મહિનાનું કેલેન્ડર

Gujarati Calendar October Month in Gujarati: ઓકટોમ્બર મહિનાની શરુઆતમાં ગાંધી જ્યંતી ઉજવાય છે. ગુજરાતી કેલેંડર મુજબ આ મહિનામાં વિક્રમ સવંત મુજબ ભાદરવો અને આસો મહિનો આવે છે.

gujarati-calendar-october-2023

ગુજરાતી કેલેન્ડર નો છેલ્લો મહિનો નવેમ્બર

ગુજરાતી કેલેન્ડર વિક્રમ સવંત ૨૦૭૯ નો છેલ્લો મહિનો એટ્લે કે આસો તે તારિખ ૧૩ નવેમ્બર ના રોજ પુરો થાય છે. અને ગુજરાતીઓનું નવુ વર્ષ ૧૪ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ચાલુ થાય છે. આ મહિનાના અગત્યના દિવસો તમે નિચેથી જોઈ શકશો.

gujarati-calendar-november-2023

 

મિત્રો, અમે અહીં વિક્રમ સવંત ૨૦૭૯ ના વર્ષ ૨૦૨૩ ના જાન્યુઆરી થી લઈ નવેમ્બર સુધી ના તમામ દિવસો નુંં કેલેન્ડર તમારી સામે રજુ કર્યુ તે કેવુ લાગ્યુ અને અમે ઉપર ગુજરાતી કેલેન્ડર ૨૦૨૩ PDF લિંક પણ મુકી છે તેના પર ક્લિક કરી તેમે પ્લે સ્ટોર પર જઈ કેલેન્ડર ને તમારા મોબાઈલ માં ડાઉનલોડ કરી શક્શો. જેમાં  તમે તિથી, પંચાગ, ચોઘડીયા, નક્ષત્ર અને કાળો વિશેની સંપુર્ણ માહિતી આપેલ છે. આવી વધુ માહિતી માટે આમારી વેબસાઈટ ને જોતા રહો અને તમારા મિત્રો સાથે પણ સેર કરો.

About the author

Gujarat Info Hub

Leave a Comment