Gyan Sadhna Result 2023: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો જે વિધાર્થી મિત્રો પોતાનું પરિણામ ચકાશવા માંગે છે તેઓ આ લેખની મદદથી પોતાનું જ્ઞાન સાધના સ્કોલરશીપ રિઝલ્ટ કેવી રીતે તપાસવું તેની માહિતી મેળવી શકશે.
ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા હોશિયાર વિધાર્થિઓને અભ્યાસ અર્થે દર વર્ષે સહાય ચુકવવામાં આવશે. આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ” જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ” લેવામાં આવી હતી, જેમાં ઉત્તિર્ણ થનાર તેજ્સ્વી વિધાર્થીઓને સરકાર દ્વારા ૨૫,૦૦૦ રુપિયા ની સ્કોલરશીપ સહાય આપવામાં આવશે.
Gyan Sadhna Result 2023
યોજનાનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
લાભાર્થી | ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ |
સહાય | ધોરણ ૯ અને ૧૦ ના વિધાર્થીઓને વાર્ષિક રૂ. ૨૦૦૦૦ ધોરણ ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓને વાર્ષિક રૂ. ૨૫૦૦૦ |
પરીક્ષા તારીખ | 11/06/2023 |
રિઝલ્ટ તારીખ | 23/06/2023 |
સત્તાવાર સાઈટ | sebexam.org |
જ્ઞાન સાધના સ્કોલરશીપ રિઝલ્ટ કેવી રીતે તપાસવું ?
Gyan Sadhna Result 2023: તમારું જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ તપાસવા માટે તમે નીચે મુજબના સ્ટેપ ફોલોવ કરી શકો છો.
- સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડ ની સત્તાવાર સાઇટ “sebexam.org” પર જાઓ
- હવે હોમપેજ પર “Print Result” બટન દેખાશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં ” Gyan Sadhna Scholarship Examination” પસંદ કરો.
- હવે તમારો “Confirmation Number” અને “Date of Birth” અથવા “Child Adhaar UID Number” નાખો.
- ત્યારબાદ નીચે આપેલ “Submit” બટન પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન ઉપર તમારું જ્ઞાન સાધના પરીક્ષાનું પરિણામ જોવા મળશે.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનું કટાઓફ 60 ગુણે અટક્યું છે જેમાં 388 વિધાર્થીને 96 થી વધુ ગુણ આવેલ છે. આ જ્ઞાન સાધના યોજનામાં કુલ 25000 વિધાર્થીઓને સહાય મળશે પરતું મેરિટમાં 28,000 વિધાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ નું પરિણામની લિન્ક
જ્ઞાન સાધના નું પરિણામ જોવા માટે | અહીં ક્લિક કરો |
જ્ઞાન સાધના પરીક્ષાનું રિઝલ્ટ અંગે જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
Google News પર ફોલોવ કરવા માટે | અહીં ક્લિક કરો |
FAQ’s
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ નું રિઝલ્ટ જોવા માટે સતાવાર સાઇટ કઈ છે ?
http://www.sebexam.org/
જ્ઞાન સાધાના યોજના અંતર્ગત કેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે?
આ યોજનામાં પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા વિધાર્થીઓને 25000 રૂપિયા સુધીની સ્કોલરશીપ મળે છે
1341299
Hi
GSPE1400489
Gnayan sadha na exam