Online-Payment

MGVCL Bill Download: એમજીવીસીએલ મોબાઈલથી બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

MGVCL Bill Download
Written by Gujarat Info Hub

MGVCL Bill Download: આપણું ગુજરાત રાજ્યમાં ડિજિટલ ક્ષેત્રે ખૂબ જ આગળ છે જે આ ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી છે જેવી કે ગુજરાતની તમામ સુવિધાઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર મળી રહે છે આમ ઈલેક્ટ્રીક ક્ષેત્રે પણ આગળ છે જે ગુજરાતના વીજ ધારકોને ઓનલાઇન ઘરે બેઠા મોબાઈલથી સુવિધાઓ પૂરી પાડવા માટે ઓફિસિયલ વેબસાઈટ બનાવી છે એમનું જ એક આ MGVCL પોર્ટલ છે

MGVCL Bill Download

MGVCL એટલે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ આ કંપનીનું વડુમથક વડોદરામાં આવેલું છે આ કંપની જે મધ્ય ગુજરાતમાં રહેતા લોકોની વીજળી ના બિલ તથા અન્ય સુવિધાઓ પૂરી પાડે માટે એમજીવીસીએલ ની ઓફિશિયલ વેબસાઈટ બનાવવામાં આવેલી છે

MGVCL ની સુવિધાઓ

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગુજરાતના મધ્ય વિભાગમાં રહેતા લોકોને મોબાઇલ દ્વારા ઘરે બેઠા વીજળીના તમામ કામકાજની સુવિધા પૂરી પાડવામાં આવે છે જે તેમની ઓફિસિયલ વેબસાઈટ એમજીવીસીએલ ઉપર મળે છે

વીજળી બિલ ની સાથે સાથે બીજી પણ ઘણી બધી સુવિધાઓ MGVCL ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર મળી રહે છે

જેવી કે…

  1. સોલાર સ્કીમ
  2. ગ્રાહકોની સેવા
  3. services show case
  4. પીએમ કુસુમ યોજના
  5. વીજ ચોરી રિપોર્ટ
  6. વીજળી નું બિલ
  7. બિલની ગણતરી
  8. તથા બીજી અન્ય ટેકનોલોજી ની સુવિધા

આ પણ વાંચો:-  લાઈટ બિલ ચેક કરવા અથવા ભરવા માટે જાણો અહિથી

MGVCL bill check with Consumer number

  1. સૌથી પ્રથમ તમારે mgvcl નું વેબસાઈટ ઉપર જવાનું છે
  2. ત્યાં તમને સાઇડબાર માં બિલ જોવા ” know your bill” જોવા મળશે
  3. ” know your bill ” ઉપર ક્લિક કરવાનું રહેશે
  4. તમને મળેલી કસ્ટમર આઈડી તેમાં નાખવાની રહેશે અથવા ઈમેલ અથવા મોબાઈલથી પણ થશે
  5. તમારું બિલ તમે જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો

એમ બિલ ભરવા માટે પણ તમે સત્તાવાર વેબસાઈટ થી પોતાની કસ્ટમર આઈડી નાખી અને યુપીઆઈ અથવા નેટબેન્કિંગ થી બિલ ભરી શકો છો.

MGVCL વિજળી બિલ ઓનલાઈન ભરવાની લિંક

MGVCL લાઈટ બિલ ભરવા માટેઅહીં ક્લિક કરો
ઓફીસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
WhatsaApp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Google News પર ફોલોવ કરોઅહીં ક્લિક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment