લાઈટ બીલ ની માહિતી । Gujarat Light Bill Pay Online | વીજળી બિલ ઓનલાઈન | લાઈટ બિલ ભરવાનું । PGVCL Bill | UGVCL bill check | Electricity bill online in Gujarat
વીજળી બિલ ચેક ગુજરાત : મિત્રો જો તમે ગુજરાત માં રહો છો અને તમને ખબર છે ગુજરાત વીજળી બાબતે સૌથી આગળ છે. તો જો વીજળીનો વપરાશ દરેક લોકો દરોજ કરે જ છે તો તનુ લાઈટ બિલ ઓનલાઇન અથવા ઓફલાઈન તમે ઘરે બેઠા જોઈ શકો છો અને તમારા મોબાઈલ ના એક ક્લિક માં જ તમે તમારું લાઈટ બીલ ઓનલાઇન ભરી શકો છો.
તો આજે આપણે જોઈશું કે Light bill Online કેવી રીતે ભરવું અથવા વીજળી બિલ ચેક કેવી રીતે કરવું અને કઈ પ્રોસેસ દ્વારા તમે તમારા ઘરના મીટરનું બિલ અથવા બોર ની મોટરનું લાઈટ બિલ ભરવાનું થશે.
લાઈટ બિલ ની માહિતી – Electricity bill online in Gujarat
મિત્રો આમ જોવા જઈએ તો ગુજરાત માં લાઈટ બિલ ભરવા માટે તમારે સૌપ્રથમ તમે કયા જોન માં આવો છો તે જાણવું બહુ જરૂરી છે કેમ કે ગુજરાત માં મુખ્ય 4 કંપની દ્વારા જુદા જુદા જિલ્લા પ્રમાણે લાઈટ બિલ ઓનલાઇન ભરી શકાય છે. જેમાં UGVCL, DGVCL, PGVCL અને MGVCL છે, તદ ઉપરાંત ટોરેન્ટ પાવરનો પણ એમાં સમાવેશ થાય છે.
તો આજે આપણે દરેક ઝોન પ્રમાણે આ કંપની ની વેબસાઈટ પર જઈ કેવી રીતે વીજળી બિલ ભરવાનું તેની સંપૂર્ણ માહિતી જોઈશું.
UGVCL Light Bill Payment Online – વીજ કંપનીઓનું લાઈટ બિલ ઓનલાઇન ભરો
UGVCL એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ જે ગુજરાત ના ઉત્તર ભાગના જિલ્લાઓ માટે કામ કરતી વીજળી કંપની છે. આ કંપની ની વેબ સાઈટ ની મદદથી તમે તમારા લાઈટ બિલ ની માહિતી ( Know your Light Bill) ઓનલાઇન, સોલાર સ્કીમ, વીજ ચોરી માટે રિપોર્ટ, અને મીટર ટેસટીંગ માટે અરજી પણ કરી શકો છો.
- સૌ પ્રથમ UGVCL ની બિલ પેમેન્ટ ની લીક અમે નીચે સેર કરેલ તેના પર ક્લિક કરો
- હવે તમારી સામે UGVCL Bill Payment નું પેજ ખુલશે જેમાં કંઝ્યુમર નંબર નાખવાનો રહેશે અને સેક્યુરીટી કોડ નાખી ” Search” બટન પર ક્લિક કરો.
- હવે તમે ત્યાંથી તમારું Electricity Bill ડાઉનલોડ કરી શકશો અને પેમેન્ટ રિસીપટ પણ ડાઉનલોડ કરી શકો છો
- ત્યારબાદ ત્રીજો ઓપશન હશે પેમેન્ટ નો જેમાં તમે QR Code સ્કેન કરી Google pay, Phone pay અથવા Paytm થી ઓનલાઇન ભરી શકો
- અથવા તમે NEFT/RTGS દ્વારા પણ તમારા બેન્ક એકાઉન્ટ થી લાઈટ બિલ ભરી શકો છો.
- મિત્રો લાઈટ બિલ ચેક કરવા અથવા ભરવા માટે તમારી પાસે ખાલી તમારો મોબાઈલ નંબર, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા આ પ્રકિયા પૂર્ણ કરી ફરીથી આ સ્ટેપ થી ઓનલાઇન સ્ટેટસ પણ જોઈ શકો છો.
મિત્રો ઉપર જે સ્ટ્પે UGVCL Light Bill Online Payment માટે આપ્યા છે, તે બધા સ્ટેપ MGVCL, DGVCL અને PGVCL માટે સરખા જ છે તમારે ખાલી તેમની વીજળી બિલ ચેક કરવાની લીક નીચે આપેલ છે તેના પર ક્લિક કરી અને વેબસાઇટ પર જઈ અને ઉપરોક્ત પ્રોસેસ કરવાની રહેશે.
ગુજરાત વીજ બિલ ભરવા માટે ની લીક
મિત્રો, અહી તમે ઓનલાઈન લાઇટ બિલ ભરવાની લીક જોવા મળશે, તમે જે ઝોન માં આવો છો તે ઝોન ની વેબસાઇટ ની લીક નીચે આપે છે તેના પર ક્લિક કરી અને તમારા વીજળી બિલ ની માહિતી અને પેમેન્ટ બને કરી શકો છો. વધુમાં તમે તમારા UPI થી પણ આ લાઇટ બીલ નું ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.
વીજ કંપનીનું લાઈટ બિલ ભરવા માટે નિચેની લિંક જુઓ
- ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) :- અહી ક્લિક કરો
- મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) :- અહી ક્લિક કરો
- પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) :- અહી ક્લિક કરો
- દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) :- અહી ક્લિક કરો
- Torrent Power :- અહી ક્લિક કરો
મિત્રો, ગુજરાતમાં Light Bill Online ભરવા માટે તમે ઉપરોકત લિંક પર ક્લિક કરી અને તમારા ઝોન ની વેબસાઈટ પર જઈ ભરી શકો છો, વધુમાં જો તમને આ વિજળી બીલ ઓનલાઈન ભરવામાં કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો તમે અમને નિચેના કોમેન્ટ બોકસ દ્વારા જણાવી શકો છો અને આવી નવી ઓનલાઈન પેમેન્ટ ની માહીતી માટે અમારી વેબસાઈટ ને જોતા રહો, ધન્યવાદ.