પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો: આ યોજના અંતર્ગત ખેડૂતોને કુલ ત્રણ હપ્તામાં 2000 રૂપિયા મળીને વર્ષ માં 6000 ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. સરકાર દ્વારા કુલ 12 હપ્તા ખેડૂતોના ખાતા માં જમા કરવામાં આવેલ છે અને હવે પી એમ કિસાન યોજનનો 13 હપ્તો જમા થઈ ગયો છે તો તમારા ખાતામાં ૨૦૦૦ રુપિયા જમા ના થયા હોય તો પેમેન્ટ લિસ્ટ જોવા માટે નિચેના સ્ટેપ ફોલોવ કરો.
પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો
પ્રધાનમંત્રી સન્માન નિધિ કિસાન યોજના ના 13 મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવવાનો હતો. અને તેનું લિસ્ટ જાહેર થાય તે પહેલા તમેં જો KYC ના કરાવેલ હોય તો જલ્દીથી કરાવી દો અને મેળવો 2000 રુપિયા.નીચે અમે પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો લિસ્ટ કેવી રીતે ચેક કરવું તેના સ્ટેપ આપેલ છે જેમાં તમારું નામ છે કે નહી.
- સૌ પ્રથમ તમારે PM KISAN YOJANA ની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે
- ત્યાં જઈ હોમપેજ પર “dashboard” નામનો ઓપ્શન હશે અથવા અહીં ક્લીક કરો.
- હવે તમારી સામે નવા પેજમાં વિલેજ ડેશબોર્ડ ખુલશે
- જેમાં તમારે રાજ્ય માં ગુજરાત અને તમારો જિલ્લો, તાલુકો, અને ગામ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો
- હવે તમારે “Payment Status” પર ક્લિક કરો.
- તો તમારી સામે તમારા ગામનું લિસ્ટ જોવા મળશે જેમાં કેટલા હપ્તા મળ્યા છે તે જોઈ શકશો.
- જેમાં વર્ષ 2022-23 પસંદ કરી તેમાં પીએમ કિસાન યોજના ના કેટલા હપ્તા મળ્યા તે તમને દેખાશે.
મિત્રો. જે લોકોને પીએમ કિસાન યોજના 2000 રુપિયા મેળવવાં માગે છે, તે લોકોએ E-KYC કરાવવું ફરજીયાત છે, કેમ કે સરકાર ઈ-કેવાયસી દ્વારા એ લોકો ને રોકવા માગે છે જે લોકો ખોટી રિતી છેતરપીડી કરી આ યોજનાનો લાભ લે છે, તો જલ્દીથિ તમે E-KYC કરાવી દો અને પીએમ કિસાન યોજનાના ૧૩ માં હપ્તાનો લાભ મેળવો.
- આ પણ વાંચો :- આયુષ્માન ભારત યોજના કાર્ડ નો લાભ હવે 10 લાખ સુધી મળશે
વર્ષ 2022-23 નો છેલ્લો હપ્તો એટલે કે 13 મો હપ્તો આવાનો બાકી હતો તે આવી ગયો છે કેટલાક ખેડુત મિત્રો ના ખાતામાં પેમેન્ટ જમા પણ થઈ ગયુ છે. તો તમારુ પેમેન્ટ સ્ટેટસ ચેક કરો જલ્દિથી અને મેળવો ૨૦૦૦ રુપિયા. પીએમ કિસાન યોજના ના સમાચાર અને નવી સરકારી યોજનાઓ માટે અમારી આ વેબસાઈટ જોતા રહો.