India-News ગુજરાતી ન્યૂઝ જનરલ નોલેજ

26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ક્વિઝ – Quiz Competition on Republic Day in Gujarati

Quiz Competition on Republic Day in Gujarati
Written by Gujarat Info Hub

Republic Day Quiz Competition in Gujarati: મિત્રો ,અહી અમે પ્રજાસત્તાક દિન નીમીતે એક MCQs (હેતુલક્ષી ) કસોટી  મુકી છે. જેમાં પ્રજાસત્તાક દિન અને બંધારણ ને લગતા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે . પ્રજાસત્તાક દિને આપણને આપણું બંધારણ મળ્યું . તેની રસપ્રદ ઘટનાઓને આ ક્વીઝમાં આવરી છે . જે  સૌ જ્ઞાન પિપાસુઓ,વિધાર્થીઓ અને ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા મંડળ , ગુજરાત પંચાયત સેવા ,રાજ્ય પરીક્ષા બોર્ડ અને જી.પી.એસ .સી. ની તમામ પરીક્ષાઓ તથા હાલની ભરતી જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી અને અન્ય પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી થશે .

આ ક્વીઝના જવાબો આપ્યા પછી તમે તમારું પરિણામ અને સાચા જવાબો પણ જોઈ શકશો. ભારતનું બંધારણ ક્વીઝ ભાગ 1 પછી અમે દર અઠવાડિયે એક નવી ક્વીઝ મૂકવાનું વિચારી રહ્યા છીએ. તેથી તમે અમારી વેબ સાઇટ Gujaratinfohub નિયમિત જોતા રહેશો .અને આ ક્વીઝ કેવી લાગી અને તમારે કેટલા માર્ક આવ્યા તે અચૂક જણાવશો ,આભાર !

26 મી જાન્યુઆરી ક્વિઝ – Quiz Competition on Republic Day in Gujarati

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment