Answer Key Result ગુજરાતી ન્યૂઝ

TAT OMR Sheet: TAT-S પરીક્ષા આન્સર કી અને OMR શીટ ડાઉનલોડ કરો

TAT-S OMR Sheet & Answer Key
Written by Gujarat Info Hub

TAT OMR Sheet Download: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટની OMR શીટ ઓનલાઈન મુકવામાં આવી છે. તો જે ઉમેદવારોએ ની પરીક્ષા 4 જૂન ના રોજ આપી હતી તેઓ પોતાના બેઠક નંબરની અને જન્મ તારીખની મદદથી રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સાઇટ પરથી પોતાની TAT Exam OMR Sheet ડાઉનલોડ કરી શકશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ ની પરીક્ષા માટે તારીખ 01/05/2023 ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 2/05/2023 થી 20/05/2023 સુધી ઓનલાઇન ફોર્મ ભર્યા હતા અને ત્યારબાદ TAT-S ની  પ્રાથમિક પરીક્ષા 4 જૂન 2023 ના રોજ યોજવામાં આવી હતી. તો આજે આપણે TAT OMR શીટ કેવી રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી આર્ટીકલ ની મદદથી મેળવીશું.

TAT-S Exam 2023

બોર્ડગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ
આર્ટિકલનું નામTAT-S OMR Sheet
પોસ્ટટીચર ધો. 9 થી 12 સુધી
જાહેરાત ક્રમાંકTAT-S/2023/5436-5476
પ્રાથમિક પરીક્ષાતારીખ 04/06/2023
પરીક્ષા માળખુંપ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા
કેટેગરીOMR શીટ ડાઉનલોડ
OMR શીટ ડાઉનલોડhttps://prepostexam.com/

TAT-S Paper Solution in Gujarati

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા TAT-S ની પરીક્ષા 2023 તારીખ 4 જૂન ના રોજ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવિધ 600 થી વધુ કેન્દ્રો પર ટાટની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં કુલ 6.65 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.

TAT Preliminary Exam 2023 કુલ ૨૦૦ માર્કની હતી અને જે MCQ બેઝ હતી જેથી જે ઉમેદવારો પોતાના માર્કની ગણતરી કરવા માગતા હોય તેઓ પોતાની TAT OMR શીટ ડાઉનલોડ કરી અમારા પ્રોવિઝનલ આન્સર કી લિંક દ્વારા પેપર સોલ્યુશન પિડિએફ ડાઉનલોડ કરી માર્ક ની ગણતરી કરી શકે છે

TAT-S Paper Solution PDF Download :- Click Here

TAT OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી ?

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજવામાં આવેલી ટાટની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો TAT OMR શીટ ડાઉનલોડ કરવા માટે નીચે ના સ્ટેપ ફોલો કરી શકે છે.

  • સૌ પ્રથમ  https://prepostexam.com/ વેબસાઈટ તમારા મોબાઈલમાં ખોલો.
  • ત્યારબાદ હોમપેજ પર તમને નિચે મુજબનું પેજ ખુલશે.
TAT OMR Sheet Download
  • હવે ત્યાં “Exam Name” માં “TET(S)” પસંદ કરો.
  • ત્યારબાદ “Roll No” માં તમારો રોલ નંબર નાખો.
  • હવે “Date of Birth” માં તમારી જન્મ તારીખ નાખો.
  • આવી રીતે તમે “Download” બટન પર ક્લિક કરી તમારી TAT-S OMR Sheet ડાઉનલોડ કરી શકો છો.

TAT Result 2023: TAT-S નું પરિણામ જાહેર

અગત્યની લીંક

TAT Secondary OMR શીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

TAT-S ની ઓફિસિયલ આન્સર કી કેવી રીતે મેળવવી ?

TAT ની આન્સર કી તમે રાજ્ય પરીક્ષા બોર્ડ ની સત્તાવાર સાઇટ https://www.sebexam.org/ પર ૩ કે ૪ દિવસમાં જોવા મળશે.

TAT OMR Sheet ડાઉનલોડ કરવાની સત્તાવાર સાઈટ કઈ છે ?

ટાટ ની OMR શીટ ડાઉનલોડ કરવા માટે તમે રાજ્ય બોર્ડ ની સાઈટ ” https://prepostexam.com/ ” પર જઈ કરી શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment