PM Kisan List 14th installment Date: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 14 માં હપ્તાના 2000 રૂપીયા ખેડૂતોના ખાતામાં જમા થવાના છે, તો આવા ખેડૂતોની યાદી ચકાશી એમાં તમારું નામ છે તે કેવી રીતે જોવું તેની સંપૂર્ણ માહિતી આજે અહીંથી મેળવીશું.
પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 13 હપ્તા જમા થઈ ગયેલ છે. જેમાં ૧૩મો હપ્તો વર્ષ 2022-23 નો છેલ્લો હપ્તો હતો, હવે PM Kisan Yojana 14th installment જમા થવા જઈ રહ્યો છે, તો તેની પહેલાં પીએમ કિસાન લાભાર્થી યાદી માં તમારું જોઈ લો. જે ખેડૂતોએ PM Kisan eKYC નથી કરાવેલ તેમણે 13 મો હપ્તો નહી મળ્યો હોય, તો સૌથી પહેલા જો તમને છેલ્લો હપ્તો નથી મળ્યો તો તમારે ઈકેવાયસી કરાવવું પડશે ત્યારબાદ તમારું નામ લાભાર્થીની યાદીમાં જોવા મળશે.
PM Kisan Yojana 14th installment Status
ભારત સરકાર દ્વારા Pradhan Mantri Kisan Samman Nidhi Yojana નો મુખ્ય ઉદ્દેશ ખેડૂતેનો આર્થિક રીતે મદદ કરવાનો છે જેમાં દર વર્ષ સરકાર દ્વારા ખેડૂતોના બેન્ક ખાતામાં કુલ 6000 રૂપીયા ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનનો 13 મો હપ્તો જમા કરવામાં આવેલ છે. ત્યારબાદ હવે PM Kisan yojana 14th installment ના નાણાં પણ નાખવા માટે વિભાગ દ્વારા પ્રકિયાઓ ચાલુ થઈ ગયેલ છે. જેની સંપૂર્ણ માહિતી અહીંથી જોઈશું
PM Kisan List 14th Installment Date
PM Kisan List 14th Installment Date: જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના નો લાભ લઈ રહ્યા છે અને આગામી હપ્તા ની રાહ જોઈ રહ્યા છે. તેમને જણાવી દઈએ કે પીએમ કિસાન નો 14 માં હપ્તાના નાણાં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં તમારા ખાતામાં જમા થઈ શકે છે. પરંતુ તે પહેલા આ પીએમ કિસાન યોજના ના લાભાર્થી યાદી માં તમારું નામ જોઈ લેવું, પરંતુ જો ઈકેવાયસી બાકી હોય તો કરાવી દો તેની રીત પણ અમેં અમારી વેબસાઈટ પર મુકેલ છે.
આ જુઓ :- પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તાના પૈસા મેળવવા કેવાયસી કરો
પીએમ કિસાન યોજના નું સ્ટેટસ કેવી રીતે તપાસવું
PM Kisan Beneficiary Status: પીએમ કિસાન યોજનાના 14 માં હપ્તો જમાં થાય તે પહેલા તમારું સટેટસ ચકાશવું જરૂરી છે, અહી નિચે આપેલ સ્ટેપ ફોલોવ કરી તમે તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકશો.
- સૌ પ્રથમ PM Kisan Portal પર જાઓ.
- હવે હોમપેજ પર “Former Corner” પર નિચે જાઓ.
- ત્યાં તમને “Beneficiary Status” ઓપશન હશે, તેના પર ક્લિક કરો.
- હવે તમારા અકાઉન્ટ નંબર, આધાર નંબર અથવા મોબાઈલ નંબર માંંથી કોઈપણ એક નંબર નાખો અને ત્યારબાદ “GET Data” બટન પર ક્લિક કરો.
હવે તમારી સામે તમારી અરજીનું સ્ટેટસ દેખાશે, જો અરજીમાં કોઈપણ પ્રકારની ભુલ રહી ગઈ હોત તો તમે તને સુધારી શકો છો જેના માટે અમારી નીચેની લિંક પર ક્લિક કરી સંપુર્ણ માહિતી મેળવી શકો છો.
આ જુઓ :- પીએમ કિસાન સ્ટેટસ જોવા અહીં ક્લિક કરો.
PM Kisan List 2023 Check Status
PM Kisan List 14th Installment Date: પીએમ કિસાનના 14 માં હપ્તાની લાભાર્થીની યાદી માં તમારુ નામ છે કે નહી તે જોવું અગત્યનું છે. પીએમ કિસાન લિસ્ટમાં તમે તમારા ગામના થયેલા કેવાયસી લિસ્ટ, ૧૩ માં હપ્તાનું પેમેન્ટ નું સ્ટેટસ વગેરે જોઈ શકશો, અહિ તમારે લાભાર્થીની યાદીમાં તમારુ નામ છે કે નહી તે ચકાશવાનું રહેશે કેમ કે ૧૩ માં હપ્તામાં કુલ ૩ કરોડ ખેડુતો લાભ મેળવી શક્યા નહી તેના અલગ અલગ કારણો છે. તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી જલ્દિથી તમે PM Kisan List Status ચકાશો.
આ જુઓ :- પીએમ કિસાન લિસ્ટ માં તમારુ નામ જોવા અહીં ક્લિક કરો.
Pmkisan.gov.in 14 Installment List 2023
પીએમ કિસાન પોર્ટલ | અહીં ક્લિક કરો |
પીએમ કિસાન ૧૪ માં હપ્તાનું લિસ્ટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
PM Kisan List 14th Installment Date FAQ’s
પીએમ કિસાન યોજનાનો ૧૪ મો હપ્તો ક્યારે જમા થશે ?
પીએમ કિસાનના ૧૪ માં હપ્તાના નાણા મે મહીનાના છેલ્લા અઠવાડીયામાં તમારા ખાતામાં જમા થશે.
PM kisan ના ૧૪ માં હપ્તાનું લિસ્ટ કેવી રીતે જોવું.
પીએમ કિસાન યોજનાના ૧૪ માં હપ્તાનું લિસ્ટ તમે pm kisan portal પર જઈ “Beneficiary List” પર જઈ જોઈ શકો છો.
PM Kisan લાભાર્થીની યાદી કેવી રીતે તપાસવી?
પીએમ કિસાનની લાભાર્થીની યાદી પીએમ કિસાન પોર્ટલ ના વિલેજ ડેસબોર્ડ પર જોવા મળશે