ભક્તિ ગુજરાતી ન્યૂઝ

Bhadarvi poonam, live Darshan: ભાદરવી પૂનમ મેળો અને અંબાજી મંદિર ના લાઇવ દર્શન કરો

Bhadarvi poonam
Written by Gujarat Info Hub

Bhadarvi poonam, Live Darshan: ભાદરવો મહિનો ચાલુ રહ્યો છે અને માં અંબાના દર્શન કરવા માટે પવિત્ર યાત્રાધમ અંબાજી ખાતે દર વર્ષે ઘણી માત્રમાં શ્રધાળુઓ ઉમટી પડે છે. તો જે લોકો આ ભાદરવી પુનમનો મેળો લાઈવ જોવા માગે છે અને માં અંબાના દર્શન નો લાભ ઘરે બેઠા લેવા માંગ છે તેઓ હવે પોતાના મોબાઈલ થકી ઓનલાઈન લાઈવ દર્શન પણ કરી શકશે.

ભાદરવી પૂનમનો મેળો અંબાજી

Bhadarvi poonam: ભાદરવી પુનમનો મેળો ભારતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાં ગણાય છે. ભાદરવા સુદ અગિયારસ થી પુનમ સુધીનો હોય છે લોકો દૂર દૂરથી પગપાળા માતાના દર્શને આવે છે .જેમાં રથ લઈને કે દંતવત કરતા કરતા કેટલાય શ્રાદ્ધધુઓ માતાના ગરબા અને જ્ય બોલાવતા આવે છે . સેંકડો કિલોમીટર સુધી રસ્તાઓ ભક્તિ ભાવ થી છલકી ઊઠે છે . રસ્તાઓ ઉપર શ્રધ્ધાળુઓ દાતાઓ અને વિવિધ સેવાભાવી સંગઠનો 24 કલાક સેવા કેમ્પો કરીને મફતમાં શ્રધ્ધાળુઓને ભોજન વિશ્રામ અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને બનાસકાંઠા પોલીસ સ્ટેન્ડ બાય રહી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખૂબ ભક્તિભાવ અને શ્રધ્ધાપૂર્વક સંપન્ન થાય તે માટે અજોડ સેવાઓ આપે છે .

Bhadarvi poonam: Ambaji live Darshan

આ વર્ષે ભાદરવી પૂનમ મેળો 23થી 29 સપ્ટેમ્બર 2023 ચાલશે. આ સમયે ગુજરાત અને દેશ દુનિયામાંથી લાખો ભક્તો જગતજનની અંબે માના દર્શન કરવા આવે છે. ત્યારે અમે તમને અહીં અંબાજી મંદિર અને ગબ્બર પર બીરાજમાન અંબે માના લાઇવ દર્શન કરાવીશું.

આ જુઓ:- અંબાજી મંદિર દર્શન સમય 2023 માં થયેલ ફેરફાર

About the author

Gujarat Info Hub

Leave a Comment