Bin Sachivalay Syllabus pdf in Gujarati: જે વિદ્યાર્થી મિત્રો બિન સચિવાલય ક્લાર્ક સિલેબસ 2023 ની શોધ ખોળમાં છે તેઓ અમારા આર્ટીકલ ની મદદથી ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 અને બિન સચિવાલય કારકુન પરીક્ષા નો સિલેબસ અને પરીક્ષાનું માળખું અમારી વેબસાઈટને મદદ થી મેળવી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દર વર્ષે બિન સચિવાલય ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવે છે અને વર્ષ 2023 માં પણ ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્ક, સચિવાલય ક્લાર્ક અને બીજા અલગ અલગ વિભાગોમાં વર્ગ 3 ના કારકુનોની જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા ઓગસ્ટ 2023 પછી થઈ શકે છે તો જે ઉમેદવારો સરકારી ભરતી ની તૈયારીઓ કરી રહ્યા છે તેઓ માટે બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી વર્ગ 3 માટે સૌથી સારી કહી શકાય કેમ કે બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષામાં પ્રશ્નપત્રનું માળખું જોવામાં આવે તો બીજી પરીક્ષા કરતાં અહીં પ્રશ્નપત્ર કુલ 200 માર્કનું હોય છે અને જેથી વિદ્યાર્થીઓ પોતાના પસંદગી મુજબના વિષયોમાં સારા માર્ક મેળવી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનો ચાન્સ વધુ રહે છે અને બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા બે તબક્કા માં યોજાય છે જેમાં પ્રાથમિક પરીક્ષા MCQ બેઝની રહે છે અને બીજી પરીક્ષા કોમ્પ્યુટર પ્રોફેસીયન્સી ટેસ્ટ ની રહે છે
તો આજે આપણે Bin Sachivalay Clerk Syllabus, Bin Sachivalay Exam Pattern, Office Assistant Syllabus in Gujarati વગેરેની માહિતી આ આર્ટીકલ ના માધ્યમથી જોઈશું.
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાનું માળખું
Bin Sachivalay Clerk Exam Pattern in Gujarati: બિન સચિવાલય કારકુન અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ની પ્રાથમિક પરીક્ષા (લેખિત પરીક્ષા) ઓપ્ટિકલ માર્ક રીડિંગ (OMR) બેઝ પ્રશ્નપત્ર હોય છે જે 200 ગુણનું રહે છે અને જેનો કુલ સમય બે કલાકનો રહે છે ત્યારબાદ આ ભરતીમાં કુલ જગ્યાઓ ના 3 ગણા વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા પાસ કરવામાં આવે છે જેના કટ ઓફ ના આધાર પર જે વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે તેઓ કોમ્પ્યુટર પ્રોફેસીયન્સી ટેસ્ટ (Computer Exam) આપવાની રહેશે. ત્યારબાદ લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર્સ પ્રોફેન્સી ટેસ્ટ (CPT) બંનેના કુલ 300 માર્ક માંથી જાહેરાત ની જગ્યા પ્રમાણે વિદ્યાર્થીઓની પસંદગી થાય છે. અને તેના આધારા પર છેલ્લે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન પછી Bin Sachivalay Clerk Exam મેરીટ લિસ્ટ બહાર પડવામાં આવે છે.
Bin Sachivalay Selection Process :
- Written Exam – 200 Marks
- Computer Proficiency Test (CPT) – 100 Marks
- Document Verification
Bin Sachivalay Syllabus pdf in Gujarati
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા સિલેબસ 2023: ઉપર આપણે બિન સચિવાલય પરીક્ષા પેટર્ન ની માહિતી મેળવી મેળવી. હવે આપણે બિન સચિવાલય લેખિત કસોટી ના સિલેબસ ની વિગત જોઈશું
GPSSB Bin Sachivalay Syllabus for Written Exam
ક્રમ | વિષય | માર્ક |
1 | ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ | 25 |
2 | ગુજરાતી વ્યાકરણ | 25 |
3 | અંગ્રેજી વ્યાકરણ | 25 |
4 | ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ ક્વોન્ટીટેટિવ | 50 |
5 | કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારી સંદર્ભમાં કોમ્પ્યુટરની થીયરી એપેન્ડીક્ષ-G | 25 |
6 | જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન | 50 |
કુલ | — | 200 |
ઉપરોક્ત બિન સચિવાલય કારકુન સિલેબસ ના કુલ ગુણ 200 ગુણ માટે 200 પ્રશ્નો રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે અને દરેક ખોટા જવાબનો -0.25 ગુણ કપાત થશે. બિન સચિવાલય લેખિત પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. ઉપરોક્ત લેખિત પરીક્ષા ઉત્તીર્ણ કરનાર ઉમેદવારો Bin Sachivalay Computer Proficiency Test (CPT) આપી શકશે.
Bin Sachivalay Computer Proficiency Test (CPT) Syllabus
Bin Sachivalay Syllabus pdf in Gujarati માં આપણે લેખિત પરીક્ષા સિલેબસ ઉપર જોયો. હવે જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થશે તે આ કોમ્પ્યુટર પરીક્ષા પણ પાસ કરવી ફરજિયાત છે, તો આવો જાણીએ Bin Sachivalay CPT Syllabus in Gujarati.
ક્રમ | વિષય | માર્ક |
1 | ગુજરાતી ટાઈપીંગ કસોટી | 20 |
2 | અંગ્રેજી ટાઈપીંગ કસોટી | 20 |
3 | કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્યુટર પ્રેક્ટિકલ કસોટી એપેન્ડિક્ષ- H 60 | 60 |
કુલ | — | 100 |
ઉપરોક્ત બિન સચિવાલય કારકુન કોમ્પ્યુટર સિલેબસ 100 માર્ક નો રહેશે. અને કોમ્પ્યુટર ના પાયાની જાણકારી 60 માર્કની પૂછાય છે. જેમાં ટેન્ડર નોટિસ 30 માર્ક, Excel Data Sheet 10 માર્ક, Power Point Presentation 10 માર્ક અને સ્પેલીગ ચેક 10 માર્ક નું પુછાય છે. જેની Syllabus PDF તમે નીચેથી ડાઉનલોડ કરી શકશો.
Bin Sachivalay Clerk CPT Exam Syllabus Appendix-G & Appendix-H – Download Here
બિન સચિવાલય ક્લાર્ક syllabus 2023
હવે આપણે Bin Sachivalay Syllabus pdf in Gujarati લેખિત પરિક્ષાના સિલેબસ ના દરેક વિષયના પોઈન્ટ ચેપ્ટર પ્રમાણે સિલેબસ જોઈશું]
ગુજરાતી વ્યાકરણ
- અંલકાર
- છંદ
- સમાસ
- સંજ્ઞા
- સર્વનામ
- વિશેષણ
- નિપાત
- વિભક્તિ
- સંઘિ અને તેના પ્રકારો
- શબ્દકોશ
- સામાનાથી ,
- વિરુધ્ઘાથી
- જોડણી
- રુઢિપ્રયોગો
- તળપદા શબ્દો
અંગ્રેજી વ્યાકરણ
- Sentence Arrangement.
- Error Correction (Underlined Part).
- Transformation
- Passage Completion.
- Spelling Test.
- prepositions
- Sentence Improvement.
- Spotting Errors.
- Antonyms
- Homonyms,
- synonyms
- Word Formation
- Direct and Indirect speech
- Active and Passive Voice.
- Para Completion.
- Idioms and Phrases.
- substitution
- Joining Sentences.
- Theme Detection,
- Topic rearrangement of passage
- Error Correction (Phrase in Bold).
- Fill in the blanks.
- Data Interpretation.
- Spelling Test.
- Sentence Completion.
ગુજરાતનો ઈતિહાસ
- પ્રાગ ઇતિહાસિક કાલ
- સિંધુ / હડપ્પા સભ્યતા
- પૌરાણિક કાળ
- મૌર્યકાળ
- શક ક્ષત્રપ કાળ
- ગુપ્તકાળ
- મૈત્રક કાળ
- અનુમૈત્રક કાળ
- ચાવડા વંશ
- સૌલંકી વંશ
- વાઘેલા વંશ.
- મઘ્યકાલીન ઈતિહાસ
- દિલ્હી સલ્તનત
- સ્વતંત્ર સલ્તનત
- ગુજરાત માં મુઘલ યુગ
- મરાઠા યુગઆઘુનિક ગુજરાત(1) 1857 વિપ્લવ
- બઘાજ સત્યાગ્રહો
- ગાંઘીજી વિશે
- મહાગુજરાત આંદોલન
- ગુજરાત ના મંત્રીઓ
- લોકમેળાઓ, લોકનૃત્યો, પુરસ્કારો
આ પણ જુઓ :- તલાટી કમ મંત્રી સિલેબસ 2023
ગુજરાતની ભૂગોળ
- ગુજરાત ની માહિતી
- ગુજરાત ના તથ્ય
- જિલ્લા અને તાલુકાઓ
- જિલ્લા ની સરહદો
- ગુજરાત ની સિંચાઇ
- ગુજરાત માં ખેતી
- ગુજરાત જળપરિવાહ
- ગુજરાત ની જંગલ અને જમીન સંપત્તિ
- વાવ ,કૂવા
- ગુજરાત ની પ્રાણી અને મત્સ્ય સંપત્તિ
- નદી ,તળાવ
- ગુજરાત માં ઉઘોગો
- અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન
ગણિત અને રીઝનિગ (Math & Rezoning )
- Profit & Loss
- Time & Distance
- Sequence & Series
- SimplificationPercentage
- Quadratic Equation
- Problems of Ages
- Profit and Loss
- Work & Time
- Average
- Permutation, Combination &Probability
- Number Series
- Data Interpretation
- Time and Work
- Number Systems
- Ratio & Proportion, Percentage
- Simple Interest & Compound Interest & Surds & Indices
- Data Sufficiency
- Mensuration – Cylinder, Cone, Sphere
- Mixtures & Allegations
- Linear Equation
- Simplification
બંધારણ (Constitution)
- બંધારણ નો ઇતિહાસ
- બંધારનસભા નું ઘડતર
- બંધારણ ના સ્ત્રોતો
- અગત્યના અનુછેદ
- આમુખ
- મૂળભૂત અધિકાર
- સંધ
- રસત્રપતિ,વડાપ્રધાન ,મંત્રી મંડળ
- ન્યાયતંત્ર
- રાજ્ય
- રાજ્યપાલ,મુખ્યમંત્રી
- કેન્દ્રશાસિતપ્રદેશ
- પંચાયત
- નગરપાલિકા
- બંધારણીય સુધારા
કોમ્પ્યુટર (Computer)
- Includes Computer related general questions
- Networking and communication,
- History of computers,
- Database basics,
- Basics of Hacking, Security Tools, and Viruses
- Basics of Hardware and software,
- Windows operating system basics,
- Internet terms and services,
- Basic Functionalities of MS-Office( MS-word, MS-Excel, MS-PowerPoint)
- Fundamentals of Computer.
- Internet & its usage etc.
આ પણ વાંચો :- Forest Guard Syllabus & Exam Pattern
ઉપરોક્ત Bin Sachivalay Clerk Syllabus 2023 માં કોમ્યુટર ના એપેન્ડિક્ષ G અને H નો સિલેબસ લિન્ક અમે ઉપર સેર કરેલ છે. અને આ લેખિત પરીક્ષા ના સિલેબસ માં કરન્ટ ટોપીક માં તમારે પરીક્ષા અગાઉના 6 મહિનાનું’ Current Affairs તૈયાર કરવાનું રહેશે. જો તમે Bin Sachivalay Syllabus PDF in Gujarati માં ડાઉનલોડ કરવા માંગતા હોવ તો અમારી નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
મિત્રો, બિન સચિવાલય ક્લાર્ક syllabus 2023 અને બિન સચિવાલય પરીક્ષા પેટર્ન ની હવે તમને વિગતાવાર માહિતી માળી ગઈ હશે. જો તમને આ ઓફિસ આસિસ્ટન્ટ અને બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો, તો તમે અમારા જનરલ નોલેજ કેટેગરી એકવારા જોવી જરૂરી છે જેથી તમને ઓનલાઈન સ્ટડી મટેરિયલ મળી રહે અને અમારી આ Bin Sachivalay Syllabus pdf in Gujarati તમારા મિત્રો સાથે સેર કરો જેથી તે પણ સિલેબસ અને પરીક્ષા ના માળખાની માહિતી મેળવી શકે.