ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા સિલેબસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ GSSSB Syllabus ધ્યાને લઈ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. આજ રોજ તારીખ 08/05/2024 ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળે અભ્યાસક્રમ અંગેનું નોટિફિકેશન જાહેર કરેલ છે.
ઘણા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં શું પૂછવામાં આવશે તેવી દ્વિધા સતાવતી હોય છે. પરંતુ જો તમે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલી જાહેરાત અનુસાર ઉમેદવારી નોધાવેલી છે. અને પરીક્ષામાં ઉપસ્થિત રહી સારું પરિણામ મેળવવા ઇચ્છો છો તો તમારે અભ્યાસક્રમ એટલે કે Syllabus માં જણાવેલ પ્રત્યેક મુદ્દા પ્રમાણે તૈયારી કરવી જોઈએ.
તાજેતરમાં લેવામાં આવનાર ગૌણસેવા પસંદગી મંડળની ભરતી માટેની જાહેરાત ક્રમાંક 228/202324 અસીસ્ટંટ બાઇન્ડર ની પરીક્ષાનો અભ્યાસક્રમ તેમજ
જાહેરાત ક્રમાંક : 229/202324 આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3 ની પરીક્ષા જાહેરાત ક્રમાંક : 230 /202324 કોપી હોલ્ડર વર્ગ 3 ની પરીક્ષાનો અભ્યાસક્રમ
જાહેરાત ક્રમાંક : 231 /202324 પ્રોસેશ આસિસ્ટન્ટ વર્ગ 3 તેમજ જાહેરાત ક્રમાંક ડેસ્કટોપ પબ્લિસિંગ ઓફિસરની પરીક્ષા માટેનો Syllabus જાહેર કરવામાં આવ્યો છે.
આપ અહી નીચે દર્શાવેલ લિન્ક ઉપર ક્લિક કરીને મંડળની વેબ સાઇટ પરથી જેતે પરીક્ષા માટેનો અભ્યાસ ક્રમ વાંચી શકશો તેમજ ડાઉનલોડ કરી તે મુજબ તૈયારી કરશો તો આપને પરીક્ષામાં સારા ગુણ મળી શકશે.
Syllabus ડાઉનલોડ કરવા માટે મંડળની વેબ સાઇટ પર જવા માટે અહી ક્લિક કરો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના ગ્રુપ : A તેમજ ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા SSC (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Group B) માટેનો અભ્યાસક્રમ (Syllabus) જાહેર કરવામાં આવ્યો છે.
આ નવા અભ્યાસક્રમ ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત પ્રિલીમિનરી પરીક્ષા માટેનો છે. જે તમે અહીથી ડાઉનલોડ કરી શકો છો. આ ગૌણ સેવા પસંદગી મંડળની કુલ ૪૩૦૪ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટેની પરીક્ષા માટેનો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રિલિમનરી પરીક્ષાનું સંભવિત આયોજન માર્ચ –એપ્રિલ 2024 દરમ્યાન કરવામાં આવનાર છે.
ઉમેદવારો દર્શાવેલ SSC Syllabus અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની સારી રીતે તૈયારી કરી પ્રિલિમનરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી મુખ્ય પરીક્ષા માટેની કાર્યવાહી મંડળ દ્વારા શરૂ કરવામાં આવશે . તેથી પરીક્ષા આપનાર ઉમેદવારો અભ્યાસક્રમને ધ્યાને લઈ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ.
GSSSB ની નવી પરીક્ષા પધ્ધતિ :
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષા જાહેરવહીવટ વિભાગના જાહેરનામા : નીચેના જાહેરનામા આધારે જાહેરનામા ક્રમાંક GS/2023/15/015/K તેમજ (૨) ક્રમાંક GS /2023/31/0125/K થી મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પધ્ધતિના નિયમો અનુસાર પરીક્ષા 2 (બે ) તબક્કામાં કોમ્પ્યુટર આધારીત લેવામાં આવશે.
GSSSB SSC Syllabus 2024 :
SSC Syllabus : (Group A –and Group B માટે સંયુક્ત પરીક્ષા ) ની પ્રિલીમનરી પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે. તમે અહીથી pdf ડાઉનલોડ કરી શકશો.
- કુલ પ્રશ્નો : 100
- કુલ માર્ક્સ : 100
- નેગેટિવ માર્ક (દરેક ખોટા જવાબ દીઠ ) : 0.25
Section : 1 પાર્ટ : A , Reasoning માર્ક્સ : 40 , ઉત્તરની ભાષા : ગુજરાતી
1 | Problems on Ages |
2 | Venn Diagram |
3 | Visual Reasoning |
4 | Blood Relation |
5 | Arithmetic reasoning |
6 | Data Interpretation (Charts, Graphs, Tables) |
7 | Data sufficiency |
Section : 1 પાર્ટ : B Quantitative Aptitude માર્ક્સ : 30 પ્રશ્નો : 30 ભાષા : ગુજરાતી
1 | Numbers system |
2 | Simplification and Algebra |
3 | Arithmetic And Geometric Progression |
4 | Average |
5 | Percentage |
6 | Profit –Loss |
7 | Ration and Proportion |
8 | Partnership |
9 | Time and work |
10 | Time Speed and Distance |
11 | Work Wages and chain rule |
Section : 1 પાર્ટ : C English પ્રશ્નો : 15 ગુણ : 15 ભાષા : English
1 | Tenses, Voice |
2 | Narration (Directs Indirect ) |
3 | Use of Articles Determiners |
4 | Adverbs, noun ,Pronoun ,Verbs |
5 | Use Of Prepositions |
6 | Use of Phrasal Verbs |
7 | Transformations of Sentences |
8 | One Word Substitution |
9 | Synonyms /antonyms |
10 | Comprehension( To assess Comprehension Interpretation and Inference Skill ) |
11 | Jumbled Words and Sentences |
12 | Translation From English to Gujarati |
Section : 1 પાર્ટ : D ગુજરાતી પ્રશ્નો : 15 ગુણ : 15 ભાષા :ગુજરાતી
1 | રૂઢિ પ્રયોગો અર્થ અને પ્રયોગ |
2 | કહેવાતોનો અર્થ |
3 | સમાસનો વિગ્રહ અને તેની ઓળખ |
4 | સમાનાર્થી શબ્દો/ વિરુદ્ધાર્થી શબ્દો |
5 | શબ્દ સમૂહ માટે એક શબ્દ |
6 | વાક્ય પરિવર્તન |
7 | સંધિ જોડો કે છોડો |
8 | જોડણી શુધ્ધિ |
9 | લેખન શુધ્ધિ /ભાષા શુધ્ધિ |
10 | ગદ્ય સમીક્ષા |
11 | અર્થ ગ્રહણ |
12 | ગુજરાતી – અંગ્રેજી ભાષાંતર |
GSSSB SSC Syllabus 2024 Download
GSSSB Syllabus 2024 PDF Download | અહીં ક્લિક કરો |
સત્તાવાર સાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
GSSSB Recruitment 2024 | અહીં ક્લિક કરો |