નોકરી & રોજગાર

Education Bharti: કન્યા વિદ્યાલય એજ્યુકેશન ટ્રસ્ટમાં શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સંવર્ગમાં ભરતી

Education Bharti
Written by Gujarat Info Hub

Education Bharti: કન્યા વિદ્યાલય એજ્યુકેશન ટ્રસ્ટમાં શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સંવર્ગમાં ભરતી શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ ગોંડલ દ્વારા ચાલતી પ્રાથમિક/માધ્યમિક/કોલેજ અને કન્યા વિદ્યાલયની હોસ્ટેલ માટે વિવિધ પ્રાધ્યાપક સહિત શિક્ષક,ક્લાર્ક અને હેલ્પરના પદ માટે ભરતી.

મિત્રો, નમસ્કાર શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ દ્વારા તેઓના કન્યા કેળવણી મંડળ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે નીચે દર્શાવવામાં આવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાઓની વિગત :

 • ગણિત વિજ્ઞાનના શિક્ષક
 • સંસ્કૃત ભાષાના શિક્ષક
 • ગુજરાતી ભાષાના શિક્ષક 
 • બીએસસી કોલેજ માટે પ્રાધ્યાપક
 • અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક
 • ક્લાર્ક
 • ગૃહ માતા
 • હેલ્પર

મિત્રો, હાલમાં પ્રાથમિક શાળાઓથી લઈ કોલેજ સુધીની સંસ્થાઓમાં પરીક્ષાનો તબક્કો ચાલી રહેલ છે. અને જૂન માસથી શાળાઓ ફરીથી ધમધમવા લાગશે.  ત્યારે શાળાઓનું સંચાલન કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક સ્ટાફ શિક્ષકો, પ્રોફેસરો, તેમજ બીન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે.  જો તમે શિક્ષક થવાની શૈક્ષણિક લાયકાત સહિતની પાત્રતા ધરાવતા હો અથવા તો ક્લાર્ક અને પટાવવા માટે પણ લાયકાત ધરાવો છો અને શિક્ષણ સંસ્થામાં  નોકરી કરવા માંગો છો તો લેઉઆ પાટીદાર કેળવણી મંડળ ટ્રસ્ટ ગોંડલ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે અથવા તો whatsapp ના માધ્યમથી અરજી કરવા માટે મંડળ દ્વારા જાહેરાત આપવામાં આવી છે.

 અમે અહીંથી આપને અરજી કરવાની તારીખ ખાલી જગ્યાઓની વિગત પગાર ધોરણ વય મર્યાદા અને જરૂરી ડોક્યુમેન્ટ માટે વિગતવાર માહિતી આપવાના છીએ, આપ આ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

 લેઉવા પાટીદાર કેળવણી મંડળ ધોરાજી પ્રાથમિક વિભાગ કન્યા વિદ્યાલય થી મોડીને કોલેજ સુધીની સંસ્થાઓચલાવે છે મંડળ દ્વારા નીચેના સ્ટાફ ની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે

 શૈક્ષણિક લાયકાત :

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
અગ્રેજી ભાષાના પ્રાધ્યાપકબી.એ./ એમ.એ./ બી.એડ. અંગ્રેજી )
બી.સી.એ કોલેજના પ્રાધ્યાપકબી.સી.એ. /M.C.A./M.S.C. IT /CE
અંગ્રેજી ભાષાના શિક્ષકબી.એ./એમ.એ. /બી.એડ. (અંગ્રેજી )
ગણિત વિજ્ઞાનના શિક્ષકબી.એસ.સી. બી.એડ
સંસ્કૃત –ગુજરાતીના શિક્ષકબી.એ. /એમ.એ. /બી.એડ
ક્લાર્કસ્નાતક
રેકટર /ગૃહમાતાધોરણ 12 /ગ્રેજ્યુએટ
હેલ્પરતમામ પરચુરણ કામ શંભાળીશકે તેવા  
 • હેલ્પર સમગ્ર શૈક્ષણિક સંકુલનું પરચુરણ કામ શંભાળી શકે તેવા ઉમેદવાર.  
 • અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
 • મેરીટ માં આવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ ની તારીખ અંગેની ફોન દ્વારા જાણ કરવામાં આવશે

જરૂરી ડૉક્યુમેન્ટ :

 • આધાર કાર્ડ
 • પાનકાર્ડ
 • શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો
 • અનુભવનાં પ્રમાણપત્રો
 • રંગીન પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • મોબાઈલ નંબર

આ પણ વાંચો:- GSHSEB Result 2024: ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ જુઓ અહીથી

અરજી કરવાની રીત અને પસંદગી પ્રક્રિયા

 • ઉમેદવાઓએ પોતાના રંગીન પાસપોર્ટ સાઈઝના ફોટાવાળી અરજી WhatsApp દ્વારા મોકલવાની રહેશે.
 • ઉમેદવારોએ અરજી કોલેજ વિભાગ માટે 9033727033 નંબર પર WhatsApp દ્વારા મોકલવાની રહેશે.
 • ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષક અને ક્લાર્ક/ગૃહમાતા અને હેલ્પર માટેની અરજી 9054242180 નામર પર WhatsApp દ્વારા મોકલવાની રહેશે.
 • ઉમેદવારોને કોઈ અરજી ફી ભરવાની નથી.ઉમેદવારોને મેરિટના આધારે ઇન્ટરવ્યુ માટે ફોન કરી જાણ કરવામાં આવશે.

અગત્યની લિન્ક :

કેળવણી મંડળની વેબ સાઇટ પર જવા માટે અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment