Syllabus મોડેલ પેપર

GSEB HSC Exam Pattern: ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે નવી પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર

GSEB HSC Exam Pattern
Written by Gujarat Info Hub

GSEB HSC Exam Pattern: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વર્ષ 2023-24 માટે ધોરણ 10 અને ધોરણ 12 ના પાઠયપુરસ્તકોમાં થયેલ ફેરફાર અન્વયે તમામ વિષયના પેપર સ્ટાઈલ અને આદર્શ પ્રશ્ન પત્ર જાહેર કરવામાં આવેલ છે. જે વિધાર્થીઓ વર્ષ 2024 ની ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા આપવાના હોય તેઓ માટે આ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પેપર સ્ટાઈલ, ગુણભાર અને નમુનાના આદર્શ પ્રશ્નપત્રો ચકાસવા જરૂરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાનારી બોર્ડની પરીક્ષા માટે HSC Exam Paper Style અમે તમારી સાથે સેર કરીશું. જેની મદદથી તમે આવનારી બોર્ડની પરીક્ષા પદ્ધતિ સમજી શકો અહી આપેલ આદર્શ પ્રશ્નપત્રો ની મદદથી પરીક્ષા ની સારી રીતે તૈયારી કરી શકો છો.

GSEB HSC Exam Pattern

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે NCERT દ્વારા ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં કરેલ ઘટાડા સંદર્ભે રાજ્યનાઈ તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તેમજ અમલ કરવા સારું મોકલી આપેલ છે. જે વિધાર્થીઑ વર્ષ 2023-24 ની ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા આપવાના છે તેઓ માટે આ નવા સિલેબસ અને અભ્યાસક્રમ ચકાસવો જરૂરી છે. અમે અહી તમારી સામે GSEB HSC Exam Pattern અને ધોરણ 12 ના મોડેલ પેપર તમારી સાથે સેર કરીશું જેમાં તમે કુલ પ્રશ્નો અને તેના ગુણભાર મુજબ અભ્યાસક્રમ ને આસાનીથી સમજી શકો. તો આવો જાણીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે નવી પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર નું માળખું.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત પ્રશ્નપત્રનું પરિરૂપ

ધોરણ 12 ના ગણિતના પેપર સ્ટાઇલ બે ભાગમાં વિભાજિત છે જેમાં પ્રથમ ભાગ અને બીજો ભાગ 50-50 માર્ક નો હશે. આમ કુલ 100 ગુણ માટે 3 કલાકનો સમય રહેશે. જેની ગુણભારની વિગત નીચે મુજબ છે.

  • Part-A નો સમય 1 કલાકનો રહેશે
  • Part-B નો સમય 2 કલાકનો રહેશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રસાયણવિજ્ઞાન પ્રશ્નપત્રનું માળખું

ધોરણ 12 ના રસાયણવિજ્ઞાન ના પેપર સ્ટાઇલ બે ભાગમાં વિભાજિત છે જેમાં પ્રથમ ભાગ અને બીજો ભાગ 50-50 માર્ક નો હશે. આમ કુલ 100 ગુણ માટે 3 કલાકનો સમય રહેશે. જેની ગુણભારની વિગત નીચે મુજબ છે.

  • Part-A નો સમય 1 કલાકનો રહેશે
  • Part-B નો સમય 2 કલાકનો રહેશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાન પેપર સ્ટાઈલ

ધોરણ 12 ના ગણિતના પેપર સ્ટાઇલ બે ભાગમાં વિભાજિત છે જેમાં પ્રથમ ભાગ 50 માર્કનો જે MCQ પ્રકારનો અને બીજો ભાગ 50 માર્ક નો હશે. આમ કુલ 100 ગુણ માટે 3 કલાકનો સમય રહેશે. જેની ગુણભારની વિગત નીચે મુજબ છે.

  • Part-A નો સમય 1 કલાકનો રહેશે
  • Part-B નો સમય 2 કલાકનો રહેશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી પેપર પદ્ધતિ

HSC English Paper Pattern બે ભાગમાં વિભાજિત છે જેમાં પ્રથમ ભાગ 50 માર્કનો જે MCQ પ્રકારનો અને બીજો ભાગ 50 માર્ક નો હશે. આમ કુલ 100 ગુણ માટે 3 કલાકનો સમય રહેશે. જેની ગુણભારની વિગત નીચે મુજબ છે.

ધોરણ 12 હિન્દી પેપર સ્ટાઈલ

ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના હિન્દી પેપર ની પદ્ધતિ નીચે મુજબ છે. જેમાં કુલ 47 પ્રશ્નોની સખયાનો ગુણભાર 100 માર્કનો રહેશે જેનો કુલ સમય 3 કલાક નો રહેશે.

GSEB HSC Exam Pattern: તો વિધાર્થી મિત્રો ઉપરોક્ત તમે ધોરણ 12 ની પેપર સ્ટાઈલ જોઈ જે મુજબ આવનારી બોર્ડની પરિક્ષાની પેપર સ્ટાઈલ રહેશે. જો તમે ધોરણ 12 ના દરેક પેપર સ્ટાઇલના પ્રશ્નો દરેક પાઠ મુજબ વિગતવાર માહિતી મેળવવા માગતા હોવ તો તમે ઓફિશિયલ PDF ડાઉનલોડ કરી શકો છો અને દરેક વિષયના મોડલ પ્રશ્નપત્ર પણ નીચે આપેલ લિન્કથી ડાઉનલોડ કરી શકશો.

આ જુઓ:- ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર

અગત્યની લિન્ક

ધોરણ 12 સામાન્ય પ્રવાહ મોડલ પેપર માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Google News પર અમને ફોલો કરોઅહીં ક્લિક કરો

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment