નોકરી & રોજગાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જુ. ક્લાર્ક સહીત અન્ય ૯૦ જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ ૧૬ મે – ikdrc Recruitment for Civil Hospital Ahmedabad

ikdrc Recruitment for Civil Hospital Ahmedabad
Written by Gujarat Info Hub


ikdrc recruitment for Civil Hospital Ahmedabad 2023: જે લોકો સરકારી નોકરીની લેટેસ્ટ ભરતીની શોધખોળમાં છે, તો અમદાવાદ સિવિલ હોસ્પીટલ દ્વારા કલાર્ક ની ભરતી માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં સિનિયર કલાર્કે, જુનિયર ક્લાર્ક, ઓફિસ સુપેરિડેન્ટ વગેરે વિવિધ ૯૦ જગ્યાઓ માટે અરજી પ્રકીયા ઓનલાઈન ચાલુ છે, જેની છેલ્લી તારીખ ૧૬ મે ૨૦૨૩ છે. 

આજે આપણે અહિથી અમદાવાદ સિવિલ ભરતી ૨૦૨૩ ની અરજી કરવાની રીતે, પગાર ધોરણ, લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રકીયા, અને જુદી જુદી પોસ્ટની સંપુર્ણ માહિતી આહીથી મેળવીશું,

ikdrc recruitment apply online

વિભાગઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર સિવિલ હોસ્પીટલ, અમદાવાદ
ભરતીજુ.ક્લાર્ક, સીનીયર ક્લાર્ક અને અન્ય પોસ્ટ
કેટેગરીસરકારી નોકરી
અરજી કરવાની છેલ્લી તારીખ૧૬ મે, ૨૦૨૩
અરજીની પ્રકીયાઓનલાઈન
સત્તાવાર સાઈટhttps://ikdrc-its.org/

અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં જુનિયર ક્લાર્ક ની કુલ જગ્યાઓ 

ikdrc ભરતી માં કુલ ૯૦ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડેલ છે, જેમાં જુનિયર ક્લાર્ક ની ૬૯ જગ્યાઓ અલગ અલગ કેટેગરી પ્રમાને ભરવામાં આવશે. બીજી પોસ્ટની વાત કરવામાં આવે તો એમાં Administrative Assistant Class-III, Administrative Officer Class-II, Office Superintendent Class-III, Sr.Clerk Class-III, અને Head Clerk ની જગ્યાઓ ભરવામાં આવશે, ઉપરોકત જગ્યાઓનું કેટેગરી વાઈઝ લિસ્ટ તમે નિચેથી જોઈ શકશો.

ikdrc recruitment

ikdrc ભરતી માટે શૈક્ષણીક લાયકાત

  • સિવિલ અમદાવાદ ભરતી ની જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ૧૨ પાસ નું સર્ટી જરુરી છે.
  • જ્યારે સિનિયર ક્લાર્કે પોસ્ટ માટે બેચલર ડિગ્રી સર્ટી હોવુ જરુરી છે.
  • કમ્પ્યુટર નું બેઝક નોલેજ સાથે કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર જરુરી છે.
  • ડાટા એન્ટ્રી માં ૧ કલાક માં ૫૦૦૦ કી ડિપ્રેશન કરતા ઓછું ના થવુ જોઈએ.
  • ગુજરાતી અને હિંદી બન્ને ભાષાનું જ્ઞાન હોવુ જરુરી છે.
  • શૈક્ષણીક લાયકાત ની વધુ માહિતી માટે ઓફીસીયલ નોટીફિકેશન વાંચી શકો છો.

પગાર ધોરણ

અમદાવાદ સિવીલ ભરતી ની જુદી જુદી જગ્યાઓનું પગાર ધોરણ નીચે મુજબ છે.

  • એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ નું પગાર ધોરણ રૂપિયા 44,900 થી 1,42,400
  • એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર નું પગાર ધોરણ રૂપિયા 44,900 થી 1,42,400
  • ઓફિસ સુપેરિટેન્ડેન્ટ નું પગાર ધોરણરૂપિયા 39,900 થી 1,26,600
  • સિનિયર ક્લાર્ક નું પગાર ધોરણ રૂપિયા 25,500 થી 81,100
  • જુનિયર ક્લાર્ક નું પગાર ધોરણ રૂપિયા 19,900 થી 63,200
  • પર્સનલ સેક્રેટરી નું પગાર ધોરણ રૂપિયા 35,400 થી 1,12,400
  • હેડ ક્લાર્ક નું પગાર ધોરણ રૂપિયા 35,400 થી 1,12,400

અરજી માટે જરુરી દસ્તાવેજ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જુનિયર ક્લાર્ક અને સિનીયર ક્લાર્ક ની ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે.

  • આધાર કાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
  • અભ્યાસ માર્કશીટ
  • અનુભવ પ્રમાણપત્ર (હોય તો)
  • ડીગ્રી સર્ટી
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • જાતીનું પ્રમાણપત્ર
  • ક્રિમીનલ

ikdrc recruitment apply online – અરજી કરવાની રીત

ikdrc recruitment માં ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ પગલાં ફોલોવ કરી તમે આસાનીથી તમારુ જુ. ક્લાર્કનું ફોર્મ ભરી શકશો.

  • સૌ પ્રથમ Institute of Kidney Diseases and Research Centre ની સત્તાવાર સાઈટ https://ikdrc-its.org/ પર જાઓ.
  • ત્યારબાદ હોમપેજ પર “Careers” મેનું હશે તેના પર ક્લિક કરો.
  • હવે નવા પેજ માં પ્રથમ જાહેરાત “Advertisement No.IKDRC_Class-II,III_01-2023” ના સામેના “Apply” બટન પર ક્લિક કરો.
  • હવે નવા પેજ માં આપેલ માહિતી વાંચી તમારે “New Registration” બટન પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન પ્રોસેસમાં તમારી પર્સનલ માહિતી નાખવાની રહેશે, ત્યારબાદ તમને લોગીન “ID” મળશે.
  • હવે તમારે “Candidate Login” પર જઈ લોગીન થઈ, તમારે જે પોસ્ટ માતે અરજી કરવાની છે તે પસંદ કરો.
  • ત્યારબાદ જરુરી માહિતી તથા જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ઓનલાઈન ફી ભરો.
  • ત્યારબાદ અમદાવાદ સિવિલ ભરતી ફોર્મ એક વાર ચકાશી “Submit” બટન પર ક્લિક કરી ફોર્મ ને સબમીટ કરો.

જે લોકો મેડિકલ સેક્ટર માં રસ ધરાવે છે. તે Ikdrc recruitment ભરતી ની લાયકાત મુજબ જગ્યાઓમાં અરજી કરી શકે છે, તો અમદાવાદ સિવિલ હોસ્પીટલ ભરતી પ્રકીયા માં ઓનલાઈન અરજી કરો અને તમારા મિત્રો ને પણ સેર કરો જેથી તે પણ નવી નોકરી અને રોજગાર ની માહિતી મેળવી શકે.

About the author

Gujarat Info Hub

Leave a Comment