નોકરી & રોજગાર

ગુજરાત આંગણવાડી ભરતી ફોર્મ – Gujarat Anganwadi Bharti 2023 Apply Online

Anganwadi Bharti 2023
Written by Gujarat Info Hub

Anganwadi Bharti 2023 : ગુજરાતનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી ની ભરતી બહાર પાડવામાં આવે છે. જે મહિલા બહેનો આ Anganwadi Recruitment 2023 ની જાહેરાત જોવા માગે છે તે બહેનોને અમે આ આર્ટિકલ થી આંગણવાડી કાર્યકર/તેડાગર જાહેરાત ની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરીશું.

ICDS Anganwadi Bharti માં જુદી જુદી જગ્યાઓ માટે ભરતી થાય છે જેવી કેકાર્યકર/તેડાગર વગેરે. અને આ ભરતી પ્રકિયા ઓનલાઇન હોય છે જે ગુજરાત WCD (Women & Child Development Department) દ્વારા યોજવામાં આવે છે.

હવે આપણે જોઈશું કે ગુજરાત આંગણવાડી ભરતી માં શૈક્ષણિક લાયકાત, વ્યમર્યાદા, પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અહીંથી જોઈશું.

e-HRMS Anganwadi Bharti 2023

વિભાગમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર
પોસ્ટ આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર
કુલ જગ્યાઓ10,000
અરજી પ્રક્રિયાઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023
સત્તાવાર સાઈટ https://e-hrms.gujarat.gov.in/

આંગણવાડી ની ભરતી – Gujarat Anganwadi Bharti 2023

મિત્રો Gujarat Anganwadi Bharti 2023 ની ઓનલાઇન અરજી પ્રકિયા જિલ્લા પ્રમાણે કરવાની થાય છે. જે બહેનો ધોરણ 10 કે 12 પાસ છે તેમના માટે આ સુવર્ણ તક કહેવાય. આંગણવાડી નોકરી ની નોટિફિકેશન તમને અહીંથી મળશે અને તારીખ 8/11/2023 થી આંગણવાડી કાર્યકર/તેડાગર ની ભરતી ચાલુ થઈ ગઈ છે જેની લીક અહી અમે અપડેટ કરેલી છે અને અમારા વોટ્સઅપ ગ્રુપ માં પણ તમામ માહિતી શેર કરીશું. તો જે લોકો Anganwadi Bharti 2023 ની રાહ જોઈ બેઠા હતા તે નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર કરી ને પરીક્ષા ની તૈયારી કરવાનું ચાલુ કરી દો.

શૈક્ષણિક લાયકાતGujarat Anganwadi Bharti 2023

આંગણવાળી ભરતી માં જુદી જુદી જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માગેલ છે પરંતુ 12 પાસ કરેલા કોઈપણ ઉમેદવાર આંગણવાડી ની દરેક પોસ્ટ માટે ફોર્મ ભરી શકશે. આમ તો કોઈક જગ્યાઓ માટે 8 પાસ મહિલા ફોર્મ ભરી શકે છે.

બહેનોને જણાવી દઈએ કે જો તમે કમ્પ્યુટર વિષય સાથે 12 પાસ ના હોય તો કોમ્પ્યુટર ને લાગતો કોર્સ જેવો કે CCC ને પાસ કરી સર્ટીફિકેટ મેળવી લેવું કેમ કે સુપેરવીઝર જેવી પોસ્ટ માટે તે મહત્વનું સર્ટી છે અથવા કોઈ યુનિવર્સીટી કે સંસ્થા માં કોમ્પ્યુટર ની ડિગ્રી સર્ટી મેળવી હોય તો પણ એ ચાલશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 ડોક્યુમેન્ટ

 • ડોમિસાઈલ નું સર્ટિફિકેટ
 • રહેઠાણનો પુરાવો ( રેશન કાર્ડ વગેરે )
 • સ્વ ઘોસણા પત્રક
 • મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણ નું પ્રમાણપત્ર
 • જાતિનું પ્રમાણપત્ર
 • આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
 • ધોરણ 10 અને 12 ની માર્કશીટ
 • જો ધોરણ 10 કે 12 માં કોમ્પ્યુટર વિષય ના હોય તો કમ્પ્યુટર કોર્સ નું પ્રમાણપત્ર

Anganwadi Supervisor Vacancy 2023 Selection Process – ભરતી પ્રક્રિયા

 • Gujarat Anganwadi bharti પ્રકિયા માં સૌ શૈક્ષણિક લાયકાત મુજબ મેરીટ યાદી બનાવવામાં આવશે.
 • ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જેના બાદ ફાઇનલ મેરીટ યાદી તૈયાર થશે જે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પસંદ થશે.
 • ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં તમારે ઉપરોક્ત જણાવેલ આંગણવાડી નોકરી માટે જરૂરી ડોક્યુમેન્ટ લઇ જિલ્લા કચેરી એ તમને આપેલ તારીખે હાજર રહેવાનું થશે.

Anganvadi Recruitment 2023 Online Process – આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાતના ઓનલાઈન ફોર્મ

ગુજરાત આંગણવાડી કાર્યકર/તેડાગર ની ભરતી પ્રક્રીયા નો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલોવ કરી અને અરજી કરી શકો છો.

 • સૌ પ્રથમ બાળ અને મહીલા વિકાસ ના eHRMS પોર્ટલ પર જાઓ જેની લિક અમે નિચે સેર કરેલ છે.
 • ત્યાંં હોમપેજ પર ” Recruitment” પર ક્લિક કરી “Apply” પર ક્લિક કરો.
 • હવે તમને જુદી જુદી જાહેરાત જોવા મળશે જેવી કે ” આંગણવાડી કાર્યકર/તેડાગર” માટે જિલ્લા પ્રમાણે અલગ અલગ પોસ્ટ દર્શાવેલ છે.
 • એમાંથી તમારે કયા જિલ્લા માટે આંગણવાડી ભરતી નું ફોર્મ ભરવાનું છે તે પસંદ કરી “Apply” પર ક્લિક કરો.
 • હવે ફોર્મ ભરવાની તમાંમ વિગતો આવશે તે વાંચી અને “Agree” બટન પર ક્લિક કરો.
 • હવે તમારે જીલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી આંગણવાડી પણ પસંદ કરવાની થશે.
 • ત્યારબાદ કઈ જગ્યા માટે ફોર્મ ભરવાનું તે પસંદ કરી તમારો મોબાઈલ નંબર નાખવાનો થશે.
 • ત્યારબાદ “Send OTP” પર ક્લિક કરતા તમારા મોબાઇલ માં ” OTP ” આવશે.
 • તે ઓટીપી બોક્સ માં નાખી સબમીટ બટન પર ક્લિક કરો.
 • હવે નવું ફોર્મ ખુલશે જેમાં તમારી બહી માહિતી નાખવાની થશે જેવી કે SSC ની માર્કસીટ પ્રમાણે ઉમેદવારનૂંં નામ અને અટક વગેરે.
 • હવે તમારે બિજા બધા પ્રમાણપત્રો ની વિગતો નાખી ડિકલેરેશન ફોર્મ આવશે તે વાચી “SUBMIT” બટન પર ક્લિક કરો.
 • હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે જેવા કે તમારો ફોટો અને સાઈન વગેરે.
 • હવે આગણવાડી ભરતી ના બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ “SUBMIT & CONFIRM” બટન પર ક્લિક કરી ફોર્મને સબમીટ કરો.
 • હવે તમારા સામે અરજી ક્રમાંક દેખાશે જે સાચવીને રાખવાનો થશે.

Gujarat E-HRMS Portal

મિત્રો, આ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ના અંતર્ગત ચાલતુ આ પોર્ટલ E-HRMS એ આંગણવાડી ભરતી માટે ખુબ જ ઊપયોગી છે. આ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવાથી લઈ રિઝલ્ટ સુધી ની તમાંમ પ્રકીયા થાય છે અહીથી તમે જુના વારંંવાર પુછાયેલ આંગણવાડી પેપરના પ્રશ્નો પણ જોવા મળશે. આ બધી લીંક અમે નિચે સેર કરેલ છે જેના પર ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકો છો

Gujarat Anganwadi Bharti 2023 ની ઓનલાઈન પ્રકીયા હવે ચાલુ થઈ ગઈ છે જે ઉમેદવારો આ ભરતી માટે ફોર્મ ભરવા માંગે છે તેઓ તારીખ 30 નવેમ્બર પહેલા ઉપરોક્ત લિન્કની મદદથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે, પરંતુ જે બહેનો આગણવાડી તેડાઘર માં નોકરી મેળવાવાં માગે છે તે તેની તૈયારી અત્યારથી ચાલુ કરી દેવી જોઈએ અને જુના પુછાયેલ પ્રશ્નો તમે ઉપર આપેલ લીંંકથી ડાઉંનલોડ કરી શકો અને વધુ માહિતી માટે તમે આમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો, આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

11 Comments

Leave a Comment