નવોદય વિધાલય ભરતી: હેલો મિત્રો, નવોદય વિધાલયા દ્વારા ફરિથી એક વાર ધોરણ ૧૦ અને ૧૨ પાસ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જે ઉમેદવારો નોકરીની શોધખોળમાં છે અને ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ છે તેઓ માટે વધુ એક ભરતીના સમાચાર અને સંપુર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યા છીએ. છીએ. તો આજે આપણે આ લેખમાં જાણીશું કે નવોદય વિધાલય ભરતી માટે અરજી કેવી રીતે કરવી, શૈક્ષણિક લાયકાત, પરીક્ષા ફી, પગાર ધોરણ અને અન્ય વિશેષ માહિતી મેળવીશું.
નવોદય વિધાલય ભરતી
સંસ્થા | નવોદય વિધાલય સંમિતિ |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યાઓ | 1377 |
અરજીની રીત | ઓનલાઇન |
સત્તાવાર સાઈટ | https://navodaya.gov.in/ |
કુલ જગ્યાઓ
નવોદય વિધાલય ભરતી ૨૦૨૪ માટે કરવામાં આવેલ જાહેરાતમાં કુલ ૧૩૭૭ જગ્યાઓ ભરવામાં આવશે જેની સંપુર્ણ વિગત નિચે મુજબ છે.
- ફિમેલ સ્ટાફ નર્સ – 121
- ઓડિટ મદદનીશ- 12
- મદદનીશ વિભાગ અધિકારી- 5
- કાનુની મદદનીશ – 1
- જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર- 4
- સ્ટીનોગ્રાફર- 23
- કમ્પ્યુટર ઓપરેટર – 2
- કેટરિંગ સુપરવાઇઝર- 78
- જુનિયર સચિવાલય સહાયક-381
- ઈલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર – 128
- લેબ અટેન્ડન્ટ – 161
- મેસ હેલ્પર- 442
- MTS – 19
અરજી ફી
ઉપરોક્ત નવોદય ભરતી માટે ઉમેદવારોને કેટેગરી પરમાણે અરજી ફી ભરવાની રહેશે. જેમાં ફિમેલ સ્ટાફ નર્સ પોસ્ટ માટે સામન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ૧૫૦૦ રૂપીયા અને SC/ST તેમજ PWBD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ૫૦૦ રૂપીયા રહેશે.
જાણવાનું રહ્યુ કે વિવિધ પોસ્ટ એટ્લે કે અન્ય પોસ્ટ માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ફિ ૧૦૦૦ રૂપીયા તથા SC/ST અને PWBD ના ઉમેદવારોને અન્ય પોસ્ટ માટે ૨૫૦ રુપિયા લેખે ફી ભરવાની રહેશે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ જાહેરાત જોઈ શકો છો.
શૈક્ષણિક લાયકાત
નવોદય વિધાલય ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ માટે અલગ અલગ રહેશે. જેમાં ૧૦ પાસથી લઈને ૧૨ પાસ તથા સ્નાતક થયેલ ઉમેદવારો વિવધ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
નવોદય વિદ્યાલય ભરતી ઓનલાઈન અરજી પ્રક્રિયા
- સૌ પ્રથમ લાયકાત ધરાવતા ઉમેદવારોએ નવોદયની સત્તાવાર સાઈટ પર જવું પડશે.
- ત્યારબાદ ત્યારબાદ “Recruitment” ઓપ્શન પર જઓ
- હવે તમારે જાહેરાત પસંદ કરી ઓનલાઈન એપ્લાય બટન પર ક્લિક કરો.
- ત્યારબદ અરજી ફોર્મ ખુલશે જેમાં માંગ્યા મુજબની માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને તમારી કેટેગરી મુજબ અરજી ફિ ભરો
- અંતમા તમામ વિગતો ચકાશી તમારા અરજીને સબમીત કરો.
મિત્રો, નવોદય વિધાલય ભરતી માટે અરજી ફોર્મ ભરતા પહેલા તમારે ઓફિશયલ જાહેરાત વાંચી લેવી જરૂરી છે. જેનાથી તમારી લાયકાત, પગાર ધોરણ અને અન્ય વિગતોની માહિતી મળી રહે.
ઓફિશીયલ જાહેરાત જોવા માટે :- અહીં ક્લિક કરો