Solar Panel Scheme: કેંદ્ર સરકાર દ્વારા દેશના કરોડો ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવીને મફત વિજળી પોહચાડવાના ઉદેશ્યથી સરકાર દ્વારા પિએમ સુર્ય મફત વિજળી યોજ્નાની શરુઆત કરવામાં આવેલ છે. જે અતંર્ગત દેશના નાગરીકોના પોતાના ઘરના રુફટોપ સોલાર સિસ્ટ્મ લગાવવામાં આવશે. અને દેશમાં રિન્યુએબલ એનર્જીનો સ્ત્રોત ધીમે ધીમે વધારવો પડશે.
આ સાથે આ યોજના લોકોને મફત વીજળી, પર્યાવરણીય પ્રદૂષણથી મુક્તિ સહિતના અન્ય ઘણા ઉદ્દેશ્યો હેઠળ ચલાવવામાં આવી રહી છે. અને દેશનો કોઈપણ નાગરિક આ યોજનામાં અરજી કરી શકે છે.આ યોજના હેઠળનો લાભ દેશના દરેક રાજ્યમાં મેળવી શકાય છે. આ યોજના તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા દેશમાં શરૂ કરવામાં આવી છે.
સોલાર રૂફટોપ સબસિડી યોજના
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સોલર રૂફટોપ સબસિડી સ્કીમ દ્વારા રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે. જે અત્યારના આધિનુક યુગમાં ઘણા બધા યુરોપના દેશમાં જોવા મલી રહ્યુ છે. આ યોજના વિશે વાત કરીએ તો, કેન્દ્ર સરકારે ફેક્ટરીઓ અને તમામ સરકારી કચેરીઓ અને દેશમાં અન્ય સ્થળોએ સોલર પેનલ લગાવવાની સુવિધા પૂરી પાડી છે. આ સ્કીમ વિશે વાત કરીએ તો, 1 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે 10 ચોરસ મીટર જગ્યા જરૂરી છે.
Solar Panel Scheme નો ઉદ્દેશ્ય
તમને જણાવી દઈએ કે સોલર સબસિડી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઓછા ખર્ચે મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, તમે ગ્રુપ હાઉસિંગમાં સોલાર પેનલ લગાવીને 30 થી 50% વીજળી ખર્ચ સરળતાથી બચાવી શકો છો. જો તમે સોલર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરો છો, તો 20% સુધીની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે. જો તમે એકવાર સોલાર સિસ્ટ્મ નાખશો તો તમારે ૨૫ વર્ષ સુધી મફત વિજળી મેળવી શકો છો.
આ જુઓ:- Patanjali Dealership: પતંજલિ ઓનલાઈન ફ્રેન્ચાઈઝી કેવી રીતે લેવી, જાણો સંપુર્ણ માહિતી
આ યોજના માટે અરજી કેવી રીતે કરવી
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે ઓનલાઈનના માધ્યમ થકી અરજી કરવાની રહેશે જેના સ્ટેપ નુચે મુજ્બ છે
- સોલાર રુફટોપ માટે અરજી કરવા, સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in પર જવું પડશે.
- ત્યારબાદ તમારે હોમ પેજ પર તમને Apply for Solar Rooftop ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે તમારા રાજ્ય અનુસાર સત્તાવાર વેબસાઇટ પસંદ કરો.
- ત્યારબાદ Apply Online પર ક્લિક કરવાનું રહેશે અને તમારે યોજનાનું અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો અને જરુરી દસ્તાવેજો જોડો.
- ત્યારબાદ તમે સબમીટ કરેલી માહિતી એકવાર ચકાસી લો અને પછી સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
મિત્રો, જે લોકો હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી જે જલ્દીથી યોજના માટે અરજી કરી શકે છે, કેમ કે અત્યારે સરકાર દ્વારા કુલ ખર્ચના ૨૦ ટકા સબસિડી આપવામાં આવે છે જે લાભ તમે મેળવી શકો છો. આવી સરકારી યોજનાઓ વિશે વધુ માહીતિ માટે તમે આમારા વોટસએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, આભાર.
આ જુઓ:- Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમમાં વિવિધ જગ્યાઓની ભરતી, આજે જ અરજી કરો
Best information in your website