SVNIT Recruitment 2022: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા જુદી જુદી Non Teaching Recruitment માટે જાહેરનામું તારીખ 17/10/2002 ના રોજ બહાર પાડવામાં આવેલ છે.
SVNIT ભરતી માં ગ્રુપ એ, બી અને સી એમ જુદી કેટેગરી જેવી કે લાયબ્રેરીયન, સાઈન્ટીફીક ઓફિસર, જુનિયર એન્જીનીઅર, સિવિલ એન્જીનીયર, એલેકટરિકેલ એન્જીનીર, ફાર્માસિસ્ટ, સિનિયોર ટેક્નિશ્યન અને બીજી પોસ્ટ માટે નિટિફિકેશન બહાર પડેલ છે. SVNIT Surat Recruitment 2022 ની કુલ પોસ્ટ 101 માટે હાલની ભરતી 2022 બહાર પાડવામાં આવેલ છે.
Surat SVNIT ભરતી ની ઓનલાઇન એપલીકેશન પ્રકિયા તારીખ 02/12/2022 થી ચાલુ થશે. તો જે ઉમેદવાર મિત્રો આ SVNIT Non Teaching Recruitment 2022 ભરતી પ્રકિયા માટે એલીજીબલ હોય તે લોકો પોતાનું ફોર્મ ડાયરેક્ટ અમારી લિંક દ્વારા એપ્લિકેશન ફોર્મ ભરી શકે. SVNIT BHARTI 2022 ની વધુ માહિતી માટે આગળ જુઓ…
Sardar Vallabhbhai National Institute of Technology Surat Recruitment 2022
SVNIT દ્વારા બહાર પાડવામાં આવેલું ભરતી માં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત,વય-ઉમર મર્યાદા, પસંદગીની પ્રક્રિયા, પગાર ધોરણ, અરજીની ફી તથા અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ
આર્ટીકલ ની અંદર જોઈશું. આવી વિવિધ સરકારી ભરતી અને સરકારી યોજનાઓ માટે આ વેબસાઈટ નિયમિત મુલાકાત લેતા રહો.
Education qualification SVNIT Recruitment 2022
- ઓફિશ્યિલ નોટિફિકેશન મુજબ વિવિધ પોસ્ટ મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10th, 12th, ITI, Diploma, Degree, BE/B. Tech, M.Sc, MCA અથવા તેની સમકક્ષ લાયકાત માન્ય ગોવરમેન્ટ યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ માંથી ધરાવતા હોવા જોઈએ
- વધુ SVNIT Vacancy education qualification ની માહિતી માટે ઓફિશ્યિલ નોટિફિકેશન ચેક કરી શકો.
Education qualification SVNIT Recruitment 2022
- ઉમેદવાર ની વધુ માં વધુ ઉંમર 56 વર્ષ હોવી જોઈએ.
- ST/SC/OBC/PWD/PH કેટેગરી ના ઉમેદવારની ઉંમરમાં ગોવરમેન્ટ ના રૂલ્સ મુજબ છૂટ છાંટ આપવામાં આવશે.
Important Dates SVNIT Recruitment 2022
- ભરતી પ્રકિયાની નોટિફિકેશન તારીખ :- ૧૭ ઓક્ટોમ્બર ૨૦૨૨
- SVNIT ભરતીની ફોર્મ ભરવાની તારીખ :- ૨૧ ઓક્ટોમ્બર ૨૦૨૨
- SVNIT ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૦૨ ડિસેમ્બર ૨૦૨૨
- ડોક્યુમેન્ટની હાર્ડ કોપી જમા કરવાની છેલ્લી તારિખ :- ૧૨ ડિસેમ્બર ૨૦૨૨
- SVNIT Recruitment પરિક્ષા તારિખ :- જાહેર કરેલ નથી.
Fees Details :
- જનરલ અને ઓ.બિ.સી કેટેગરી ના ઉમેદાવારો માટે એપલિકેશન ફિ રૂ ૫૦૦/-
- ST/SC ઉમેદાવારો માટે એપલિકેશન ફિ Nil રહેશે.
How to Apply Online in SVNIT Recruitment 2022
- સૌ પ્રથમ SVNIT ની ઓફિસીયલ વેબસાઇટ ખોલો. ( ડાયરેક્ટ લિંક નિચે દર્શાવેલ છે.)
- ત્યા ” SVNIT Non Teaching Recruitment ” ઑપશન પર ક્લિક કરો અથવા નીચે આપેલ લિક પર ક્લિક કરી ડાયરેક્ટ ઓનલાઇન અરજી કરી શકો.
- ત્યા તમારા લગતી પોસ્ટ સિલેક્ટ કરી “Apply Online” પર કિલ્ક કરો.
- તમે ત્યા દરેક પોસ્ટ ની નોટીફિકેશન જોઇ શકો છો.
- હવે તમારે તમારી “Personal Details” અને બીજી માગેલ માહીતી ભરવી.
- ફોર્મમા માગેલ તમામ ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
- તમારો ફોટો અને સિગનેચર ઉપલોડ કરો અને અપ્લિકેશન ફિસ ભરો.
- છેલ્લે ફરિથી બધી માહીતી ચકાશી ફોર્મ “Submit” કરવુ.
Important Links
- SVNIT Non Teaching Recruitment Application Form: Click Here
- SVNIT Official Website :- Click Here
- Home Page :- Click Here
FAQ’s
Que 1 : SVNIT Recruitment 2022 ના અરજી ફોર્મ ની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ : SVNIT ભરતી માટે તમે ૦૨ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકો છો.
Que 2 : SVNIT માં કુલ કેટલી જ્ગ્યાઓ માટે ભરતી થવાની છે.
જવાબ: SVNIT માં કુલ 101 Non Teaching Staff માટે જુદી જુદી ભરતી થશે.