ગુજરાત પર વાવાઝોડાનો ખતરો: હવામાન વિભાગની આગાહી મુજબ 12 જૂન પછી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. આ વાવાઝોડાની અસર રાજ્ય ભરમાં 11 જૂન થી દેખાવા માંડશે. જેના લીધે રાજ્ય ભરમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દારિયો ન ખેડવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે.
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો
- ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો
- 12 થી 14 જૂન સુધીમાં વાવાઝોડા ગુજરાતના પૂર્વ ભાગમાં દરિયા કાંઠે ટકરાઈ શકે
- દરિયા કિનારાના વિસ્તારો પર 50 થી 100 કી.મી ની ઝડપે પવનો ફુકાવાની શક્યતા
- 7 જૂને લક્ષદીપ પાસે હવાનો હળવો દબાણ વાવાઝોડામાં પર્વતથી થશે
- 13 જુને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે
આજ રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાત પર બિપોરજોય નામનો વાવાઝોડાનો ખતરો મંડારાઈ રહ્યો છે તેવું જણાવવામા આવેલ છે. વધુમાં જણાવેલ કે અરબી સમુદ્રમાં લો પ્રેશર ના લીધે લક્ષદીપ નજીક ચક્રવાતી તોફાન તીવ્ર બનશે જેની અસર ગુજરાતમાં આવતી કાલથી જોવા મળશે
બિપોરજોય વાવાઝોડા ની આગાહી
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે કે આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે અને બિપોરજોય નામનો વાવાઝોડા 12 જૂન થી 15 જૂન વચ્ચે ગુજરાતાના દરિયાકાઠે ત્રાટકશે.
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો: 7 જૂનના રોજ અરબી સમુદ્રમાં સાયકલોન સિસ્ટમ બનશે અને આ સાયક્લોન સિસ્ટમને નામ બિપોરજોય આપવામાં આવ્યું છે ત્યારબાદ આ સાયકલોનનું લક્ષયદીપ તરફથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતું હોવાથી ગુજરાત તરફ તેનો ખતરો મંડળ રહ્યો છે પરંતુ રાહતની વાત એ છે કે ગુજરાતના પૂર્વ ભાગના દરિયા કિનારે ટકરાઈ પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે.
વાવાઝોડું તારીખ 14 જૂન ના રોજ ગુજરાત પાસેથી પસાર થશે અને જે ગુજરાતના પોરબંદર અને કચ્છ નલિયા વચ્ચે ટકરાઈ શકે તેવી શક્યતા છે જેના લીધે ગુજરાતના પૂર્વ પાકને જિલ્લાઓમાં 70 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે અને બિપોરજોય વાવાઝોડા ના લીધે ભારે વરસાદ પણ પડી શકે છે.
આ જુઓ :- અંબાલાલ પટેલ ની આગાહી
આગામી દિવસોમાં વરસાદી આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તારીખ 11 જૂનથી લઈને 14 જૂન સુધી વરસાદી આગાહી કરવામાં આવી છે. તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ સવારથી જ આપણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ બિપોરજોય વાવાઝોડાના અસરથી દરિયાકાંઠા ના વિસ્તાર ઉપરાંત ગુજરાતના ઉત્તર અને મધ્યભાગ સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે.
અગત્યની લીંક
વાવાઝોડાની લાઈવ સ્ટેટસ જોવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
વોટસઅપ ગ્રૂપમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
Google News પર ફોલોવ કરવા માટે | અહી ક્લિક કરો |
ગુજરાતમાં વાવાઝોડું ક્યારે અવાશે ?
ગુજરાતમાં બિપોરાજોય વાવાઝોડું તારીખ 12 થી 14 જૂન વચ્ચે આવી શકે.
વાવાઝોડાનું લાઈવ સ્ટેટસ કેવી રીતે જોવું ?
વાવાઝોડાનું લાઈવ સ્ટેટ્સ તમે https://www.windy.com/ પર જોઈ શકો છો.