નોકરી & રોજગાર એજ્યુકેશન ગુજરાતી ન્યૂઝ

GPSSB Talati Question Paper: તલાટી કમ મંત્રી પ્રશ્નપત્ર PDF 2023 ડાઉનલોડ કરો

GPSSB Talati Question Paper
Written by Gujarat Info Hub

GPSSB Talati Question Paper: મિત્રો, જે લોકો ૭મી મે 2023 ના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રીની પરીક્ષા નું પ્રશ્નપત્ર ની PDF શોધી રહ્યા છો, તો તમે યોગ્ય જગ્યાએ છો, અહિથી તમે તલાટી કમ મંત્રી પેપર ની PDF ડાઉનલોડ કરી શકશો અને તલાટી પેપર સોલ્યુશન પણ જોઈ શકશો.

તલાટી કમ મંત્રીની પરીક્ષા આવતી કાલે ૭ મે ના રોજ યોજવામાં આવશે જેમાં કુલ ૩૪૦૦+ જગ્યાઓ માટે ૭ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પંચાયત સેક્રેટરીની આ પરીક્ષા કુલ ૧૦૦ ગુણ ની રહેશે જેમાં ૧ કલાકનો સમયગાળો રહેશે. તો હવે જોવાનું રહ્યુ કે તલાટી પ્રશ્નપત્ર કેવું પુછાઈ શકે છે.

GPSSB Talati Question Paper 2023

પોસ્ટનું નામ GPSSB તલાટી કમ મંત્રી પરીક્ષા પેપર 
જાહેરાત નંબરGPSSB 10/202122
કુલ જગ્યાઓ 3437+
પરીક્ષા તારીખ ૦૭/૦૫/૨૦૨૩
પરીક્ષા સમય૧૨:૩૦ થી ૧:૩૦
સત્તાવાર સાઈટ gpssb.gujarat.gov.in

તલાટી કમ મંત્રી પરીક્ષા પ્રશ્નપત્ર 2023

તલાટી કમ મંત્રી પરીક્ષાના પેપર માં સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય, અંગેજી વ્યાકરણ અને ગણિત જેવા વિષયને સિલેબસ માં સમાવેશ કરવામાં આવેલ છે. તો હવે પરીક્ષાર્થીઓ પોતાના સિલેબસ પ્રમાણે કેવા પ્રશ્નો પુછાઈ શકે તે જોવાનું રહ્યુ. 

જે મિત્રો તલાટી પ્રશ્નપત્રની PDF ડાઉનલોડ કરવા માગે છે તેઓ ને જણાવી દઈએ અમે અહીં GPSSB Talati Question Paper 2023 ૭ મે ના રોજ જેવી પરીક્ષા પુર્ણ થશે તેના થોડા સમયમાં અહીં અપડેટ દ્વારા તમારી સામે પ્રશ્નપત્રની PDF મુકીશું. જે લોકો તલાટીની પરીક્ષા નથી આપી તે પણ GPSSB Talati Question Paper Download કરી શકે છે, જેથી આવનારી નવી ભરતીમાં કેવા પ્રકારના પ્રશ્નો પુછાઈ શકે તેનો ખ્યાલ આવી શકે.

તલાટી પેપર સોલ્યુશન

જે મિત્રો આજ રોજ યોજાયેલ તલાટી અથવા પંચાયત સેક્રેટરીની પરીક્ષા આપી ને હવે તલાટી પેપર સોલ્યુશન સોધી રહ્યા છે, તેમને જણાવી દઈએ કે તલાટી કમ મંત્રીની પરીક્ષા પત્યા બાદ તેના પેપર સોલ્યુશન લાઈવ અથવા તેની પીડીએફ તમે અમારી વેબસાઈટ ની મદદથી મેળવી શકશો જેની દરેક અપડેટ માટે અમારી સાથે બન્યા રહો.

ઉપર અમે તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન ની PDF લીંક અમારી ટીમ દ્વારા પરીક્ષા પુર્ણ થયાના થોડા સમયમાં અપડેટ કરીશું, જે લોકો તલાટી કમ મંત્રી ની ઓફીસીયલ આન્સર કી ડાઉનલોડ કરવા માંગે તેમને જણાવી દઈએ કે તલાટી કમ મંત્રીની આન્સર કી GPSSB ની સત્તાવાર સાઈટ પર પરીક્ષા પછીના ૭ દિવસમાં અપલોડ કરવામાં આવશે. ત્યાં સુધી તમે GPSSB Talati Question Paper Download કરી તેની પ્રોવીઝનલ સોલ્યુશન દ્વારા તમારા માર્ક ગણી શકો છો.

આ પણ જુઓ :- તલાટી કમ મંત્રી OMR શીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

FAQ’s

પંચાયત તલાટીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે ?

તલાટી કમ મંત્રીની પરીક્ષા ૭ મે ૨૦૨૩ ના રોજ લેવામાં આવશે.

તલાટીના પેપરના કુલ ગુણ અને સમયગાળો શું છે?

તલાટીનું પેપર કુલ ૧૦૦ માર્કનું રહેશે જેનો સમયગાળો ૧ કલાકનો રહેશે.

પંચાયત તલાટી પરીક્ષા કોણ આપી શકે ?

તલાટીની પરીક્ષા ૧૨ પાસ કરેલ કોઈપણ ઉમેદવારા સરકારની નક્કી કરેલ વયમર્યાદા પ્રમાણે ફોર્મ ભરી પરીક્ષા આપી શકે છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment