Answer Key ગુજરાતી ન્યૂઝ

GPSSB Talati Answer Key 2023: તલાટી કમ મંત્રી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ડાઉનલોડ કરો અહિથી

GPSSB Talati Answer Key 2023
Written by Gujarat Info Hub

GPSSB Talati Answer Key 2023: ગુજરાત પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની પરીક્ષા ૭ મે ના રોજ યોજાઇ ગઈ. જેમાં કુલ ૮ લાખથી વધુ ઉમેદવારોએ ગુજરાતના જુદા જુદા પરીક્ષા કેંદ્રો માં સફળતા પુર્વક પરીક્ષા આપી. હવે તમામ મિત્રો તલાટી આન્સર કી 2023 અને તલાટી OMR શીટ ની શોધખોળમાં છે. અગાઉ અમે તલાટી પ્રશ્નપત્રનું સોલ્યુશન PDF તમારી સામે સેર કરેલ છે અને આજ રોજ ૧૦ મે ના તલાટી કમ મંત્રીની ઓફીસિયલ આન્સર કી સત્તાવાર સાઈટ પર જાહેર કરવામાં આવશે.

મિત્રો, પંચાયત તલાટીની કુલ ૩૪૩૭ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. હવે તેનુ રીઝલ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પટાવી સરકાર દ્વારા જુલાઈ મહિનાના અંત સુધીમાં ઉત્તિર્ણ થયેલ વિધાર્થીઓને તલાટીના ઓર્ડર આપી દેવાના મુડમાં છે. 

GPSSB Talati Answer Key 2023

પરીક્ષાપંચાયત સેક્રેટરી વર્ગ – ૩ (તલાટી મંત્રી)
વિભાગગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પરીક્ષા તારીખ૭ મે ૨૦૨૩
પરીક્ષા શીટAvailable
કેટગરીનોકરી અને રોજગાર
સત્તાવાર સાઈટ gpssb.gujarat.gov.in

તલાટી પ્રોવિઝનલ આન્સર કી 2023

તલાટી આન્સર કી 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી ?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજ રોજ તલાટી આન્સર કી સત્તાવાર સાઈટ પર મુકાવાની છે, જેના દ્વારા તમે તમારી OMR શીટ સાથે સોલ્યુશન કરી કેટ્લા માર્ક આવી શકે તેનું રીવ્યુ મેળવી શકો છો. જો ઉપરોક્ત આન્સર કી માં કોઈપણ પ્રકારની ખોટો જવાબ મળી આવે તો તમ ઓફીસિયલ સત્તાવાર સાઈટ દ્વારા જાણ કરી શકો છો. તો આવો જાણીએ GPSSB Talati Answer Key 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • સૌ પ્રથમ  GPSSB ની સત્તાવાર સાઈટની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમેપેજ પર ડાબી બાજુ “Answer Key” ટેબ દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારે “GPSSB Talati Cum Mantri Answer Key 2023” આપેલા લિસ્ટમાં જુઓ.
  • હવે તમારા સેટ પ્રમાણે તમારા સેટ્ના પ્ર્શ્નપત્રને તલાટી આન્સર કી સાથે મેચ કરો.
  • આવી રીતે તમે તમારા કુલ માર્કની જાણકારી મેળવી શકશો.
  • વધુમાં તમે GPSSB Talati Answer Key 2023 ને સેવ કરી રાખો જેથી કામ આવે.

મિત્રો, ઉપરોકત તલાટી કમ મંત્રી પ્રોવિઝનલ આન્સર કી તમે આજ રોજ સત્તાવાર સાઈટ પર જઈ ડાઉનલોડ કરી શકો છો. અને તમારી તલાટી કમ મંત્રીની OMR શીટ ડાઉનલોડ કરવાં માટે નિચે આપેલ માહિતી જોઈ શકો છો.

અગત્યની લીંક

તલાટી કમ મંંત્રી આન્સર કી માટે અહીં ક્લિક કરો
તલાટી OMR શીટ માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

તલાટી આન્સર કી આજ સાંજ સુધીમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સત્તાવાર સાઈટ પર અપડેટ થશે, તેવા ન્યુઝ અલગ અલગ સોર્સ દ્વારા જાણવા મળ્યા છે, પરંતુ જો અપડેટ ના થાય તો તમે અમારી તલાટી કમ મંત્રી પ્રશ્નપત્ર સોલ્યુશન ડાઉનલોડ કરીને પણ ચેક કરી શકો છો. આભાર.

FAQ’s

GPSSB Talati Answer Key 2023 કયારે મુકાશે ?

તલાટી આન્સર કી તારીખ ૧૦ મે ના રોજ GPSSB ની સત્તાવાર સાઈટ પર મુકાશે.

તલાટી આન્સર કી માટે સત્તાવાર સાઈટ કઈ છે ?

તલાટી કમ મંત્રી પરીક્ષાની આન્સર કી ડાઉનલોડ કરવાની ઓફિશિયલ સાઈટ https://gpssb.gujarat.gov.in/ છે.

Talati OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી ?

સૌ પ્રથમ https://www.formonline.co.in/23GPSSBTCM/ પર જઈ તમારા બેઠક નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી તમારી તલાટી OMR શીટ ડાઉનલોડ કરી શકો

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment