Antyeshti Sahay Yojana: આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રમયોગી અંત્યેષ્ઠિ સહાય યોજના બહાર પાડવામાં આવી છે તો આપણે જાણીશું કે આ યોજના શું છે? અરજી પ્રકિયા શું છે, તથા કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર છે તથા આનો લાભ કોણ કોણ લઈ શકે છે
અંત્યેષ્ઠિ સહાય યોજના શુ છે?
ગુજરાતમાં રહેતા શ્રમિક લોકો જેવા કે કડિયા, લુહાર, વાયરમેન તથા જેમનું નામ મનરેગા વર્કર્સ માં આવે છે તેવા લોકો માટે અંત્યેષ્ઠિ સહાય યોજના બહાર પાડેલ છે જો નોધાયેલ શ્ર્મયોગી કામ કરતા સમયે કોઈ વર્કર્સ સંજોગો વસાહત મૃત્યુ પામે છે તો સરકાર દ્વારા તેની અંતિમ ક્રિયા પૂરી પાડવા માટે સહાય આપવામાં આવે છે
બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોને ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગ કલ્યાણ બોર્ડ દ્વારા ₹10,000 રૂપિયા સહાય પેટે કામ દરમિયાન મૃત્યુના કિસ્સામાં આપવામાં આવે છે
Antyeshti Sahay Yojana Gujarat
યોજનાનુ નામ | અંત્યેષ્ઠિ સહાય યોજના |
વિભાગ | મકાન અને બાંધકામ શ્રમયોગ કલ્યાણ બોર્ડ, ગુજરાત |
લાભાર્થી | બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા શ્ર્મિકો |
સહાય | ₹10,000 |
હેલ્પલાઈન નંબર | 079-25502271 |
ઓફિસિયલ વેબસાઈટ | https://bocwwb.gujarat.gov.in/ |
આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ અને નોંધાયેલ લાભાર્થી શ્રમયોગીનું ચાલુ મેમ્બરશીપ દરમિયાન મૃત્યુ થાય તો મૃત્યુ પામનારના ઉત્તરાધિકારીને અંત્યેષ્ઠિ સહાય યોજના હેઠળ રૂ.૧૦,૦૦૦/- નાંણાકિય સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવેલ છે. આ યોજના નો લાભ 18 થી 60 વર્ષ સુધીના શ્રમિકો મેળવી શકે છે. જે નિચે મુજબ છે.
- કડિયા
- પ્લમ્બર
- ઇલેક્ટ્રીસિયન
- સુથાર
- લુહાર
- વાયરમેન
- કલરકામ કરનાર
- લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર
- ફેબ્રીકેશન કરનાર
- ઇંટો/નળિયા બનાવનાર
- વેલ્ડર
- સ્ટોન કટિંગ/ક્રશિંગ કરનાર
- મનરેગા વર્કસ
આ જુઓ :- ઈ શ્રમ કાર્ડ ધરાવનાર ના ખાતામાં જમા થયાં 1000 રૂપિયા
અરજી માટે ડોક્યુમેન્ટ
- અરજી પત્રક(નમૂનામાં)
- મરણ અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ
- વારસદાર
- આવકનો દાખલો
- પાસપોટ સાઈઝ ના ત્રણ ફોટોગ્રાફ્સ
- બેંકમાં એકાઉન્ટ નંબર માટે પાસબુક ની નકલ
- આધાર કાર્ડ
આ જુઓ :- (PMJAY) આયુષ્માન ભારત યોજના કાર્ડ નો લાભ હવે 10 લાખ સુધી મળશે
બાંધકામ શ્રમયોગી યોજના અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઉપર રહેલા તમામ ડોક્યુમેન્ટ સાથે મૃત્યુ પામ્યા ના ત્રણ માસની અંદર નીચે આપેલી વેબસાઈટમાં જઈ અને તમે અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ નિચે આપેલ લિંકથી ડાઉનલોડ કરી શ્ર્મિકના પરિવારે તે અરજી જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્ર્મયોગી કલ્યાણ બોર્ડને જમા કરાવાની રહેશે.
અગત્યની લિંક
બાંધકામ શ્રમયોગી યોજના અરજી ફોર્મ PDF | ડાઉનલોડ કરો |
સત્તાવાર સાઈટ | અહીં ક્લિક કરો |
હેલ્પ લાઈન નંબર | 079-25502271 |
હોમેપેજ | અહીં ક્લિક કરો |
વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
Antyeshti Sahay Yojana માટેની સત્તાવાર સાઈટ કઈ છે?
https://bocwwb.gujarat.gov.in/
અંત્યેષ્ઠિ સહાય યોજના અંતર્ગત શ્રમિકોને કેટલી સહાય મળવાપાત્ર છે?
અંત્યેષ્ઠિ મૃત્યુ સહાય યોજના અંતર્ગત બાધકામનો વ્યવ્સાય કરતા શ્ર્મિકોને મુત્યુ સમયે 10,000 રૂપીયાની સહાય મળે છે.
અંત્યેષ્ઠિ સહાય યોજના શુ છે ?
ગુજરાતમાં રહેતા શ્રમિક લોકો જેવા કે કડિયા, લુહાર, વાયરમેન તથા જેમનું નામ મનરેગા વર્કર્સ માં આવે છે તેવા લોકો માટે અંત્યેષ્ઠિ સહાય યોજના બહાર પાડેલ છે જો નોધાયેલ શ્ર્મયોગી કામ કરતા સમયે કોઈ વર્કર્સ સંજોગો વસાહત મૃત્યુ પામે છે તો સરકાર દ્વારા તેની અંતિમ ક્રિયા પૂરી પાડવા માટે સહાય આપવામાં આવે છે