ગુજરાત હાઇકોર્ટમાં ભરતી: ગુજરાત હાઇકોર્ટ દ્વારા 3200 જેટલી વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયાની મંજૂરી મળી ગઈ છે. જે ઉમેદવારો સરકારી ભરતી ની શોધખોળમાં છે તેઓ આ વિવિધ પોસ્ટની નોટિફિકેશન જોઈ પોતાની લાયકાત મુજબ અરજી કરી શકે છે. આ વિવિધ પોસ્ટ માટે રાજ્યમાં આવેલ નાની કોર્ટ, જિલ્લા અદાલતો, ફેમિલી કોર્ટ અને વિવિધ સિવિલ કોર્ટ ની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ થવાની છે તો આવો જાણીએ ગુજરાત હાઇકોર્ટમાં ભરતી વિષે સંપૂર્ણ માહિતી.
ગુજરાત હાઇકોર્ટમાં ભરતીની વિવિધ પોસ્ટ
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 માટે નીચે દર્શાવેલ કોર્ટ માટે માટે ભરતી કરવામાં આવશે જેની દરેક નોટિફિકેશન અલગ અલગ રહેશે.
- સ્મોલ કોર્ટ માટે ભરતી
- જિલ્લા અદાલતોમાં ભરતી
- જિલ્લા અદાલતોની તાબાની કોર્ટો માટે વિવિધ પોસ્ટ માટે ભરતી
- ફેમિલી કોર્ટો ની વિવિધ જગ્યાઓ માટે ભરતી
- સિટી સિવિલ કોર્ટ માટે વિવિધ જગ્યાઓ પર ભરતી
ઉપરોક્ત 5 કોર્ટો માટે વિવિધ 3200 જેટલી જગ્યાઓ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેરનામું બહારા પાડવામાં આવેલ છે. તો જે ઉમેદવારો સરકારી નોકરીની શોધખોળમાં છે, તેઓ માટે આ ઉત્તમ તક છે. આ ગુજરાત હાઇકોર્ટમાં ભરતી અંતર્ગત ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીની અલગ અલગ વિવધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
Gujarat High Court Bharti 2023
ગુજરાત હાઇકોર્ટમાં કુલ 723 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.
જગ્યાનુ નામ | કુલ જગ્યા |
રજીસ્ટ્રાર વર્ગ-1 | 51 |
અંગ્રેજી સ્ટેનોગ્રાફર | 31 |
ગુજરાતી સ્ટેનોગ્રાફર | 52 |
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 | 3 |
ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 | 31 |
હેડ ક્લાર્ક | 118 |
સીનીયર ક્લાર્ક | 137 |
આસીસ્ટન્ટ વર્ગ-3 | 170 |
બેલીફ વર્ગ-3 | 24 |
પટાવાળા/વોચમેન | 168 |
એડીશનલ રજીસ્ટ્રાર વર્ગ-1 | 5 |
ડેપ્યુટી રજીસ્ટ્રાર વર્ગ-1 | 6 |
આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર | 22 |
સીસ્ટમ મેનેજર | 1 |
સીસ્ટમ એનાલીસ્ટ | 2 |
સીસ્ટમ એન્જીનીયર | 2 |
સીનીયર પ્રોટોકોલ ઓફીસર | 1 |
પ્રિન્સીપાલ પ્રાઇવેટ સેક્રેટરી | 64 |
કેમ્પસ એડમીનસ્ટ્રેટર, વર્ગ-૧ | 1 |
મેડીકલ ઓફીસર, વર્ગ-૨ | 1 |
સેકશન ઓફીસર/પ્રોટોકોલ | 53 |
સીનીયર ટ્રાન્સલેટર | 2 |
સીસ્ટમ એડ્મિનિસ્ટ્રેશન | 5 |
આસીસ્ટન્ટ લાઇબ્રેરીયન, | 2 |
અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨ | 39 |
ડેપ્યુટી સેકશન ઓફીસર | 203 |
ટેકનિકલ આસીસ્ટન્ટ કમ | 8 |
સીસ્ટમ ઓફીસર, વર્ગ-૩ | 4 |
ટ્રાન્સલેટર, વર્ગ-૩ | 7 |
કોમ્પયુટર ઓપરેટર (આઇ.ટી.સેલ) | 98 |
ટ્રાન્સલેટર વર્ગ-3 | 7 |
કોમ્પ્યુટર ઓપરેટર | 98 |
સીસ્ટમ આસીસ્ટન્ટ | 31 |
ટેલીફોન ઓપરેટર | 1 |
હેડ કોન્સ્ટેબલ | 4 |
ડ્રાઇવર | 23 |
બુક બાઇન્ડર | 24 |
કારપેન્ટર | 1 |
ચોકીદાર | 11 |
સીનીયર લોન અટેન્ડન્ટ | 1 |
લોન અટેન્ડન્ટ | 2 |
હવાલદાર | 4 |
એટેન્ડન્ટ કમ કુક | 4 |
લીગલ આસીસ્ટન્ટ | 10 |
એટેન્ડન્ટ કમ કુક | 13 |
કોર્ટ ઓફીસ એટેન્ડન્ટ | 97 |
ભરતીની શરતો
- હાઇકોર્ટની આ જગ્યાઓ માટે નિમણૂંક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવામા આવશે.
- કોમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમોનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ કે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
- ઉપરોક્ત ભરતીની અરજી કરવાની શરૂઆત થોડા જ દિવસોમાં થશે.
- ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન આવતા સાથે જ તમે શૈક્ષણિક લાયકાત અને વધુ માહિતી મેળવી શકશો
- સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણા વિભાગની જોગવાઇઓ અનુસાર રાજય સરકાર દ્વારા તા. ૧/૪/૨૦૦૫ થી દાખલ કરવામાં આવેલ નવી વર્ધીત પેન્શન યોજના હેઠળ આવરી લેવામા આવશે.
- આ ભરતી હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જુઓ:- ગુજરાત હોમગાર્ડ ભરતી માટેનું ફોર્મ તથા અરજી કરવાની છેલ્લી તારીખ જાણો
અગત્યની લિન્ક
ગુજરાત હાઇકોર્ટમાં ભરતી | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
Follow Us on Google News | અહીં ક્લિક કરો |